રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કપ રવા માં દહીં નાખી હલાવી ને ૧૫-૩૦ મિનીટ માટે રવા ને રેસ્ટ આપવો.હવે રવો પલળે ત્યાં સુધી બધા વેજિટેબલ ને ચોપડ કરવા.(તમે તમારી પસંદ નાં વેજ લઈ સકો છો)
- 2
હવે એક કડાઈમાં માં ૧ ચમચી તેલ મૂકી ને રાઈ, જીરૂ,હિંગ,હળદર લીમડો અને લીલા મરચા અને બધા વેજિટેબલ નાખી ને ૨-૩ મીનીટ સતાળવું.પછી ઠંડું થવા દેવું અન રવા ના મિશ્રણ માં મિક્સ કરવુ. અને હવે ખીરા માંલાલ મરચુ અને મીઠું નાખવું.અને મિશ્રણ માં ૧ ચમચી ઇનો નાખી ને ઉપર લીંબુ નાખી ને એક સાઇડ હલાવું.
- 3
હવે ઈડલી સ્ટેન્ડ માં ઈડલી ની ડીશ ને ઓઇલ થી ગ્રીસ કરી ને ખીરું તેમાં નાખી ને ગરમ ગરમ ઈડલી ઉતારી ને સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
રવા મસાલા ઈડલી (Rava Masala Idli Recipe In Gujarati)
#EB#Week1Post 1#cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
-
-
વેજિટેબલ રવા ઈડલી (Vegetable Rava Idli Recipe In Gujarati)
#goldenapron3#week 14#ડીનર Dharmista Anand -
રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)
#EB#week1 દક્ષિણ ભારત ની પરંપરાગત વાનગી એટલે ઈડલી સંભાર..જેને બનાવતા સારો એવો સમય લાગે..પરંતુ રવા માંથી ઇન્સ્ટન્ટ ઈડલી બની જાય છે.તથા ટેસ્ટી અને સ્પોંજી પણ બને છે. Varsha Dave -
-
-
-
-
-
-
રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)
#GA4#Week7રવો પચવામાં ખૂબ હલકો હોય છે. તેની અલગ અલગ વાનગીઓ બનાવી ને આપડે પચવામાં હલકી હોય એવી વાનગીઓ ની મજા માણી શકીએ છીએ... આજે મેં નાસ્તા માટે રવા ઈડલી બનાવી છે. ચાલો રેસિપી જોઈએ. Urvee Sodha -
-
-
મસાલા રવા ઈડલી ફિંગર્સ (Masala Rava Idli Finges Recipe In Gujarati)
#EB#week1એકદમ ઝટપટ બનતો અને પચવા માં હલકો બાળકો માટે ચટાકેદાર એવો... એમને ગમે તેવા આકાર માં...નાસ્તો મસાલા રવા ઈડલી ફિંગર્સ બનાવશું. સ્વાદ માં એકદમ સરસ લાગે છે. મારા son ને ખૂબ જ ભાવી.. તમે પણ ટ્રાય કરી જોજો. 😊👍🙏 Noopur Alok Vaishnav -
રવા ઈડલી સેન્ડવીચ (Rava Idli Sandwich Recipe In Gujarati)
#EBરવા ઇડલી સેન્ડવીચ ખરેખર અન્ય ઇડલી કરતા ક્રીસ્પી અને સ્વાદ માં ઉત્તમ લાગે છે તે ઇડલી અને સેન્ડવીચ નુ ફ્યુજન છે sonal hitesh panchal -
સ્ટફડ રવા ઈડલી (Stuffed Rava Idli Recipe In Gujarati)
#EB રવા ની ઇડલી આથા વગર અને કોઇપણ ઝંઝટ વગર ઇન્સ્ટન્ટ બનાવી શકાય છે તેનો સ્વાદ પણ ખુબજ સરસ લાગે છે sonal hitesh panchal -
-
-
રવા ની ઈડલી (Rava Idli Recipe In Gujarati)
#EB આમાં ખીરા ને આથો આવવા દેવાની જરૂર પડતી નથી 15 મિનિટ ની તૈયારી માં બને છે રવો ક્રશ કરવાથી ઈડલી લીસી બને છે Bina Talati -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14986054
ટિપ્પણીઓ (8)