મેથી દાણા નું અથાણું (Methi Dana Athanu Recipe In Gujarati)

#EB
આખી મેથી નું અથાણું હેલ્થ માટે સારું છે મેથી ખાવાથી આપણને ઘણા ફાયદા થાય છે અને અથાણું બધાને ભાવતું હોય છે તેની સાથે મેથી પણ ખવાય છે અને હેલ્થ બેનીફીટ્સ થાય છે
મેથી દાણા નું અથાણું (Methi Dana Athanu Recipe In Gujarati)
#EB
આખી મેથી નું અથાણું હેલ્થ માટે સારું છે મેથી ખાવાથી આપણને ઘણા ફાયદા થાય છે અને અથાણું બધાને ભાવતું હોય છે તેની સાથે મેથી પણ ખવાય છે અને હેલ્થ બેનીફીટ્સ થાય છે
રાંધવાની સૂચનાઓ
- 1
કેરી ને મોટા ચોરસ ટુકડામાં કાપી લેવી તેમાં હળદર અને મીઠું નાખીને આથી દેવી તેને ૩૬ કલાક માટે રાખી દેવી
- 2
હવે સંભાર બનાવવા માટે રાઈ ના કુરિયા અને મેથીના કુરિયા ને સાફ કરી લેવા પછી એક તપેલીમાં નીચે મેથીના કુરિયા પાથરો તેના ઉપર રાઈના કુરિયા પાથરો અને તેની ઉપર હિંગ પાથરી દેવી હવે તેના પર ગરમ તેલ એક વાટકી જેટલું મિક્સ કરવું હવે તેને ઢાંકીને પાંચ મિનિટ માટે રહેવા દો પછી તેને ખોલો
- 3
મેથીને ધોઈને સાદા પાણીમાં બે કલાક પલાળી દેવી પછી તેને બધું પાણી નિતારીને ખાટા પાણીમાં પલાળી દેવી ૩૬ કલાક પછી કેરી અને મેથીને ચારણીમાં નીતારી લેવા હવે તેને એક કપડા પર પાથરીને પાંચથી છ કલાક ઘરમા સૂકાવા દેવા
- 4
હવે એક મોટા વાસણમાં સંભાર લઈને તેમાં મીઠું મરચું હળદર જરૂરિયાત પ્રમાણે ઉમેરી દેવ જો આપણને બહુ તીખું અથાણું ના બનાવવું હોય તો કાશ્મીરી લાલ મરચું મિક્સ કરો હવે તેમાં વરીયાળી અને કાળા મરી મિક્સ કરવા બધો સંભાર હાથેથી બરાબર મિક્સ કરીને તેમાં મેથી પલાળેલી અને કેરી આ થેલી નાખીને હાથેથી મિક્સ કરો
- 5
હવે તેને બરાબર કાચની બોટલમાં ભરી લેવું હવે એક દિવસ આમ જ રહેવા દો પછી તેના પર ગરમ કરીને ઠંડુ કરેલું તેલ અથાણું ડૂબે જેટલું મિક્સ કરવું આ અથાણું ચાર દિવસ પછી ખાવાલાયક થાય છે આ અથાણું બે વર્ષ સુધી બગડતું નથી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ગોળ કેરીનું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EB#WEEK2અહીંયા મેં ગોળ કેરીનું અથાણું બનાવ્યું છે તેમાં ગોળની સાથે ખાંડ નો પણ ઉપયોગ કર્યો છે કે જેથી કરીને તેનો રસો બહુ સરસ થાય અને ખાવામાં પણ ટેસ્ટી લાગે આ અથાણાં. આ અથાણામાં રસો હોવાથી આપણે તેને મુઠીયા સાથે પણ ખાઈ શકીએ છીએ Ankita Solanki -
ગોળ કેરીનું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EB Week 2 ગોળ કેરીનું અથાણું અમને બધાને બહુ જ ભાવે છે અને આ અથાણું બનાવતા હું મારી મમ્મી પાસેથી શીખી છું. મારા મમ્મીના હાથનો અથાણું તો ખુબ જ સરસ બને છે આજે મેં પહેલી વાર બનાવ્યું છે તમે પણ જરૂર થી ટ્રાય કરજો તમને કેવું લાગ્યું મને જણાવજો. Varsha Monani -
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
#EB#week4#ચણામેથી નું અથાણુંઅથાણાં ઘણી પ્રકાર ના બને છે પણ કેરી એનો મુખ્ય ભાગ છે કેરી સાથે ગુંદા, ચણા મેથી એમ વિવિધ વસ્તુ વાપરી વિવિધતા લાવી શકાય છે. ચણા મેથી નું અથાણું ખૂબ જ સ્વાદિષ્ટ અને Varsha Karia I M Crazy About Cooking -
ચણા મેથીનું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
ફ્રેન્ડ્સ મેથી બહુ ગુણકારી છે તેને જો અથાણાના રૂપમાં ખાવામાં આવે તો એ હેલ્થ વાઈઝ પણ સારું છે તો અહીં હું આજે ચણા મેથીનું અથાણું કેવી રીતે બનાવું છું તે દર્શાવવા જઈ રહી છું#cookwellchef #EB Nidhi Jay Vinda -
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
#EBWeek4સૌરાષ્ટ્રમા તેમાંય ખાસ કરીને ગામડામાં જમવાની સાથે અલગ-અલગ ટેસ્ટના અથાણા દરેકના ઘરમાં હોય જ બધાને ભાવતું એવું આજનું આ ખાટું - મીઠું ચણા મેથીનું અથાણું દરેક ને ગમશે.ખાવાની ખૂબ જ મજા આવે છે સાથે ટેસ્ટી લાગે છે... Ranjan Kacha -
મેથી લસણ નું અથાણું.(Methi lasan Athanu Recipe in Gujarati)
અથાણું આખું વર્ષ માટે નું બનાવો.. Dr Chhaya Takvani -
-
ટીંડોરાનું મેથી મસાલા અથાણું (Tindora Methi Masala Athanu Recipe
#EB#Week 4#અથાણાનો મસાલોકેરીની સીઝન આવે અને બધા અથાણા બનાવવાના શરૂ થાય એટલે મેથીનો મસાલો આખા વર્ષનો બનાવી લેવામાં આવે છે અને તે મેથીના મસાલા માંથી જ્યારે જરૂર પડે ત્યારે અલગ-અલગ અથાણામાં તથા અમુક ફરસાણ સાથે પણ ખાવામાં આવે છે.કાચી કેરીનું અથાણું ગુંદાનું અથાણું ટીંડોળા નું અથાણું તથા કાકડીનું અથાણું આ સંભાર સાથે બનાવવામાં આવે છે અને ઢોકળા ઢેબરા મુઠીયા સાથે તથા પૂરી સાથે ખાવામાં આવે છે મેં આજે ટીંડોળા નું અથાણું મેથી મસાલા સાથે બનાવ્યું છે. Jyoti Shah -
-
-
ગોળ કેરીનું અથાણું (Gor Keri Athanu Recipe In Gujarati)
#KR#Cookpad#Cookpadgujarati#Cookpadindia#કેરી રેસીપી ચેલેન્જકેરી આપણું રાષ્ટ્રીય ફળ છે તેમાં ગોળ કેરીનું અથાણું એ આપણું ટ્રેડિશનલ અથાણું છે કેરીની સિઝનમાં ભારતની અંદર મોટાભાગના લોકો કેરીના અથાણા બનાવે છે અને ભોજનમાં તેનું વિશિષ્ટ મહત્વ છે Ramaben Joshi -
ચણા મેથી નું અથાણું (Chana Methi Pickle Recipe In Gujarati)
#EB#CookpadIndia#COOKPADGUJRATIWeek4 ગુજરાતી ભોજનમાં અથાણાનું એક આગવું સ્થાન છે પોશાક ઓછું આવતું હોય કે ક્યારેક શાક ના હોય તો પણ સાથે-સાથે પરાઠા સાથે અથાણું ખાઈ ચલાવી લેવાય છે. અથાણા બહુ જ વિવિધ બનાવી શકાય છે અને અથાણું બારે મહિના સાચવી પણ શકાય છે અહીં મેં ચણા મેથીનું બાર મહિના સાચવી શકાય તેવું જ અથાણું બનાવી છે એક વખત બનાવી આખું વર્ષ તેનો ઉપયોગ કરી શકાય છે. Shweta Shah -
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#EB#Week-4ગુંદા નું અથાણું બારે માસ સુધી ખાવા ની ઈચ્છા થાય એવું હોય છે....ગુંદા અનેક પોષક તત્વો થી ભરપૂર હોય છે. Dhara Jani -
ચણા મેથી લસણ નું અથાણું (Chana methi lasan athanu recp Gujarati)
ચણા, મેથી અને લસણ નું અથાણું એ ખૂબ જ સ્વાદિષ્ટ અથાણું છે જે બનાવવામાં પણ આસાન છે. છીણેલી કેરીનો ઉપયોગ કરવાથી આ અથાણું ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ અથાણાં ને આખું વર્ષ બહાર રાખવા માટે બરણીમાં અથાણાં ની ઉપર તેલ રહે એ રીતે રાખવું, ફ્રિજ માં રાખવું હોય તો વધારે તેલ ઉમેરવાની જરૂર નથી. આ આથાણું પૂરી, પરાઠા, થેપલાં સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે.#KR#RB6#cookpadindia#cookpad_gu spicequeen -
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
#EB#week4અહીંયા ને ગુંદા અને કેરીનું અથાણું બનાવ્યું છે જે આપણે ખીચડી દાળ-ભાત કે પરાઠા સાથે પણ ખાઈ શકીએ છીએ ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે Ankita Solanki -
-
-
-
મેથી કેરી નું અથાણું (Methi Keri Athanu Recipe In Gujarati)
#APR#cookpadindia#cookpadgujaratiમારી બહેન આ રીતે મેથી કેરી નું અથાણું બનાવે છે ..કોઈ પણ મસાલા ને વઘાર વગર ,એમ જ ઉપયોગ કરે છે તો પણ આ અથાણું ખૂબ જ સરસ લાગે છે અને આખું વર્ષ બગડતું પણ નથી . મે પણ એ જ રીત થી બનાવ્યું . Keshma Raichura -
ચણા મેથી અને કેરી નું અથાણું (Chana Methi Keri Athanu Recipe In Gujarati)
#APR : ચણા મેથી અને કેરી નું અથાણુંઅમારા ઘરમાં બધા અથાણાંખાવાના શોખીન એટલે અમારા ઘરે અલગ અલગ પ્રકારના અથાણા બને . આખુ વર્ષ સ્ટોર કરાય એમાં હું ગોળ કેરી ચણા મેથી અને લાલ મરચાં નું અથાણું બનાવું. બીજા તાજા અથાણાં વધારે ખવાય. એટલે એ પણ બનાવું. Sonal Modha -
-
-
-
મેથી ચણા કેરી નુ અથાણું
#અથાણાંઆ મેથી નુ અથાણું ખૂબ જ સ્વાદિષ્ટ અને સાથે ગુણકારી છે મેથી પેટ માટે ખૂબ જ હિતકારી અને ચણા પ્રોટીન માટે જાણીતા છે. Varsha Karia I M Crazy About Cooking -
આખી મેથી અને કેરી નું અથાણું(aakhi keri nu athanu in Gujarti)
#માઇઇબુક #પોસ્ટ૩4 #week 22 #goldenapron3 #Citrus#વિકમીલ૧ #તીખી તીખી વસ્તુ બનાવવાની થાય તો હંમેશા ગુજરાતી ભોજનમાં અથાણાં _ચટણી સૌથી પહેલા યાદ આવે તો આજે મે આખા વર્ષ ની તીખી વાનગી એટલે કેરી અને મેથીનું અથાણું બનાવેલ છે.... Bansi Kotecha -
ગોળ કેરીનું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EBWeek 2ગોળ કેરીનું અથાણું ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.મેં અહીં ગોળ કેરી માં થોડી ખાંડ પણ ઉમેરી છે જેથી ગોળ કેરી નો રસો એકદમ સરસ થાય છે અને સ્વાદ માં પણ સરસ લાગે છે Buddhadev Reena -
કેરી ગુંદાનું અથાણું (Keri Gunda Athanu Recipe In Gujarati)
#EBઆ મારી મમ્મી નું સ્પેશિયલ અથાણું છે. આ અથાણું બધાને ખૂબ ભાવે એવું અને ઇન્સ્ટન્ટ રેડી થઈ જાય એવું છે. Nidhi Popat -
ઇન્સ્ટન્ટ ખાટું અથાણું (Instant Khatu Athanu Recipe In Gujarati)
#EB હાય ફ્રેન્ડ્સ કેરીની સીઝન હોય અને ત્યારે આપણને ઘરમાં કોઈપણ જાતના અથાણા નથી. તો જલદીથી બની જાયએવું ઇન્સ્ટન્ટ ખાટું અથાણું. Varsha Monani -
More Recipes
ટિપ્પણીઓ