મીઠી બુંદી (Mithi Boondi Recipe In Gujarati)

Dipika Suthar @Djsuthar
#MA
આ વાનગી મારી મમ્મી એ શીખવાડેલી છે અને તેની ભાવતી પણ છે. પિયર માં બધાં નેં ગળ્યું બહુ ભાવે.મિસ યુ મમ્મી.
મીઠી બુંદી (Mithi Boondi Recipe In Gujarati)
#MA
આ વાનગી મારી મમ્મી એ શીખવાડેલી છે અને તેની ભાવતી પણ છે. પિયર માં બધાં નેં ગળ્યું બહુ ભાવે.મિસ યુ મમ્મી.
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણ માં બેસન લઇ તેમાં ખાવા નો સોડા નાખી જરૂર પ્રમાણે પાણી નાખી ખીરું બનાવવું.
- 2
ગેસ પર ઘી ગરમ કરી કાના વાલી ચારણી લઇ તેમાં ખીરું નાંખી હલાવ્યા વગર ખીરું પાડવા દહીં પછી ચારણી લઇ લેવી. અને બૂંદી થઈ જાય એટલે કાઢી લેવી.
- 3
બીજા વાસણ માં ખાંડ અને પાણી નાખી ચીકાશ પડતી ચાસણી થાય એટલે ગેસ બંધ કરી તેમાં બૂંદી નાખી ૫થી૬ કલાક રહેવા દહીં મિક્સ કરી તેમાં ડ્રાય ફ્રુટ નાખી મિક્સ કરી સર્વ કરવું.તો મમ્મી ની મીઠ્ઠી યાદ સાથે જ મીઠી બુંદી થી મોઢું મીઠું કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મીઠી બુંદી (Mithi Boondi Recipe In Gujarati)
#RC1#Yellow આ બુંદી ઝડપ થી બની જાય છે. બુંદી ઘી મા જ બનતી હોય છે પણ મે અહીં તેલ મા બનાવી છે.મારા ઘરે ઘી મા તળેલી નથી ભાવતી એટલે.મારા બાળકો ને બહુ જ ભાવે છે. Vaishali Vora -
મીઠી બુંદી (Mithi Boondi Recipe In Gujarati)
#RC1#Cookpadgujrati#Cookpadindiaપારંપરિક ગુજરાતી ભોજન માં મીઠાઈ માં સૌથી પેલા બુંદી અથવા બુંદી ના લાડુ નું ખૂબ જ મહત્વ છે.લગ્ન પ્રસંગ માં પણ બુંદી ને ગાઠીયા જોડે પીરસવા માં આવતી.ચણાના લોટની નાની નાની બુંદી ઘી માં તળીને સાકર અથવા ખાંડ ની ખુશ્બુદાર ચાસણીમાં ડુબાડીને તૈયાર થતી આ બુંદી એક પરંપરાગત ભારતીય મીઠાઇ છે. જેમાં મસાલા મેળવીને કે કાજુ બદામ દ્રાક્ષ સજાવીને ખાવા ની મજા માણી શકાય. Bansi Chotaliya Chavda -
મીઠી બુંદી
#ઇબુક૧#૩૪#મીઠી બુંદી આજે વસંતપંચમી એટલે પ્રસાદ માટે બનાવી છે તો થયું લાવ શેર કરુ મીઠાઈ મને બહુ જ ભાવે છે બુંદી બનાવવા મા સરળ અને ઝડપી બની જાય છે સ્વાદિષ્ટ અને સ્વીટ mamtabhatt829@gmail.com Bhatt -
મીઠી બુંદી
#RB10આ રેસિપિ મારી મમ્મી બહુ સરસ બનાવતી.આ રેસીપી હું મારી મમ્મીને ડેડીકેટ કરું છું Hetal Poonjani -
મીઠી બુંદી (Sweet Boondi Recipe in Gujarati)
#MAમારી માં ની રસોઇ વિશે જેટલું કહું એટલું ઓછું છે એક માં જ હોય છે જે સૌથી વધુ લાડ લડાવ્યા કરે અને સાથે સાથે સંસ્કારો નું સિંચન પણ કરે દીકરી ને મોટી કરી તેને અવનવી વાનગીઓ સિખવડવી એ માં ખૂબ સારી રીતે કરી જાણે મારી મમ્મી એ મને બવ બધી રેસીપી સિખવી છે પણ સાચું કહું એનો સ્વાદ તો અદભુત હોય છે કારણ કે તેની રસોઇ માં પ્રેમ ભારોભાર ઉમેર્યો હોય છે તો ચાલો આજે મારી ફેવરિટ મારા મમી જેવી રીત થી મીઠી મીઠી બુંદી બનાવીશું. આ સિમ્પલ રેસીપી છે પણ બુંદી જેવી મીઠી છે. Mayuri Unadkat -
-
-
મીઠી બુંદી(mithi boondi recipe in gujarati)
ઘરે ગણપતિ બાપા આવ્યા હોય તો અલગ અલગ તેમની ભાવતી પ્રસાદી બનાવવા ની મજા જ કઈ અલગ હોય છે. Jignasha Upadhyay -
-
મીઠી કડક બુંદી(Mithi Kadak Bundi recipe in Gujarati)
#GA4 #week9 આ બુંદી એ મારા માટે ફક્ત મીઠાઈ નથી, મારી નાનીને યાદ કરવાનું બહાનું પણ છે... મારી નાની સંવત્સરી અને દિવાળીના અવસરે અચૂક બનાવતી કડક અને ખણખણતી આ બુંદી ઘરના દરેક બાળકોની પ્રિય હતી...તેમની બુંદી તેમની રીત પ્રમાણે.... Urvi Shethia -
બુંદી ના લાડુ (Boondi Ladoo Recipe In Gujarati)
આ મારી મમ્મી ની રેસીપી છે. મે એમને બનાવતા જોઈને શીખી છે. #MA Bela Doshi -
-
બુંદી ના લાડુ (Boondi Ladoo Recipe In Gujarati)
#MAમારી મમ્મી હેમાંગીનીબેન ધોળકિયાની બધી જ આઇટેમ બહુ જ સરસ બને.પપ્પા બહારની કે હોટેલની વસ્તુ ક્યારેય ના ખાય, એટલે મમ્મી બધી જ વસ્તુ ઘરે જ બનાવે. એને નવું નવું બનાવવા નો શોખ પણ્ ખૂબ. મીઠાઇ માં મમ્મી ની માસ્ટરી.આજે હું જે કાંઈ બનાવું છું તે મારી મમ્મીને આભારી છે.આજે મધર્સ્ ડે સ્પે. માં મારી મમ્મી ની સ્પેશિયાલિટી એવા બુંદીના લાડુ બનાવવાનો પ્રયત્ન કર્યો છે Jignasa Avnish Vora -
બુંદી ના લાડુ (Boondi Ladoo Recipe In Gujarati)
આ એક એવી સ્વીટ છે જે દરેક ને ભાવતી હોય છે.છૂટી બુંદી પણ બનાવી શકાય અને એના લાડુ પણ. Sangita Vyas -
-
બુંદી
#goldenapron2પ્રથમ ચેલેન્જ ગુજરાત ની રેસિપિ ની છે.. અને બુંદી તો નાના મોટા દરેક ની પસંદ છે.. તો મેં મારી દીકરી ની પસંદ ની રેસિપી પોસ્ટ કરું છું.. Tejal Vijay Thakkar -
-
-
મીઠી બુંદી(methi boondi recipe in Gujarati)
#માઇઇબુકછુટી બુંદી ગરમા ગરમ ખાવાની ખુબજ મજા આવે છે. આ બુંદી બનાવી પણ ખુબજ સરળ છે. Vrutika Shah -
-
બુંદી ના લાડુ (Bundi Ladu Recipe In Gujarati)
બુંદી તો ઘણીવાર બનાવતા હોય ,પણ લાડુ બનાવવા મટે જો ચાસણી પરફેક્ટ બને તો લાડુ ખૂબ જ સરસ બને છે .અને આવી ગરમી માં આ લાડુ બીજા દિવસે ખાઈએ તો ખૂબ જ મજા આવે છે . Keshma Raichura -
-
-
-
-
-
-
વર્મીસેલી સેવ ની બિરંજ (Vermicelli Sev Biranj Recipe In Gujarati)
#MA આ રેસિપી મારી,મારી મમ્મી અને મારી દાદીની પ્રિય રેસિપી છે જે હું મારી મમ્મી પાસે થી સિખી છું. sm.mitesh Vanaliya -
મીઠી બુંદી... (Mithi Bundi recipe in Gujarati)
# મોમ મેજીક ... મીઠી મીઠી... મધુરી બુંદી... Bindiya Shah -
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#SJR#SFRમોહનથાળ એ એક જાણિતી મિઠાઇ છે, જે ભારતીય ઉપખંડના અને તેમાં પણ ખાસ કરીને ગુજરાતી લોકોમાં પ્રિય અને વારતહેવારે બનાવવામાં આવતી મિષ્ટ વાનગીઓ પૈકીની એક છે. આ વાનગી ચણાના લોટમાં ખાંડ અને ઘી નાખીને બનાવવામાં આવે છે. આ વાનગી બનાવવાની પદ્ધતિમાં જો સમયસર મેળવણી અને તાપમાન ન જાળવી શકે તો મોહનથાળ કડક અથવા ઢીલો પડી જાય છે.ઉપર થી ખસખસ, ડ્રાય ફ્રુટ Ashlesha Vora
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14982859
ટિપ્પણીઓ (2)