સ્ટફ્ડ ગુંદા (Stuffed Gunda Recipe In Gujarati)

Avani Suba
Avani Suba @avani_suba
Junagadh

સ્ટફ્ડ ગુંદા (Stuffed Gunda Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૬ લોકો
  1. ૨૫૦ ગ્રામ ગુંદા
  2. ૩ ટે સ્પૂનચણાનો લોટ
  3. ૧ ટે સ્પૂનગરમ મસાલો
  4. મીઠું જરૂર મુજબ
  5. ૧ ટી સ્પૂનલીંબુનો રસ
  6. ૧ ટી સ્પૂનહળદર
  7. ૧ ટી સ્પૂનધાણાજીરું
  8. ૧ ટી સ્પૂનલાલ મરચું
  9. ૨ ટે સ્પૂનકોથમીર સમારેલી
  10. ૧ ટે સ્પૂનતેલ
  11. વઘાર માટે
  12. ૧ ટી સ્પૂનતેલ
  13. ચપટીહીંગ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ગુંદા ધોઈ સાફ કરી લુછી લો પછી તેમા થી ઠળિયા કાઢી લો.

  2. 2

    હવે બાઉલમાં બધા મસાલો મિક્સ કરી ગુંદા મા ભરી દો.

  3. 3

    ગેસ પર લોયા મા તેલ મુકી હીંગ નો વઘાર કરી ગુંદા વઘારી લો.

  4. 4

    ઉંધી ડીશ ઢાંકી ૧૦ મિનિટ સુધી ધીમે તાપે ગરમ કરો.

  5. 5

    હવે ગુંદા ચડી જાય પછી ગેસ બંધ કરી ૫ મિનિટ સુધી ઢાંકી રાખો.

  6. 6

    હવે રેડી છે ગરમાગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Avani Suba
Avani Suba @avani_suba
પર
Junagadh
one of my favorite hobby. I love cooking👨‍🍳🍲
વધુ વાંચો

Similar Recipes