ગોળ કેરી (Gol Keri Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કેરી ને સરસ ધોઇ કોરી કરી લો, પછી તેની છાલ કાઢી લઇ નાના પીસ કરી લો.અને તેમાં ૧૧/૨ ચમચી મીઠું તથા ૧ ચમચી હળદર નાંખી બરાબર મીકસ કરી લો.
- 2
પછી તેને ૮/૧૦ કલાક ઢાંકી ને રાખી દો.૨/૩ કલાકે હલાવતા રહેવાનું. ૮/૧૦ કલાક પછી એમાથી પાણી નીકળે એ ચાયણી રાખી ને કાઢી લેવાનું.
- 3
પછી કેરી ના ટુકડા ને કોટન ના કપડા મા લઇ ૪/૫ કલાક છુટા છુટા સુકવી લેવાના.
- 4
હવે તેલ ને ૧ તપેલી મા લઇ એકદમ ગરમ કરી લેવાનું, પછી ૧ મોટા બાઉલ મા ધાણા ના કુરીયા, રાઇ ના કુરીયા, મેથી ના કુરીયા, વરીયાળી, લવીંગ, મરી, લાલ મરચા તથા હીંગ લઇ તેના પર ગરમ કરેલુ તેલ રેડી ઉપર ડીશ ઢાંકી થોડી વાર રહેવા દો.
- 5
પછી તેમાં હળદર તથા મીઠું ઉમેરી બરાબર મીકસ કરી લાલ મરચુ ઉમેરી મીકસ કરી લો. આ તૈયાર થયેલા સંભાર માં ગોળ ઉમેરી સરસ મીકસ કરી લો. પછી તેમા કેરી ના સુકાયેલા પીસ ઉમેરી મીકસ કરી ઢાંકી ને ૩/૪ દિવસ રહેવા દો.
- 6
૩/૪ દિવસ પછી એકદમ સરસ રીતે ગોળ પીગળી ગયો હસે અને તૈયાર છે ગોળકેરી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ગોળ કેરી નું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EBWeek 2ગુજરાતીઓનું પારંપરિક અથાણું અને ઘરમાં બધા નું ફેવરેટ. Sonal Modi -
-
-
-
-
-
-
-
ગોળ કેરી નું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
પરંપરા મુજબ નું અથાણું#EBWeek 2 SHRUTI BUCH -
-
-
-
-
-
ગોળ કેરી નું અથાણું (Gol Keri Athanu Recipe in Gujarati)
#EB#cookpadindia#cookpadgujrati Payal Bhatt -
-
-
-
ગોળ કેરી ઇન માઈક્રોવેવ (Gol Keri In Microwave Recipe In Gujarati)
ગોળ કેરી નું અથાણું ગુજરાતી ઓ નું ફેવરેટ છે.લગભગ દરેક ગુજરાતી ઘરોમાં બનતું જ હોય છે. આ અથાણું તૈયાર થતા 2 દિવસ લાગે છે. મેં અહિયા ગોળ કેરી નું અથાણું માઈક્રોવેવ માં બનાવ્યું છે જે માત્ર 20 જ મીનીટ માં બની જાય છે. આ ગોળકેરી નું અથાણું 6 મહીના બહાર અને પછી ફીઝ માં સ્ટોર કરી શકાય છે .#EB#Week2 Bina Samir Telivala -
-
-
-
ગોળ કેરી નું અથાણું (Gol keri Athanu Recipe in Gujarati)
#EB#Week2અત્યારે અથાણાની સીઝન ચાલી રહી છે બધા જુદી જુદી રીતે અથાણા બનાવતા હોય છે, મારી ગોળ કેરીની રેસીપી તમારી વચ્ચે શેર કરુ છુ Bhavna Odedra -
More Recipes
ટિપ્પણીઓ