મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા ડુંગળી ટામેટા ને લસણ આદુ મરચા ને કાજુ ની ગ્રેવી ત્યાર કરવીપછી પેન માં તેલ મુકો પછી તેમા લાલ સૂકા મરચા ઉમેરી હિંગ ઉમેરો પછી ગ્રેવી ઉમેરો તે ઉકળે એટલે તેમા મીઠુ મરચું ને ગરમ મસાલો ઉમેરવો
- 2
પછી બાફેલા વટાણા ને પનીર ના કટકા જે મેં 10મિનિટ ગરમ પાણી માં ઉમેરી નિતારી લીધા છે તે ઉમેરવા પછી તેને 5થી 7મિનિટ થવા દેવું પછી તેમા મલાઈ ઉમેરવી ને કોથમીર છાંટવી પછી સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WK2#week2#cookpadindia#cookpadgujrati#homemade Keshma Raichura -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WK2#winter kitchen challenge#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
-
-
-
-
-
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#winter kitchen challenge #WK2 પનીર અને વટાણા નું કોમ્બિનેશન સ્વાદ માં ખૂબ સરસ લાગે છે.અહીંયા મે મટર સાથે વિથ ગ્રેવી પનીર બનાવ્યું છે.મટર પનીર સ્વાદ માં પણ મસ્ત લાગે છે. Varsha Dave -
-
-
-
-
-
-
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WK2(નો cream, નો butter, નો cashew) પનીર પ્રિય માટે જલ્દી બની જાય તેવી. અમારા ઘરમાં વારંવાર બનતી આઈટમ. કાજુ,ક્રિમ કે બટર વગર નવી રીત થી. Tanha Thakkar -
-
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
આ પંજાબી શાક ઑલ ટાઈમ ફેવરીટ છે જે નાન, રોટી પરોઠા વગેરે સાથે ખાવા માં આવે છે.વિન્ટરકિચનચેલેન્જ#Wk2 Bina Samir Telivala -
-
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WK2શિયાળામાં લીલા શાકભાજી બહુ મળે છે, અહીં મટર પનીર ની રેસિપી બનાવી છે. Tejal Hitesh Gandhi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15862546
ટિપ્પણીઓ