વટાણા રવા ઇડલી (Vatana Rava Idli Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લીલા વટાણા ને મીકસર મા કર્શ કરી દો અને તેમાં આદુ મરચું અને મીઠું, લીલા ધાણા નાખી કર્શ કરી લો.
- 2
હવે એક બાઉલમાં કર્શ કરેલા લીલા વટાણા, રવો, ચણાનો લોટ અને દહીં બધું બરાબર મીક્સ કરી દો અને ૫ મીનીટ રેહવા દો. જરુર મુજબ પાણી રેડો તેમાં.
- 3
હવે ઇડલી ના વાસણમાં તેલ લગાવીને થાળી ગરમ કરવા મૂકો પછી તેમાં ઇડલી નું મિશ્રણ મુકો. અને ૭,૮, મીનીટ ઢાંકી દો એટલે બરાબર ચડી જાય પછી ગરમાગરમ સર્વ કરો લીલા ધાણા થી ગાર્નિસ કરો. સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
રવા ઇડલી (Rava Idli Recipe In Gujarati)
#EBઆજે મે રવા ઇડલી બનાવી છે જે ટેસ્ટ મા ખૂબજ સરસ લાગે છે તમે પણ આ રીતે બનાવશો તો બધા ને જરુર પસંદ આવસે. Arpi Joshi Rawal -
-
-
-
-
-
-
-
-
-
રવા મસાલા ઈડલી (Rava Masala Idli Recipe In Gujarati)
#EB#Week1Post 1#cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
-
-
-
-
-
-
-
રવા ઈડલી સેન્ડવીચ (Rava Idli Sandwich Recipe In Gujarati)
#EBરવા ઇડલી સેન્ડવીચ ખરેખર અન્ય ઇડલી કરતા ક્રીસ્પી અને સ્વાદ માં ઉત્તમ લાગે છે તે ઇડલી અને સેન્ડવીચ નુ ફ્યુજન છે sonal hitesh panchal -
-
-
-
-
-
-
-
સ્ટફડ રવા ઈડલી (Stuffed Rava Idli Recipe In Gujarati)
#EB રવા ની ઇડલી આથા વગર અને કોઇપણ ઝંઝટ વગર ઇન્સ્ટન્ટ બનાવી શકાય છે તેનો સ્વાદ પણ ખુબજ સરસ લાગે છે sonal hitesh panchal -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15008532
ટિપ્પણીઓ (19)