મીઠી બુંદી... (Mithi Bundi recipe in Gujarati)

# મોમ મેજીક ... મીઠી મીઠી... મધુરી બુંદી...
મીઠી બુંદી... (Mithi Bundi recipe in Gujarati)
# મોમ મેજીક ... મીઠી મીઠી... મધુરી બુંદી...
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણાના લોટમાં થોડું થોડું પાણી નાખીને બેટર બનાવો, પછી તેમાં એક ચમચી તેલ અને કલર નાખી ને ૧૫ મિનિટ સુધી રહેવા દો.
- 2
ચાસણી બનાવવા માટે.. એક તપેલીમાં પાણી લઈ તેમાં ખાંડ નાખી દો પછી તેને એક ઉભરો આવે ત્યાં સુધી હલાવો (વધારે ઉકાળવા નથી) એક ઉભરો આવે ત્યાં સુધી હલાવો અને તેમાં કલર અને ઈલાયચી પાવડર એડ કરો..
- 3
હવે એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો, તેલ ગરમ થાય ત્યાં સુધી બુંદી ના બેટરમા ચપટી સોડા ઉમેરો અને તરત જ હલાવો અને પછી ગરમ થયેલા તેલ માં છીણી થી, કાણાં વાળા વાટકાથી,કે ઝારા થી બેટર રેડો,સરસ બુંદી તેલ માં પડવા જ લાગશે.. સહેજ ગોલ્ડન થાય ત્યાં સુધી તળો.
- 4
પછી ગરમ ગરમ બુંદી સીધી જ ચાસણી માં નાખી દો.. લગભગ ૪..૫ કલાક સુધી મુકી રાખો જેથી કરીને બુંદી માં ચાસણી સરસ મિક્સ થઈ જાય.. પછી સરસ મીઠી બુંદી ની મજા માણો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મીઠી બુંદી (Mithi Boondi Recipe In Gujarati)
#RC1#Cookpadgujrati#Cookpadindiaપારંપરિક ગુજરાતી ભોજન માં મીઠાઈ માં સૌથી પેલા બુંદી અથવા બુંદી ના લાડુ નું ખૂબ જ મહત્વ છે.લગ્ન પ્રસંગ માં પણ બુંદી ને ગાઠીયા જોડે પીરસવા માં આવતી.ચણાના લોટની નાની નાની બુંદી ઘી માં તળીને સાકર અથવા ખાંડ ની ખુશ્બુદાર ચાસણીમાં ડુબાડીને તૈયાર થતી આ બુંદી એક પરંપરાગત ભારતીય મીઠાઇ છે. જેમાં મસાલા મેળવીને કે કાજુ બદામ દ્રાક્ષ સજાવીને ખાવા ની મજા માણી શકાય. Bansi Chotaliya Chavda -
મીઠી બુંદી (sweet boondi recipe in Gujarati)
#સુપરશેફ૨મારી દીકરી ને મીઠી બુંદી ખૂબજ ભાવે છે.તો આજે મેં એના માટે કલરફૂલ બુંદી બનાવી છે.અને આસાનીથી ઘરે બનાવી શકાય છે. Bhumika Parmar -
મીઠી બુંદી
#ઇબુક૧#૩૪#મીઠી બુંદી આજે વસંતપંચમી એટલે પ્રસાદ માટે બનાવી છે તો થયું લાવ શેર કરુ મીઠાઈ મને બહુ જ ભાવે છે બુંદી બનાવવા મા સરળ અને ઝડપી બની જાય છે સ્વાદિષ્ટ અને સ્વીટ mamtabhatt829@gmail.com Bhatt -
-
મીઠી બુંદી (Sweet Boondi Recipe In Gujarati)
#ib મારા ફેમિલીની ફેવરીટ ડીશઅમારા ઘરમા બધાની ફેવરિટ મીઠાઈ મીઠી બુંદી છે.મીઠી બુંદી સાથે ભાવનગરી ગાઠીયા અને બટાટાનુ રસાવાળું શાક બધાનું ફેવરિટ છે..... Jyotiben Dave -
મીઠી કડક બુંદી(Mithi Kadak Bundi recipe in Gujarati)
#GA4 #week9 આ બુંદી એ મારા માટે ફક્ત મીઠાઈ નથી, મારી નાનીને યાદ કરવાનું બહાનું પણ છે... મારી નાની સંવત્સરી અને દિવાળીના અવસરે અચૂક બનાવતી કડક અને ખણખણતી આ બુંદી ઘરના દરેક બાળકોની પ્રિય હતી...તેમની બુંદી તેમની રીત પ્રમાણે.... Urvi Shethia -
-
મીઠી બુંદી (Sweet Boondi Recipe in Gujarati)
#MAમારી માં ની રસોઇ વિશે જેટલું કહું એટલું ઓછું છે એક માં જ હોય છે જે સૌથી વધુ લાડ લડાવ્યા કરે અને સાથે સાથે સંસ્કારો નું સિંચન પણ કરે દીકરી ને મોટી કરી તેને અવનવી વાનગીઓ સિખવડવી એ માં ખૂબ સારી રીતે કરી જાણે મારી મમ્મી એ મને બવ બધી રેસીપી સિખવી છે પણ સાચું કહું એનો સ્વાદ તો અદભુત હોય છે કારણ કે તેની રસોઇ માં પ્રેમ ભારોભાર ઉમેર્યો હોય છે તો ચાલો આજે મારી ફેવરિટ મારા મમી જેવી રીત થી મીઠી મીઠી બુંદી બનાવીશું. આ સિમ્પલ રેસીપી છે પણ બુંદી જેવી મીઠી છે. Mayuri Unadkat -
મીઠી બૂંદી
મીઠી બુંદી જે ખૂબ જ લોકપ્રિય મીઠાઈ છે જે નાનાથી લઈને મોટા સહુ ખાવાની પસંદ કરે છે મીઠી બુંદી ઘરે સરળ રીતે બનાવી શકાય આજે આપણે સરળ રીતે મીઠી બુંદી ઘરે બનાવીશું આ મીઠાઈ જે લોકોને તારવાળી ચાસણી બનાવતા નહીં આવડતી હોય તો તેવા લોકો પણ આસાનીથી બનાવી શકશે#જુલાઈ Tangy Kitchen -
બુંદી ચોકલેટ (Bundi chocolate recipe in Gujarati)
#માઇઇબુક ચોકલેટ અને બુંદી બંને બધાની ફેવરીટ છે. તો થયું નવું કઇક ટ્રાય કરુ. અને બધાએ બહુ જ એન્જોય કર્યું. તો શેર કરવાનું મન થયું. Sonal Suva -
-
મીઠી બુંદી
#GA4#Week12#besan બૂંદી એક એવી મીઠાઈ છે જે તમે એકલી પણ ખાઈ શકો છો અને ઈચ્છો તો તેના લાડુ પણ બનાવી શકો છો. આપણે સામાન્ય રીતે મીઠી બુંદી કે બુંદીના લાડુ દુકાનમાંથી જ ખરીદી લેતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે તમે આસાન તરીકાથી ઘરે પણ મીઠી બુંદી બનાવી શકો છો? Disha vayeda -
મીઠી બુંદી
#પીળી આં મીઠી બુંદી બાળકો ને ખૂબ જ પસંદ હોય છે.પ્રસાદ માટે બૂંદી ધરાવાય છે.જમણવાર મા પણ બૂંદી આપી શકાય. Varsha Karia I M Crazy About Cooking -
-
-
છૂટી મીઠી બુંદી
#કાંદાલસણઆ બુંદી છૂટી રહેવાથી પ્રસાદીમાં પણ ઉપયોગ કરી શકાય છે હાલમાં હનુમાન જયંતીનો તહેવાર હતો તો આ બુંદી તો મેં પ્રસાદી માટે ઘરે બનાવી હતી parita ganatra -
-
-
મીઠી બુંદી (Mithi Boondi Recipe In Gujarati)
#RC1#Yellow આ બુંદી ઝડપ થી બની જાય છે. બુંદી ઘી મા જ બનતી હોય છે પણ મે અહીં તેલ મા બનાવી છે.મારા ઘરે ઘી મા તળેલી નથી ભાવતી એટલે.મારા બાળકો ને બહુ જ ભાવે છે. Vaishali Vora -
-
-
-
મીઠી બુંદી (Mithi Boondi Recipe In Gujarati)
#MAઆ વાનગી મારી મમ્મી એ શીખવાડેલી છે અને તેની ભાવતી પણ છે. પિયર માં બધાં નેં ગળ્યું બહુ ભાવે.મિસ યુ મમ્મી. Dipika Suthar -
-
મીઠી બુંદી
અમારા પરિવાર મા બધા ની ફેવરીતે મીઠી બુંદી આજ મેં સ્પેશિયલ મારી પોત્રિ માતે બનાવી છે #RB8 Harsha Gohil -
મીઠી બુંદી નો પ્રસાદ (Sweet Boondi Prasad Recipe In Gujarati)
#DIWALi2021#cookpadindia#cookpadgujrati Jayshree Doshi -
-
-
સેવ તથા મીઠી બુંદી (sev tatha mithi bundi recipe in gujrati)
#goldenapron3#week18#બેસન#વિકમીલ2 Gandhi vaishali -
કેરી ના રસ ની બુંદી (Ras Ni Bundi Recipe in Gujarati)
આ રેસિપી એ મારા ઘર મા બધા ને બહુ ભાવે છે. રસ ની બુંદી કોઈ પણ કેરી થી બનાવીએ તો બહુ જ સરસ લાગે છે આ રેસિપી મારી મમ્મી એ શીખવાડી છે . અને મારી છોકરી ને તો બહુ જ ભાવે છે Priyal Desai
More Recipes
ટિપ્પણીઓ (4)