રવા ઈડલી (Rava Idli Recipe in Gujarati)

Bhavisha Manvar
Bhavisha Manvar @cook_23172166
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૪ વ્યક્તિ માટે
  1. ૫૦૦ ગ્રામ રવો
  2. ૧ નાની વાટકીસમારેલા ગાજર
  3. ૨ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  4. ૧ નાની વાટકીસમારેલા કેપ્સીકમ
  5. 1/2વાટકી સમારેલી કોબી
  6. કોથમીર
  7. ૧ વાટકીદહીં
  8. ૧ ચમચીઈનો
  9. મીઠું જરૂર મુજબ
  10. તેલ ગ્રીસ કરવા માટે
  11. ૧/૨ વાટકીવટાણા
  12. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં રવો લઈ તેમાં દહીં ઉમેરીને તેમાં જરૂર મુજબ પાણી ઉમેરીને તેને 1/2કલાક સુધી રહેવા દો

  2. 2

    હવે તેમાં વટાણા કોબી ગાજર અને આદું મરચાં ની પેસ્ટ અને કેપ્સીકમ ઉમેરો

  3. 3

    બધું બરાબર મિક્સ કરો અને તેમાં જરૂર મુજબ મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી લો

  4. 4

    હવે એક સ્ટીમ મશીન એટલે કે ઢોકળીયા માં પાણી ઉમેરીને ગેસ ઉપર ગરમ કરવા મૂકો

  5. 5

    હવે તૈયાર બેટર માં એક ચમચી ઈનો ઉમેરો અને મિક્સ કરી લો પછી તેને ઢોકળીયા ની વાટકીમાં કે સ્ટેન્ડ માં તેલ લગાવી ને બેટર ઉમેરીને તેને ૧૫ સુધી પકાવો

  6. 6

    પાકી જાય એટલે ગેસ બંધ કરી લો અને સહેજ ઠંડી થવા દો અને પીરસો તૈયાર છે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક એવી એકદમ સરળ રવા ઈડલી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavisha Manvar
Bhavisha Manvar @cook_23172166
પર
https://youtube.com/channel/UCRhAPG_QbBe3eKLVqQZ1ChQ
વધુ વાંચો

Similar Recipes