સૂપ(Soup Recipe in Gujarati)

સૂપ(Soup Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સર્વપ્રથમ એક હેવી બેસ પેન મા અથવા કડાઈમાં ૧ મોટો ચમચો વેજીટેબલ ઓઈલ લઈ હાઈ ફ્લેમ પર ગરમ થવા મૂકી દો.
- 2
હવે તેમાં બારીક સમારેલું લસણ,બારીક સમારેલુ અથવા ખમળેલુ આદુ અને બારીક સમારેલા લીલા મરચાં નાખીને સાંતળી લો.
- 3
હવે તેમાં બારીક સમારેલી ડુંગળી,પછી બારીક સમારેલું ગાજર, લીલી ડુંગળી અને ઝીણું સમારેલુ શિમલા મરચું નાખી દ્યો.
- 4
હવે તેમાં છ કપ પાણી નાખીને ઉકળવા દો.
- 5
4 ટેબલ ચમચી કોર્ન સ્ટાર્ચને અડધો કપ પાણી લઈને કોર્ન સ્ટાર્ચ ની સ્લરી બનાવી લો.
- 6
હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું,૧ નાની ચમચી ખાંડ અને કાળા મરીનો ભૂકો નાખીને હલાવી લો.
- 7
હવે તેમાં સોયા સોસ,વ્હાઈટ વિનેગર, રેડ ચીલી સોસ અને સેજવાન ચટણી નાખીને બરાબર હલાવી લો.
- 8
હવે તેમાં તૈયાર કરેલી કોર્ન સ્ટાર્ચ ની સ્લરી નાખીને બરાબર હલાવી લો. હવે તેને બેથી ત્રણ મિનિટ ઉકળવા દો.
- 9
તો તૈયાર છે સરસ મજાનો હોટ એન્ડ સાર સુપ.
- 10
ઉપરથી થોડું ચીલી ફ્લેક્સ નાખી ને ગાર્નિશ કરી લો.
Similar Recipes
More Recipes



























ટિપ્પણીઓ (4)