ટીંડોરાનું મેથી મસાલા અથાણું (Tindora Methi Masala Athanu Recipe

#EB
#Week 4
#અથાણાનો મસાલો
કેરીની સીઝન આવે અને બધા અથાણા બનાવવાના શરૂ થાય એટલે મેથીનો મસાલો આખા વર્ષનો બનાવી લેવામાં આવે છે અને તે મેથીના મસાલા માંથી જ્યારે જરૂર પડે ત્યારે અલગ-અલગ અથાણામાં તથા અમુક ફરસાણ સાથે પણ ખાવામાં આવે છે.
કાચી કેરીનું અથાણું ગુંદાનું અથાણું ટીંડોળા નું અથાણું તથા કાકડીનું અથાણું આ સંભાર સાથે બનાવવામાં આવે છે અને ઢોકળા ઢેબરા મુઠીયા સાથે તથા પૂરી સાથે ખાવામાં આવે છે મેં આજે ટીંડોળા નું અથાણું મેથી મસાલા સાથે બનાવ્યું છે.
ટીંડોરાનું મેથી મસાલા અથાણું (Tindora Methi Masala Athanu Recipe
#EB
#Week 4
#અથાણાનો મસાલો
કેરીની સીઝન આવે અને બધા અથાણા બનાવવાના શરૂ થાય એટલે મેથીનો મસાલો આખા વર્ષનો બનાવી લેવામાં આવે છે અને તે મેથીના મસાલા માંથી જ્યારે જરૂર પડે ત્યારે અલગ-અલગ અથાણામાં તથા અમુક ફરસાણ સાથે પણ ખાવામાં આવે છે.
કાચી કેરીનું અથાણું ગુંદાનું અથાણું ટીંડોળા નું અથાણું તથા કાકડીનું અથાણું આ સંભાર સાથે બનાવવામાં આવે છે અને ઢોકળા ઢેબરા મુઠીયા સાથે તથા પૂરી સાથે ખાવામાં આવે છે મેં આજે ટીંડોળા નું અથાણું મેથી મસાલા સાથે બનાવ્યું છે.
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા એક થાળીમાં મેથીના કુરિયા પાથરી દેવા.
તેના ઉપર રાઈના કુરિયા પાથરવા. અને તેના ઉપર હિંગ ભભરાવવી. અને તેલ એકદમ ગરમ કરી હિગ અને કુરિયા ઉપર રેડી.દેવુ.
અને તેના ઉપર થાળી બરાબર ઢાંકી દેવી જેથી હીંગ અને કુરિયાની સુગંધ બરાબર બેસે. - 2
આશરે એક કલાક સુધી થાળી ને ઢાંકી રાખવી અને પછી ખોલીને 1/2 કલાક સુધી બધું ઠંડુ થવા દેવું.
- 3
કુરિયા ઠંડા થઈ જાય એટલે તેમાં કાશ્મીરી મરચું હીંગ મીઠું. તથા હળદર એડ કરવી અને બધું બરાબર મિક્સ કરી લેવું અને સંભાર નો ટેસ્ટ કરી લેવો જો મીઠું મરચું ઓછું લાગે તો જરૂર મુજબ એડ કરી લેવુ.
- 4
આ મેથીના મસાલે કાચની જારમાં ભરી લેવો અને એક વર્ષ માટે સ્ટોક કરી શકાશે જ્યારે જેમાં જરૂર પડે. ત્યારે તે મુજબ વાપરવું.
- 5
ટીંડોળા ને ધોઈ અને પસંદગી પ્રમાણે ના તેના નાના કે મોટા કે પછી લાંબી ચીરી કરીને બાઉલમાં લઈ લેવી.
- 6
પછી બાઉલમાં બે ચમચી મેથીનો મસાલો તથા અડધુ લીંબુ તથા તેલ એડ કરી અને બધું બરાબર હલાવી લેવુ.
- 7
તૈયાર થયેલું ટીંડોળાનુ ટેસ્ટી અથાણું સર્વિંગ બાઉલમાં કાઢીને,, સર્વ કરવુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ટીંડોળા નું અથાણું (Tindora Athanu Recipe In Gujarati)
#MBR4#WEEK4# ટીંડોરાનું અથાણુંજ્યારે કેરીની સીઝન પૂરી થાય છે એટલે કે કાચી ખાટી કેરી મળતી બંધ થાય ત્યારે ટીંડોરાનું અથાણું કાચી કેરીની જેમ જ બનાવી અને વાપરી શકાય છે આ ટીંડોડાનું અથાણું 8 થી 10 દિવસ ફ્રીજમાં સારું રહે છે Jyoti Shah -
મેથી મસાલો (Methi Masalo recipe in Gujarati)
જે મસાલો આખું વર્ષ સ્ટોર કરી રાખી શકાય છે આ મસાલા આખા વર્ષનું કાચી કેરી ગુંદા નું ગુવાર મરચાનું દરેક તીખા અથાણામાં વાપરી શકાય છે અને દરરોજ ફ્રેશ શાક જેવા કે ટીટોડા કાકડી મરચા વિગેરે સંભારીયા કરી શકો છોહંમેશા ઢોકળા મુઠીયા થેપલા પૂરી ખીચડી ખીચું તથા ખાખરા સાથે વાપરી શકો છો#માઇઇબુક#રેસિપી નં 24.#sv# i love cooking. Jyoti Shah -
મેથી દાણા નું અથાણું (Methi Dana Athanu Recipe In Gujarati)
#EBઆખી મેથી નું અથાણું હેલ્થ માટે સારું છે મેથી ખાવાથી આપણને ઘણા ફાયદા થાય છે અને અથાણું બધાને ભાવતું હોય છે તેની સાથે મેથી પણ ખવાય છે અને હેલ્થ બેનીફીટ્સ થાય છે Kalpana Mavani -
કાચી કેરી નું મેથિયા અથાણું (Kachi Keri Methiya Athanu Recipe In Gujarati)
#cookpad Gujarati.માર્ચ મહિનાની શરૂઆત થાય, અને કેરી પણ આવવાની થી શરૂ થઈ જાય છે. અને એટલે બધાઅથાણાં બનાવવાનું શરૂ કરી દે છે.મે આજે કાચી કેરીનું મેથિયા અથાણું બનાવે છે Jyoti Shah -
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
#EBWeek4સૌરાષ્ટ્રમા તેમાંય ખાસ કરીને ગામડામાં જમવાની સાથે અલગ-અલગ ટેસ્ટના અથાણા દરેકના ઘરમાં હોય જ બધાને ભાવતું એવું આજનું આ ખાટું - મીઠું ચણા મેથીનું અથાણું દરેક ને ગમશે.ખાવાની ખૂબ જ મજા આવે છે સાથે ટેસ્ટી લાગે છે... Ranjan Kacha -
ગોળ કેરીનું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EB#WEEK2અહીંયા મેં ગોળ કેરીનું અથાણું બનાવ્યું છે તેમાં ગોળની સાથે ખાંડ નો પણ ઉપયોગ કર્યો છે કે જેથી કરીને તેનો રસો બહુ સરસ થાય અને ખાવામાં પણ ટેસ્ટી લાગે આ અથાણાં. આ અથાણામાં રસો હોવાથી આપણે તેને મુઠીયા સાથે પણ ખાઈ શકીએ છીએ Ankita Solanki -
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
#EB#week1કેરીની સિઝન આવી ગઇ છે અને વરસ નુ અથાણું કરવાનો ટાઈમ પણ થઇ ગયો છે મેં આજે કેરી અને ગુંદાનું અથાણું કર્યું છે અને મસાલો પણ ઘરે જ તૈયાર કર્યો છે. Chandni Kevin Bhavsar -
-
અચાર મસાલો (Achar Masala recipe in Gujarati)
કેરીની સિઝન આવે એટલે ઘેર ઘેર અથાણાં બને. એ અથાણાં બનાવવા માટે જે મસાલો વપરાય છે એને અચાર મસાલો- મેથીનો સંભાર કે મેથીનો મસાલો - કહેવાય છે. આ મસાલો ઘરે બનાવવાનો સહેલો છે. પરંતુ ઘણાને નથી આવડતો. આજે મેં ખાટા અથાણાં માટે નો મસાલો બનાવ્યો છે.#EB Vibha Mahendra Champaneri -
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#EB#Week 1 તાજે તાજુ ગુંદાનું અથાણું Jayshree Chauhan -
અથાણા નો મસાલો (Athana Masala Recipe In Gujarati)
#SRJ# અથાણાનો મસાલો (સંભાર)કેરીની સિઝન ચાલુ થાય છે, અને અથાણા બનાવવા ના પણ ચાલુ થાય છે. એટલે અથાણા માટે નો મસાલો બનાવીને સ્ટોર કરી રાખો. જ્યારે પણ આપણે કોઈપણ જાતનાઅથાણા બનાવવા હોય ત્યારે વાપરી શકાય છે. અથવા ખાલી મસાલો ઢોકળા મુઠીયા થેપલા સાથે પણ વાપરી શકાય છે. Jyoti Shah -
ઉછાળીયા કેરી ગુંદાનું શાક
#KR# કેરી ગુંદાનું શાક કેરી અને ગુંદાનું અલગ અલગ રીતે શાક કરવામાં આવે છે આજે કેરીનું ખમણ મેથી સંભાર સાથે ગુંદા માં ભરીને શાક બનાવ્યું છે જે રસ અનેબે પડી રોટલી સાથે સરસ લાગે છે. Jyoti Shah -
ટીંડોળા ના મેથીયા(Tindalo Methiya Recipe in Gujarati)
ગુજરાતી થાળી એ સંપૂર્ણ સમતોલ આહાર છે. એમાં કચુંબર, રાઇતું,અથાણાં તથા પાપડ નો સમાવેશ થતો હોય છે.આજે મેં ટીંડોળાના મેથીયા એટલે કે એક જાતનું અથાણું જ કહી શકાય એ બનાવ્યું છે. એ ખૂબ ટેસ્ટી લાગે છે. આ અથાણું ફ્રીજમાં લગભગ 10 દિવસ સારું રહે છે. Vibha Mahendra Champaneri -
ચણા મેથી નું અથાણું (Chana Methi Pickle Recipe In Gujarati)
#EB#CookpadIndia#COOKPADGUJRATIWeek4 ગુજરાતી ભોજનમાં અથાણાનું એક આગવું સ્થાન છે પોશાક ઓછું આવતું હોય કે ક્યારેક શાક ના હોય તો પણ સાથે-સાથે પરાઠા સાથે અથાણું ખાઈ ચલાવી લેવાય છે. અથાણા બહુ જ વિવિધ બનાવી શકાય છે અને અથાણું બારે મહિના સાચવી પણ શકાય છે અહીં મેં ચણા મેથીનું બાર મહિના સાચવી શકાય તેવું જ અથાણું બનાવી છે એક વખત બનાવી આખું વર્ષ તેનો ઉપયોગ કરી શકાય છે. Shweta Shah -
આચાર મસાલા (Aachar Masala Recipe In Gujarati)
#EB#acharmasala#week4#CookpadIndia#COOKPADGUJRATI ભોજનમાં અથાણાનો ખૂબ જ મહત્વ છે અને અથાણું સ્વાદિષ્ટ બનાવવા માટે અથાણા માટે વપરાતો આચાર મસાલો પણ એટલો જ અગત્યનો છે આથી આ મસાલો બનાવવા માં કેટલીક બાબતોનું ધ્યાન રાખીને એકદમ સ્વાદિષ્ટ અને પરફેક્ટ આચાર બનાવી શકે છે આ મસાલો અથાણા સિવાય બીજી ઘણી વાનગીઓમાં પણ ઉપયોગમાં લઇ શકાય છે આ ઉપરાંત ભાખરી ખાખરા વગેરે સાથે પણ આ આચાર મસાલો સરસ લાગે છે. આ ઉપરાંત આચારી ફ્લેવર ની વાનગી બનાવવામાં પણ તેનો ઉપયોગ કરી શકાય છે. તથા હાંડવા માં, ઢોકળાં ઉપર.. વગેરે પર પણ સરસ લાગે છે. Shweta Shah -
ઈનસ્ટટ લીંબુ તીખું અને ગળ્યું અથાણું (Instant Lemon Spicy And Sweet Pickle)
#KS5ગુજરાતી ફેવરિટ આઇટમ છે અથાણા કારણ કે તે જે પણ ખાય છે તેની સાથે તે લોકોને અથાણાં તો જોઈએ છે પછી તે કાચી કેરીનું હોય લીંબુ હોય પપૈયા નો હોય કે ટીંડોરા પણ બધાને લીંબુનુ તીખુ અને મીઠું અથાણું ભાવે છે.આજે મેં લીંબુનું ઇન્સ્ટન્ટ તીખું અને મીઠું બે અથાણા બનાવ્યા છે. Jyoti Shah -
ચણા મેથી અને કેરી નું અથાણું (Chana Methi Keri Athanu Recipe In Gujarati)
#APR : ચણા મેથી અને કેરી નું અથાણુંઅમારા ઘરમાં બધા અથાણાંખાવાના શોખીન એટલે અમારા ઘરે અલગ અલગ પ્રકારના અથાણા બને . આખુ વર્ષ સ્ટોર કરાય એમાં હું ગોળ કેરી ચણા મેથી અને લાલ મરચાં નું અથાણું બનાવું. બીજા તાજા અથાણાં વધારે ખવાય. એટલે એ પણ બનાવું. Sonal Modha -
મિક્સ વેજીટેબલ અથાણું
#મેંગોશાક અને કેરી સાથે નું આ અથાણું તાજું તાજું સરસ લગે છે સાથે બહુ તેલ પણ નથી વપરાતું. Deepa Rupani -
આખી મેથી મસાલા મરચાનુ અથાણું (Akhi Methi Masala Marcha Athanu Recipe In Gujarati)
#Cookpad Gujarati.#WK1#Masala Marcha.Acharઅત્યારે શિયાળી ની સીઝન મરચાના અથાણા અલગ અલગ રીતે બનાવવાઆવે છે. પણ મે આજે આખી મેથી સાથે instant મરચા વધારીને અથાણું બનાવીયુ છે .જે બહુ જ સરસ લાગે છે. રોટલા ભાખરી સાથે ટેસ્ટી લાગે છે. Jyoti Shah -
ગોળ કેરી નું અથાણું (Gol Keri Athanu Recipe in Gujarati)
#MAદરેક સ્ત્રી અથાણા તેની માતા અથવા સાસુ પાસેથી શીખતી હોય છે દરેક ઘરના અથાણા ની રીત અલગ અલગ હોય છે હું મારા નાની પાસેથી શીખેલું ગોળ કેરીનું અથાણું બનાવું છું અને ખુબ જ સરસ બને છે આ આખું વરસ સારું રહે છે Kalpana Mavani -
-
ગોળ કેરીનું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EB Week 2 ગોળ કેરીનું અથાણું અમને બધાને બહુ જ ભાવે છે અને આ અથાણું બનાવતા હું મારી મમ્મી પાસેથી શીખી છું. મારા મમ્મીના હાથનો અથાણું તો ખુબ જ સરસ બને છે આજે મેં પહેલી વાર બનાવ્યું છે તમે પણ જરૂર થી ટ્રાય કરજો તમને કેવું લાગ્યું મને જણાવજો. Varsha Monani -
કેરી નું ખાટું અથાણું (Keri Khatu Athanu Recipe In Gujarati)
#ff3 #EBથીમ 1અઠવાડિયું 1#childhood#શ્રાવણટ્રેડિશનલ ગુજરાતી કાચી કેરીનું ખાટુ અથાણું દરેક ગુજરાતી ઘરોમાં બનતું સૌનું ફેવરીટ અથાણું છે. આ અથાણું આખું વર્ષ ચાલે તેટલું બનાવીને સ્ટોર કરી રાખવામાં આવે છે. માટે આજે હું કાચી કેરીનું ખાટુ અથાણું બનાવવાની રેસિપી શેર કરવા જઈ રહી છું જે આપણે ટ્રેડિશનલ રીતથી જે આપણા દાદી અને નાની બનાવતા એ રીતથી બનાવીશું. અને અંતમાં હું એ પણ બતાવીશ કે અથાણું બનાવતી વખતે કઈ-કઈ બાબતોની ચોકચાઈ રાખવી જેથી અથાણું આખું વર્ષ સારું રહે. મારા ઘરે આજે પણ એ જ રીતે અથાણું બને છે જે મારા વડસાસુમાં બનાવતા અનેઅથાણું એટલું સરસ બને જે છે કે મારા ઘરમાં અથાણીયું હમેશા ભરચક ભરેલું જ રાખવાનું ,,દરેક અથાણાં તેમાં હોવા જ જોઈએ ,,તેમાં પણ ખાટી કેરીનું અથાણું તો બધાનું પ્રિય ,,,,સવારે નાસ્તામાં ભાખરી સાથે ,,બપોરે દાળભાત સાથે અને સાંજે ખીચડી ,થેપલા કેકોઈ પણ ગુજરાતી ડીશ હોય ,,,દરેકને જોઈએ જ ,,મેં આ અથાણાં નું માપ આખા વરસ નું આપેલ છે ,તમે જોઈએ તે રીતે વધઘટકરી શકો ,, Juliben Dave -
ઈન્સ્ટન્ટ ટીંડોળા નુ અથાણુ (Instant Tindola Athanu Recipe In Gujarati)
આ અથાણું સિઝનમાં ખાવા ની બહુ મજા આવે, અને બહુ જ ઓછા સમયમાં બની જાય છે,અને કેરી ના રસ સાથે તો ખાવાની બહુ જ મજા આવે... Lipi Bhavsar -
ગોળ કેરી નું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EB#WEEK1ગોળ કેરીનું અથાણું ખુબ જ સરસ લાગે છે એમાં ગુંદા, ખારેક પણ એડ કરી શકાય છે. Hetal Vithlani -
ઇન્સ્ટન્ટ કેરી નું કાચું અથાણું (Instant Keri Kachu Athanu Recipe In Gujarati)
#APR# કેરીનું કાચું અથાણુંકેરીની સિઝન ચાલુ થાય અથાણા બનાવવાની ચાલુ થાય .મેં ઇન્સ્ટન્ટ કાચી કેરીનું અથાણું બનાવ્યુ છે. Jyoti Shah -
ઇન્સ્ટન્ટ ખાટું અથાણું (Instant Khatu Athanu Recipe In Gujarati)
#EB હાય ફ્રેન્ડ્સ કેરીની સીઝન હોય અને ત્યારે આપણને ઘરમાં કોઈપણ જાતના અથાણા નથી. તો જલદીથી બની જાયએવું ઇન્સ્ટન્ટ ખાટું અથાણું. Varsha Monani -
ગોળ કેરીનું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EB2Week2ખાટુ તીખુ આ ત્રણે નો સંગમ એટલે ગોળ કેરીનું અથાણુ ભાગ્યે જ એવું ગુજરાતી કોઈ ઘર હશે જ્યાં આગળ ગોળ કેરીનું અથાણું બનતું નહીં હોય ગુજરાતીઓનું બારે માસ ચાલે તેવું મુસાફરીમાં જવું હોય તો પણ ચાલે શાકના હોય તો પણ ચાલે ભાખરી જોડે ખીચડી જોડે ગમે તેની સાથે પોતાનો સંબંધ બાંધી લે એવું ગોળ કેરીનું અથાણું મસ્ત લાગે છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
આચાર મસાલા (Aachar Masala Recipe In Gujarati)
#EBWeek4 આચાર મસાલો અને ગુજરાતી અથાણાં આખા વિશ્વ માં પ્રચલિત છે....આચાર મસાલો અથાણાં સિવાય બીજી ઘણી વાનગી માં વપરાય છે...દાળ ના વઘારમાં તેમજ હાંડવાના ખીરામાં , ખાખરા ઉપર સ્પ્રીંકલ કરવામાં, ખીચું સાથે તેમજ સલાડમાં પણ મિક્સ કરી શકાય છે.... Sudha Banjara Vasani -
ગુંદાનું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#APRગુંદાનું ઇન્સ્ટન્ટ અથાણું બનાવવા માટે તેમાં જુના ખાટા અથાણાનો બચી ગયેલો સંભાર ઉમેરવામાં આવે છે જેથી અથાણામાં કેરીની ખટાશ સારી ચડી જાયઅને જૂના અથાણા નો સંભાર પણ વપરાય જાય અને નવું ઇન્સાન ગુંદાનું અથાણું બની જાય તો આમ સ્વાદિષ્ટ ગુંદા નું તાજું અથાણું બનાવી શકાય છે જે ની રેસીપી અત્યારે શેર કરું છું Dips
More Recipes
ટિપ્પણીઓ (2)