ચણા મેથી નું અથાણું (Chana Methi Pickle Recipe In Gujarati)

#EB
#CookpadIndia
#COOKPADGUJRATI
Week4
ગુજરાતી ભોજનમાં અથાણાનું એક આગવું સ્થાન છે પોશાક ઓછું આવતું હોય કે ક્યારેક શાક ના હોય તો પણ સાથે-સાથે પરાઠા સાથે અથાણું ખાઈ ચલાવી લેવાય છે. અથાણા બહુ જ વિવિધ બનાવી શકાય છે અને અથાણું બારે મહિના સાચવી પણ શકાય છે અહીં મેં ચણા મેથીનું બાર મહિના સાચવી શકાય તેવું જ અથાણું બનાવી છે એક વખત બનાવી આખું વર્ષ તેનો ઉપયોગ કરી શકાય છે.
ચણા મેથી નું અથાણું (Chana Methi Pickle Recipe In Gujarati)
#EB
#CookpadIndia
#COOKPADGUJRATI
Week4
ગુજરાતી ભોજનમાં અથાણાનું એક આગવું સ્થાન છે પોશાક ઓછું આવતું હોય કે ક્યારેક શાક ના હોય તો પણ સાથે-સાથે પરાઠા સાથે અથાણું ખાઈ ચલાવી લેવાય છે. અથાણા બહુ જ વિવિધ બનાવી શકાય છે અને અથાણું બારે મહિના સાચવી પણ શકાય છે અહીં મેં ચણા મેથીનું બાર મહિના સાચવી શકાય તેવું જ અથાણું બનાવી છે એક વખત બનાવી આખું વર્ષ તેનો ઉપયોગ કરી શકાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
દેશી ચણા અને આખી મેથી ને બેથી ત્રણ વખત ધોઈને છ થી સાત કલાક માટે પાણીમાં પલાળી રાખો. પછી ચારણી કાઢી લો. પછી તેને મીઠા હળદરવાળા કાચી કેરીના ખાટા પાણીમાં આઠથી દસ કલાક માટે તેને પલાળી રાખો.
- 2
હવે તેને ફરીવાર ચારણીમાં નીતારી લો. અને કપડામાં પહોળા કરી ને 3 થી 4 કલાક માટે ખુલ્લા રહેવા દો. (ચણા મેથી ને પંખા નીચે કે પછી તડકામાં સૂકવવા નહીં)
- 3
અથાણાનો મસાલો બનાવવા માટે:
એક પહોળા વાસણમાં સૌથી બહારની બાજુ મીઠું પછી રાઈના કુરિયા તેની વચ્ચે મેથીના કુરિયા મુકવા. મેથીના કુરિયા ની વચ્ચે ખાડો કરી તેમાં હિંગ મૂકો. હવે એક વઘારીયા માં તેલ નવશેકું ગરમ કરીને તેમાં એક આખું લાલ મરચું ઉમેરી ને તેને હિંગ માં ઉમેરો અને સૌથી પહેલા મેથીના કુરિયા પછી રાઈના કુરિયા તેમાં ભેળવો. હવે તે સહેજ ઠંડું પડે એટલે તેમાં લાલ મરચુ અને હળદર ઉમેરી બધું બરાબર મિક્સ કરી લો. - 4
હવે તૈયાર કરેલા અથાણાના મસાલામાં કાચી કેરીનું છીણ તથા આથેલા ને કોરા કરેલા ચણાને મેથી ઉમેરીને બરાબર મિક્સ કરો અથાણામાં ઉમેરવાનું તેલ ગરમ કરીને ઠંડું પાડી દેવ હવે એક બરણીમાં તૈયાર કરેલ અથાણું કેરી અથાણું ડૂબે તેટલું તેલ ઉમેરી દેવું. છ - સાત દિવસમાં આ અથાણું સરસ રીતે અથાઈ જશે. પછી જરૂર હોય તો પછી બીજું તેલ ઉમેરો. આ અથાણું બાર મહિના સુધી સાચવી શકાય છે. અને તેને ઉપયોગમાં લઇ શકાય છે.
- 5
તો તૈયાર છે સરસ મજાનું ચટાકેદાર એવું ચણા અને મેથીનું અથાણું સર્વ કરવા માટે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
#EB#Week4ચણા મેથીનું અથાણું ખાવાની ખૂબ જ મજા આવે છે. પિકનિક પર જવાનું હોય ત્યારે પણ સાથે લઈ જવાય છે. શાક ની ગરજ સારે છે. Jayshree Doshi -
ચણા મેથીનું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
ફ્રેન્ડ્સ મેથી બહુ ગુણકારી છે તેને જો અથાણાના રૂપમાં ખાવામાં આવે તો એ હેલ્થ વાઈઝ પણ સારું છે તો અહીં હું આજે ચણા મેથીનું અથાણું કેવી રીતે બનાવું છું તે દર્શાવવા જઈ રહી છું#cookwellchef #EB Nidhi Jay Vinda -
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
ગુજરાતી ચણા મેથી નું અથાણું એક ખૂબ જ લોકપ્રિય અથાણું છે. આ સ્વાદિષ્ટ અથાણું પલાળીને ચણા, મેથીદાણા અને બારીક સમારેલી કાચી કેરીથી બનાવવામાં આવે છે.#EB#week4 Nidhi Sanghvi -
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
#EB#Week4#chana methi ઉનાળાની સીઝનમાં બધાની ધારે અથાણાં બનતા હોય છે.કેરી નું ગળ્યું , ખાટું તીખું અથાણાં બનાવતા જ હશો . ગુંદા ,લીંબુ વગેરે અથાણાં ઉનાળામાં બનાવ્યા પછી બારેમાસ ખાતા હોઈએ છીએ.આજે મે એક બીજો અથાણું એડ કર્યું છે તે છે ચણા મેથી નું અથાણું આ અથાણું પણ ખુબ જ સરસ લાગે છે. Payal Sachanandani (payal's kitchen) -
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
#EB#WEEk4અથાણાં તમે ઘણી બધી જાત ના બનાવી શકો છો મેં આજે ચણા મેથી નો ઉપયોગ કરી ને ખુબ હેલ્ધી અથાણું બનાવ્યું છે.. Daxita Shah -
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
#EBWeek4સૌરાષ્ટ્રમા તેમાંય ખાસ કરીને ગામડામાં જમવાની સાથે અલગ-અલગ ટેસ્ટના અથાણા દરેકના ઘરમાં હોય જ બધાને ભાવતું એવું આજનું આ ખાટું - મીઠું ચણા મેથીનું અથાણું દરેક ને ગમશે.ખાવાની ખૂબ જ મજા આવે છે સાથે ટેસ્ટી લાગે છે... Ranjan Kacha -
-
-
-
-
-
ચણા મેથી લસણ નું અથાણું (Chana methi lasan athanu recp Gujarati)
ચણા, મેથી અને લસણ નું અથાણું એ ખૂબ જ સ્વાદિષ્ટ અથાણું છે જે બનાવવામાં પણ આસાન છે. છીણેલી કેરીનો ઉપયોગ કરવાથી આ અથાણું ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ અથાણાં ને આખું વર્ષ બહાર રાખવા માટે બરણીમાં અથાણાં ની ઉપર તેલ રહે એ રીતે રાખવું, ફ્રિજ માં રાખવું હોય તો વધારે તેલ ઉમેરવાની જરૂર નથી. આ આથાણું પૂરી, પરાઠા, થેપલાં સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે.#KR#RB6#cookpadindia#cookpad_gu spicequeen -
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
#EB#week4#ચણામેથી નું અથાણુંઅથાણાં ઘણી પ્રકાર ના બને છે પણ કેરી એનો મુખ્ય ભાગ છે કેરી સાથે ગુંદા, ચણા મેથી એમ વિવિધ વસ્તુ વાપરી વિવિધતા લાવી શકાય છે. ચણા મેથી નું અથાણું ખૂબ જ સ્વાદિષ્ટ અને Varsha Karia I M Crazy About Cooking -
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
#EB#week4ચણા અને મેથી બંને શરીર માટે ઉત્તમ ગણાય છે તેને અથાણા ના રુપ માં પણ લઈ શકાય છે તે એટલા જ ઉત્તમ અને સ્વાદિષ્ટ લાગે છે sonal hitesh panchal -
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
#EB#Week4આ અથાણું નો ટેસ્ટ ખાટો અને ચટપટો હોય છે. આખું વર્ષ સ્ટોર કરી શકાય છે.મારી ઘરે આ અથાણું બને જ છે અને બધા ને બહુ ભાવે છે. . Arpita Shah -
ચણા મેથી અને કેરી નું અથાણું (Chana Methi Keri Athanu Recipe In Gujarati)
#APR : ચણા મેથી અને કેરી નું અથાણુંઅમારા ઘરમાં બધા અથાણાંખાવાના શોખીન એટલે અમારા ઘરે અલગ અલગ પ્રકારના અથાણા બને . આખુ વર્ષ સ્ટોર કરાય એમાં હું ગોળ કેરી ચણા મેથી અને લાલ મરચાં નું અથાણું બનાવું. બીજા તાજા અથાણાં વધારે ખવાય. એટલે એ પણ બનાવું. Sonal Modha -
મેથી દાણા નું અથાણું (Methi Dana Athanu Recipe In Gujarati)
#EBઆખી મેથી નું અથાણું હેલ્થ માટે સારું છે મેથી ખાવાથી આપણને ઘણા ફાયદા થાય છે અને અથાણું બધાને ભાવતું હોય છે તેની સાથે મેથી પણ ખવાય છે અને હેલ્થ બેનીફીટ્સ થાય છે Kalpana Mavani -
-
-
ડાબલા કેરી નું અથાણું (Dabla Mango Pickle recipe in Gujarati)
#EB#cookpadgujrati#CookpadIndiaWeek 1Post 7ડાબલા કેરી નું અથાણું આપણા રોજિંદા ભોજનમાં અથાણાનું વિશેષ મહત્વ છે પહેલાના સમયમાં તો જેમ મસાલાનો ડબ્બો હોય તેમ અથાણા નો ડબ્બો પણ રહેતો હતો. જેમાં 7 થી 8 જાતના અલગ-અલગ અથાણા પીરસવામાં આવતા હતા. પહેલાના સમયમાં બધા જ શાક બારે મહિના મળતા ન હતા, જ્યારે સિઝન પ્રમાણે શાક મળતું હોય ત્યારે સાઈડમાં જુદા જુદા પ્રકારના અથાણા પીરસવામાં આવે તો ખાવામાં મજા આવી જાય છે. અહીં મેં આખી કેરી માં મસાલો ભરીને તેનું અથાણું તૈયાર કરેલ છે આ અથાણું દેશી કેરી માંથી બનાવવામાં આવે છે આ અથાણાં માટે કુણી ગોટલી વાળી કેરી કેરી પસંદ કરવામાં આવે છે. મારા ઘરમાં આથાણુ બધાને ખૂબ જ પ્રિય છે અને દર વર્ષે હું આ અથાણું બનાવું છું. Shweta Shah -
ગુંદાનું અથાણું (Gunda Athanu recipe in Gujarati)
#EB#week4#cookpadgujarati કેરીની સીઝન આવે એટલે ગુજરાતી લોકોના ઘરમાં અવનવા અથાણા બને. કાચી કેરી અને ગુંદા માંથી ઘણા અલગ-અલગ પ્રકારના અથાણા બનતા હોય છે. મેં આજે ગુંદાનું અથાણું બનાવ્યું છે જેમાં કાચી કેરી અને બીજા મસાલાનું મિક્ચર કરી ગુંદા માં ભરવામાં આવે છે. આ આથાણુ ગુજરાતી લોકોમાં ઘણુ જ પ્રિય હોય છે. આ અથાણું સીંગતેલ અથવા રાઇના તેલમાં બનાવવામાં આવે છે. આ અથાણુ બાર મહિના સુધી સરસ રીતે સાચવી શકાય છે પરંતુ જો તેને ફ્રીઝમાં સાચવીએ તો તેનો કલર સરસ રહે છે અને ગુંદા એવા ને એવા કડક રહે છે. Asmita Rupani -
ચણા મેથી લસણ કેરી નું અથાણું (Chana Methi Garlic Mango Pickle Recipe In Gujarati)
#EB#week1#cookpad_gu#cookpadindiaઅવકાળ એ દક્ષિણ ભારતનું એક લોકપ્રિય કેરીનું અથાણું છે જેનો ઉદ્ભવ આંધ્રપ્રદેશમાં થયો છે અને દક્ષિણમાં આંધ્ર અને તમિલ સમુદાયો દ્વારા તે લોકપ્રિય છે. આ અથાણાના મુખ્ય ઘટકોમાં લીલી કેરી, સરસવની પેસ્ટ, ગરમ તેલ, મરચાં અને અન્ય મસાલા છે.દક્ષિણ એશિયાઈ અથાણું, જેને આચર (કેટલીકવાર આચાર અથવા આચાર તરીકે જોડણીવાળા), આથનુ અથવા લોંચા કહેવામાં આવે છે, તે એક અથાણું ખોરાક છે, જે વિવિધ ભારતીય શાકભાજી અને ફળોમાંથી બનાવવામાં આવે છે, જે દરિયાઈ, સરકો અથવા ખાદ્ય પદાર્થોમાં સચવાય છે. વિવિધ ભારતીય મસાલા સાથે તેલ.મેં આજે બનાવ્યું છે સૂકા ચણા, મેથી, લસણ અને કેરી નું તૈયાર અથાણાં નાં મસાલા માં મિક્સ કરીને એમાં ગરમ કરી ને ઠંડુ કરેલું તેલ, કાશ્મીરી લાલ મરચું કલર માટે અને મીઠું એકદમ થોડું લીધું છે કારણકે કેરી, ચણા, મેથી ને પણ હળદર મીઠું માં ૬-૭ કલાક અથાવા (ferment) દીધા છે. ત્યારબાદ ૭-૮ કલાક તડકો લગાવી સૂકવી લીધા છે અને અથાણાં નાં તૈયાર મસાલા માં પણ પૂરતું મીઠું આવતું હોવાથી જરૂરીયાત પ્રમાણે જ મીઠું ઉમેર્યું છે.હળદર મીઠું માં ૬-૭ કલાક આથેલા (ferment) ચણા, મેથી અને કાચી કેરી ને બરાબર ૭-૮ કલાક તડકો લગાવી સૂકવી લેવા જેથી લાંબો સમય અથાણું સારું રહેશે. પાણી થોડું પણ રહી ગયું તો અથાણું જલ્દી ખરાબ થવાની શક્યતા હોય છે.આ અથાણું ને ૭ દિવસ પછી ખાઈ શકાય છે. ત્યાં સુધી બરાબર અથાય જશે અને એમાં બધા સ્વાદ ખૂબ જ સરસ રીતે આવશે. તેલ ગરમ કરી ને ઉમેર્યું હોવાથી અથાણું ૧ વર્ષ સુધી સરસ રહેશે. એને કાચ ની બરણી માં જ સ્ટોર કરવું.તો જલ્દી થી આ ઉનાળા ની સિઝન માં બનાવો અને આખું વર્ષ માણો આ સરસ મજા નું તીખું અને થોડું ખાટું ચણા, મેથી, લસણ, કેરી નું અથાણું. Chandni Modi -
મેથી લસણ નું અથાણું.(Methi lasan Athanu Recipe in Gujarati)
અથાણું આખું વર્ષ માટે નું બનાવો.. Dr Chhaya Takvani -
-
ગુંદા, કેરી નું ખાટું અથાણું
#RB6#Week 6#KRPost 1લગભગ દરેક ગુજરાતી ઓ નાં ધર માં બનતું ગુંદા નું ખાટું અથાણું એકદમએ સ્વાદિષ્ટ બને છે.આ રીતે બનાવો તો આખું વર્ષ સારું રહે છે. Varsha Dave -
-
-
-
ચણા મેથી નું ખાટું અથાણું(chana methi nu khatu athanu recipe in gujrati)
#કૈરી. આ અથાણું મેં તાજું 1 મહિના માં ખાઈ શકાય એટલું જ બનાવ્યું છે. મારા ઘર માં અથાણાં ખવાતા નથી. પણ મને અથાણાં નો ખુબ જ શોખ હોવાથી હું મારા માટે થોડું તાજું ખાઈ શકાય એટલું બનાવું છુ. લસણ નું અથાણું પણ બનાવ્યું છે. Krishna Kholiya
More Recipes
ટિપ્પણીઓ (2)