સેઝવાન રાઈસ(Schezwan Rice Recipe In Gujarati)

thakkarmansi
thakkarmansi @mansi96

સેઝવાન રાઈસ(Schezwan Rice Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1કોબી
  2. ૧ કપગાજર
  3. 2કાંદા
  4. 1કેપ્સિકમ
  5. 2ટામેટા
  6. 2 ચમચીગરમ મસાલો
  7. 2 ચમચીસેઝવાન ચટણી
  8. તેલ
  9. સ્વાદ પ્રમાણેમીઠું
  10. 2 ચમચીટોમેટો સોસ
  11. ચપટીહળદર
  12. ચપટીજીરું
  13. ચપટીહિંગ
  14. 2 કપબાફેલા ભાત

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ચોખાને બાફી લો. હવે એક પેનમાં તેલ મૂકો. તેલ ગરમ થાય પછી તેમાં હિંગ અને જીરૂનો વઘાર કરો. પછી તેમાં કાંદા ઉમેરો.

  2. 2

    કાંદા થોડા ગોલ્ડન બ્રાઉન થાય પછી તેમાં કેપ્સિકમ ગાજર અને ટામેટા ઉમેરી બરાબર મિક્સ કરો. હવે તેમાં કોઇ બી એડ કરીને મીઠું નાખીને બરાબર ચડવા દો.

  3. 3

    હવે આ બધું બરાબર રીતે મિક્સ કરી તેમાં બાફેલા ભાત ઉમેરી મીઠું હળદર ચટણી ટોમેટો સોસ એડ કરો.

  4. 4

    બરાબર રીતે મિક્સ કરી લો હવે ધાણા નાંખી ગરમાગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
thakkarmansi
thakkarmansi @mansi96
પર
passion of my life is cooking
વધુ વાંચો

Similar Recipes