રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં ટીડોળાને લાંબા કાપી લો. બટાકા અને કાંદો પણ કાપી લો. બધું ધોઇને ચારણી માં કાઢી લો.
- 2
હવે એક કડાઇ માં તેલ ગરમ કરવા મૂકો પછી તેમાં રાઈ અને હીંગ નાખો પછી ટીડોળા,બટાકા અને કાંદો નાખી દો. પછી બધાં સુકા મસાલા કરી દો પછી થોડીકવાર ઢાંકીને ચડવા દો.
- 3
૧૫ મીનીટ રેહવા દો એટલે બરાબર ચડી જાય પછી એક બાઉલમાં કાઢી લો. ગરમાગરમ સર્વ કરો. ગાર્નિસ માટે લીલા ધાણા ભભરાવીને સર્વ કરો.
Similar Recipes
-
-
-
ટીંડોળા નુ શાક (Tindora Shak Recipe In Gujarati)
#EB#Week1#Cookpadindia#Cookpadgujarati Neelam Patel -
-
ટીંડોળા નું શાક (Tindora Shak Recipe In Gujarati)
#EB પેહલા ના વખત માં ઉનાળા માં લગ્નપ્રસંગો થતા ત્યારે ઉનાળુ શાક ટીંડોળા ,ભીંડા,કારેલા એવા શાક બનતા .તળી ને વધારે બનતા કે જેથી તે બગડે નહીં અને લાંબો ટાઈમ સારું રહે એટલે આજે હું તમારી સાથે મારી એવી જ રેસીપી શેર કરી રહી છું.જે ઝટપટ બની પણ જાય છે.ટ્રેડિશનલ ગુજરાતી ટીંડોળા નું શાક Alpa Pandya -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ભરેલાં ટીંડોળા નું શાક(Bhrela Tindora Shak Recipe In Gujarati)
#EB#week1#cookoadindia#cookoadgujaratiહું મારા સાસરે આવી ત્યારે મમ્મીજી આ શાક બનાવે સાદું શાક કરતા આ શાક ભાવે તેથી આ શાક હું મારી સાસુમા પાસે થી શીખી છું. सोनल जयेश सुथार -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14996172
ટિપ્પણીઓ (10)