ભજીયા (Bhajiya Recipe In Gujarati)

Deepika Yash Antani
Deepika Yash Antani @Deepika_1990
Mumbai - Ghatkopar (west)

#GA4
#Week12
આ આઈટમ એવી છે જે વરસાદ ની ઋતુ માં તો આનંદ જ અલગ છે .પણ બાકી કાઈ ના સુજે રસોઈ માં તો બટાકા ના ભજીયા તો ગમે ત્યારે ચાલે ને માજા જ આવે બધાય ને.

ભજીયા (Bhajiya Recipe In Gujarati)

#GA4
#Week12
આ આઈટમ એવી છે જે વરસાદ ની ઋતુ માં તો આનંદ જ અલગ છે .પણ બાકી કાઈ ના સુજે રસોઈ માં તો બટાકા ના ભજીયા તો ગમે ત્યારે ચાલે ને માજા જ આવે બધાય ને.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 2 વાટકીચણા લોટ
  2. મીઠું સ્વાદ અનુસાર
  3. 1/2 ટી સ્પૂનસોડા
  4. 1નાનો ગ્લાસ પાણી
  5. ચપટીહિંગ
  6. 2બટાકા ની સ્લાઈસ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    પેલા ચણા નો લોટ લઇ ઉપર મુજબ સામગ્રી નાંખી થોડી વાર પેલા ડોળી લેવો.

  2. 2

    પછી બટાકા ની ચિપ્સ કરી સરખી ધોઈ લેવી

  3. 3

    આ બટાકા ની ચિપ્સ ને લોટ માં બોળી ભજીયા પાડવા

  4. 4

    અને ગરમાં ગરમ સર્વ કરવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deepika Yash Antani
Deepika Yash Antani @Deepika_1990
પર
Mumbai - Ghatkopar (west)
i love to cook..n also like to serve to all..delicious food.love to eat also....
વધુ વાંચો

Similar Recipes