કાજુ મસાલા (Kaju Masala Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા પેન માં તેલ ગરમ મુકો પછી તેમાં કાજુ ફ્રાય કરો ફ્રાય થઈ જાય એટલે તેમાં થી કાઢી લેવા પછી તેમાં 10નંગ રાખવા પછી તેમાં ઇલાયચી લવિંગ ને બાદિયું ને લાલ સૂકા મરચા ઉમેરવા
- 2
પછી તેમાં આદુ ને લસણ ઉમેરવા પછી તેમાં સમારેલ ડુંગળી ઉમેરવી તેને ગુલાબી રંગ થાય ત્યાં સુધી પછી તેમાં ટામેટા ઉમેરવા પછી ઢાંકી ને 5મિનિટ રાખવું
- 3
પછી ઠરી જાય એટલે તેની ગ્રેવી બનાવી પછી પેન માં તેલ ને ઘી બને મૂકવું
- 4
પછી તેમાં હળદર ધાણા જીરું ને લાલ મરચું ને કીચન કિંગ મસાલો સાંતળવો ને ધીમા તાપે પછી તેમાં ગ્રેવી ઉમેરવી
- 5
પછી તેમાં જરૂર મુજબ મીઠુ ઉમેરવું ગ્રેવી થઈ જાય એટલે હાથે થી મસળી કસૂરી મેથી ઉમેરવી ને ફ્રાય કરેલા કાજુ ઉમેરવા
- 6
પછી તેમાં એક ચમચી મલાઈ ઉમેરવી ને ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી દેવો પછી તેને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
કાજુ મસાલા (Kaju Masala Recipe In Gujarati)
#EB#week3#kajumasala#cookpad#cookpadgujarati#cookpadindia Priyanka Chirayu Oza -
-
-
કાજુ કરી મસાલા (Kaju Curry Masala Recipe In Gujarati)
#GA4#Week5#post1#cashew કાજુ એ સ્વાસ્થ્ય માટે તો ફાયદાકારક છે જ પણ આજ કાલ તેનો સૌ થી વધુ ગ્રેવી માં ઉપયોગ થાય છે કાજુ ને ગ્રેવી માં ઉમેરવા થી ગ્રેવી એકદમ રીચ બને છે તો મે કાજુ સ્પેશિયલ સબ્જી બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે Darshna Mavadiya -
-
-
કાજુ મસાલા (Kaju Masala Recipe In Gujarati)
#EB#week3#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
-
શાહી કાજુ મસાલા કરી (Shahi Kaju Masala Curry Recipe In Gujarati)
#EB#week3#કાજુમસાલા#shahikajumasalacurry#kajucurry#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
-
-
-
-
-
-
કાજુ મસાલા (Kaju Masala Recipe In Gujarati)
#EB#Week3#Tips. પંજાબી શાક ની ગ્રેવી બનાવવા માટે ટામેટા ડુંગળી ની પહેલા એક ચમચી તેલ મૂકી સાંતળી લો. ત્યારબાદ ઠંડુ પડે એટલે ક્રશ કરી લો અને ફરી કઢાઈ માં તેલ મૂકી ગ્રેવી ને સાંતળવા થી ગ્રેવી ખુબજ યમ્મી થાય છે. Jayshree Doshi -
-
-
-
-
-
-
-
કાજુ મસાલા સબ્જી (Kaju Masala Sabji Recipe In Gujarati)
#EB#Week3પંજાબી સબ્જી નું નામ આવે એટલે કાજુ મસાલા સબ્જી બધા ને યાદ આવે છે. કાજુ મસાલા સબ્જી મારા બાળકો ને બહુ પ્રિય છે.અને રેસ્ટોરન્ટ જેવો જ ટેસ્ટ છે. Arpita Shah -
More Recipes
- કાજુ મસાલા (Kaju Masala Recipe In Gujarati)
- ખંભાત ના પ્રખ્યાત દાબડા પકોડા (Khambhat Famous Dabda Pakoda Recipe In Gujarati)
- આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
- દૂધી બીટ અને ગાજર ના પરાઠા (Dudhi Beet Gajar Paratha Recipe In Gujarati)
- ચીઝી સ્ટફ ગાલીઁક બ્રેડ (Cheesy Stuffed Garlic Bread Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15051957
ટિપ્પણીઓ (5)