બેક ગંગા જમુના સરસ્વતી (Baked Ganga Jamuna Saraswati Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

Aaj Na Chhodenge Tuje
Dhan Dhana Dhan.....
Mai To Hun Deewani Teri
Dhan Dhana Dhan....
Dilme ❤ Hai Khhane Ka Tuffan
Dhan Dhana Dhan ...
હાઁ ...... જી.... ત્રી કલર બેક ને જોઇ ને જ ખાવા ની તાલાવેલી થઇ જાય છે

બેક ગંગા જમુના સરસ્વતી (Baked Ganga Jamuna Saraswati Recipe In Gujarati)

Aaj Na Chhodenge Tuje
Dhan Dhana Dhan.....
Mai To Hun Deewani Teri
Dhan Dhana Dhan....
Dilme ❤ Hai Khhane Ka Tuffan
Dhan Dhana Dhan ...
હાઁ ...... જી.... ત્રી કલર બેક ને જોઇ ને જ ખાવા ની તાલાવેલી થઇ જાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. વ્હાઇટ લેયર માટે -
  2. ૧ ટેબલ સ્પૂન મેંદો
  3. ૩|૪ ટેબલ સ્પૂન ઓલીવ ઓઈલ
  4. ૧ ટેબલ સ્પૂનગાજર ના બારીક ટૂકડા
  5. ૩૦૦ ગ્રામ દૂધ
  6. ૧ ટેબલ સ્પૂન પરપલ અને ગ્રીન કોબી ઝીણી સમારેલી
  7. ૧ ટેબલ સ્પૂનરેડ કેપ્સીકમ ઝીણાં સમારેલા
  8. મીઠું સ્વાદ પ્રમાણે
  9. ૧|૩ ટી સ્પૂન મરી પાઉડર
  10. ગ્રીન લેયર માટે :-
  11. ૧ ટેબલ સ્પૂન ઓલીવ ઓઈલ
  12. ૧|૨ ટી સ્પૂન લસણ ની પેસ્ટ
  13. ૧|૨ ડુંગળી ઝીણી સમારેલી
  14. ૧ કપ પાલક પ્યુરી
  15. ૧ ટેબલ સ્પૂન યલો કેપ્સીકમ ઝીણાં સમારેલા
  16. ૧ ટેબલ સ્પૂનમકાઇ દાણા બાફેલા
  17. ૧|૪ ટી સ્પૂન મરી પાઉડર
  18. ૧ ટેબલ સ્પૂન વ્હાઇટ સૉસ
  19. મીઠું સ્વાદ પ્રમાણે
  20. રેડ લેયર માટે :-
  21. ૧ ટેબલ સ્પૂન ઓલીવ ઓઈલ
  22. ૧|૨ ટી સ્પૂન અજમો
  23. ૧\૨ ટેબલ સ્પૂન લસણ ની પેસ્ટ
  24. ૨ ટેબલ સ્પૂન ડુંગળી ઝીણી સમારેલી
  25. ૧ ટી સ્પૂનઓરેગોનો
  26. ૧ ટી સ્પૂન ચીલી ફ્લેક્સ
  27. ૧ ટેબલ સ્પૂન ગ્રીન કેપ્સીકમ ઝીણું સમારેલુ ટામેટુ
  28. ૧|૨ કપ મેક્રોની
  29. ૧૦૦ ગ્રામ ચીઝ
  30. ૨ નંગમેંદા ની રોટલી માટે :-
  31. ૧|૨ કપ મેંદો
  32. મીઠું સ્વાદ પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પ્રથમ રોટલી માટે મેંદા નો લોટ બાંધી એના ૨ ભાગ કરી..... બેકીંગ ડીશ ના માપ ની ૨ રોટલી વણી એને લોઢી પર શેકી લેવી

  2. 2

    હવે વ્હાઇટ લેયર માટે ૧ કઢાઈ મા ઓલીવ ઓઈલ ગરમ થયે એમાં મેંદો શેકો.... દૂધ નાંખી સતત હલાવતા રહો...ઘટ્ટ થયે એમાં મીઠું, મરીનો પાઉડર, ગાજર, કેપ્સીકમ અને કોબી નાંખો.... હવે આ ગ્રેવી ને ૧ બાઉલ માં કાઢી લો

  3. 3

    ફરી એજ કઢાઈ મા ગ્રીન લેયર માટે તેલ ગરમ કરો અને એમા લસણ ડુંગળી સાંતળો મીઠું અને મરી નાંખી પાલક પ્યુરી નાંખો... વ્હાઇટ સૉસ નાંખો....ઉકળે એટલે યલો કેપ્સીકમ અને મકાઇ દાણા નાખો.... એને ૧ બાઉલમાં કાઢી લો

  4. 4

    હવે રેડ ગ્રેવી માટે કઢાઈ મા તેલ ગરમ કરો અને એમા અજમો તતડે એટલે કાંદા અને લસણ સાંતળો....ટોમેટો પ્યુરી નાંખો અને ખદખદ થવા દો ચડી જાય એટલે ગ્રીન કેપ્સીકમ, મેક્રોની, ઓરેગોનો અને ચીલી ફ્લેક્સ નાંખો... ગેસ બંધ કરી એને ૧ બાઉલમાં કાઢી લો

  5. 5

    બેકીંગ ડીશ ને ઘી ચોપડીને ગ્રીસ કરો... હવે એમાં વ્હાઇટ ગ્રેવી નાંખો અને એના ઉપર મેંદા ની રોટલી મૂકો... હવે એનાં ઉપર બીજું લેયર પાલક ગ્રેવી નું સેટ કરો અને એની ઉપર ફરી મેંદા ની રોટલી મૂકો

  6. 6

    હવે એની ઉપર ટોમેટો ગ્રેવી પાથરો... એના ઉપર બ્રેડ ક્રમ્સ પાથરો.... હવે એને માઇક્રોવેવમાં ગ્રીલ કરો

  7. 7

    મેં અત્યારે થોડું ઓછું ગ્રીલ કર્યું છે.... હવે જમવાના સમયે બીજી ૫મિનિટ ગ્રીલ કરી લઇશું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes