ટીંડોળા બટાકાનું શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)

Sugna Dave
Sugna Dave @cook_28099588

#EB

શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. ૩૦૦ ગ્રામ ટીડોળા
  2. ૧૫૦ ગ્રામ બટાકા
  3. મીઠું
  4. ૧ ચમચીમરચું
  5. ૧/૨ ચમચી હળદર
  6. 1/2 ચમચીધાણાજીરું
  7. 1/2 ચમચીગરમ મસાલો
  8. થોડી ખાંડ
  9. વઘાર માટે
  10. 2 ચમચીતેલ
  11. 1 ચમચીરાઈ
  12. 1/4 ચમચી હીંગ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    ટીડોળા ને બરાબર ધોઈ સમારી લો. બટાકા પણ સમારી લેવા.

  2. 2

    એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ અને હિંગ નાખો. તેમાં ટીડોળા અને બટાકા નાખી મીઠું નાખી મિક્સ કરી ચઢવા દો.

  3. 3

    બરાબર ચઢી જાય એટલે તેમાં ખાંડ નાખી હલાવી લો. ખાંડ ઓગળે એટલે તેમાં મીઠું, હળદર, મરચું, ધાણાજીરું અને ગરમ મસાલો નાખી થોડી વાર થવા દો.

  4. 4

    ગરમા ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sugna Dave
Sugna Dave @cook_28099588
પર

Similar Recipes