ભીંડી પોટેટો સબ્જી (Bhindi Potato Sabji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા કડાઈ મા તેલ મુક્તિ ગેસ સ્ટાર્ટ કરો. અને ઇમા થોડુ જીરુ મુકો
- 2
જીરુ સ્પાર્ક થાય પચી હિંગ નાખી, આદુમરચાંની પેસ્ટ, લસણની પેસ્ટ એડ કરો..
- 3
પછી બંને પેસ્ટ રોસ્ટ થાય પચી હળદરપાઉડર, લાલ મરચું પાઉડર અને અને ધનાજીરુ પાઉડર, મીઠું નાખી મિક્સ કરો
- 4
અને પછી ભીંડી એન બટાકાનો ઉમેરો અને બધુ મસાલા સાથે મિક્સ કરી કવર કરો
- 5
અને ભીંડી એન પોટેટો યોગ્ય રિતેશ થાઈ જય પચી. મેગી મસાલા નાખી સબજી ને પ્રોપર મક્સ કરી દો.. એન લાસ્ટ મા કોથમીર નાખીને સબજી સર્વ કરો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મસાલા ભીંડી અને દહીં ભીંડી સબ્જી (Masala Bhindi Dahi Bhindi Sabji Recipe In Gujarati)
#EB#week1 Arpita Kushal Thakkar -
ભીંડી મસાલા (Bhindi Masala Recipe In Gujarati)
#RC4ભીંડી સ્વાસ્થ્ય માટે બહુ ફાયદાકારક છે. આપણે અલગ અલગ રીતે ભીંડી ની સબઝી બનાવીએ છીએ. અહી ખૂબ જ સરળ એવી ભીંડી મસાલા સબઝી બનાવેલ છે. Shraddha Patel -
-
-
ભીંડી મસાલા સબ્જી (Bhindi Masala Sabji Recipe In Gujarati)
ભીંડા નુ શાક તો બધા જ બનાવે છેઅલગ અલગ રીતે બને છેમે અહીં થોડુ ટ્વીસ્ટ કરીને બનાવ્યું છેમેગી મસાલા નાખવા થી સબ્જી ખુબ જ ટેસ્ટી લાગે છે#EB chef Nidhi Bole -
ભીંડી(bhindi sabji recipe in gujarti)
કુરકુરી ભીંડી બિહારી સ્ટાઈલ મા ,એક એવી વાનગી જે નાના મોટા સો ને ભાવે,જે લોકોને ભીંડી ભાવતી નો હોય એવા લોકો ને ચખાડો તો એ પણ ખુબ મોજ થી ખાસે.આ ભીંડી તમે એકવાર ખાઓ તો વારંવાર બનાવશો.#ઈસ્ટ #પોસ્ટ 3 Rekha Vijay Butani -
-
-
-
-
-
મસાલા ભીંડી સબ્જી (Masala Bhindi Sabji Recipe In Gujarati)
#EB#Bhindiનાનપણ થી મને ભીંડા નું શાક અતિ પ્રિય . મોટી થઈને ભીંડા ના શાક ને અલગ અલગ રીત બનાવાતા શીખી અને ભીંડા પ્રત્યે જે પ્રેમ છે એ વધી ગયો.તો મેં ઇબુક ની શરૂઆત જ મારા પ્રિય આવા શાક થી કરી છે ચાલો જોઈ લઈએ રેસીપી Vijyeta Gohil -
-
-
-
-
ભીંડી મસાલા સબ્જી (Bhindi Masala Sabji Recipe In Gujarati)
આ શાક ભરવા ની ઝઝંટ વગર પણ મસાલેદાર બનાવી શકાય છે Pinal Patel -
-
સ્પિંનચ પોટેટો સબ્જી (Spinach Potato Sabji Recipe In Gujarati)
#AM3#cookpadindia#cookpadgujrati#cookpad Payal Bhaliya -
-
-
-
મસાલા ભીંડા પોટેટો ચિપ્સ સબ્જી (Masala Bhinda Potato Chips Sabji Recipe In Gujarati)
#EB#week1 Khushbu Sonpal -
-
પનીર સ્ટફડ્ ભીંડી
ભીંડી ને ઘણી રીતે બનાવવા મા આવે છે, પનીર સ્ટફિગ સાથે વધારે મસ્ત લાગે છે, ભીંડી ને અલગ રીતે ખાવી હોય તો,, આ વાનગી બનાવી શકાય, પનીર સ્ટફિગ પણ એક રેસીપી જ છે, એક સાથે બે વાનગીઓ બની જાય છે. Nidhi Desai -
More Recipes
- મેંગો કસ્ટર્ડ (Mango Custard Recipe In Gujarati)
- વઘારીયુ અથાણું (Vaghariyu Athanu Recipe In Gujarati)
- શાહી પનીર મખની (Shahi Paneer Makhni Recipe In Gujarati)
- ગોળ કેરીનું ખાટું મીઠું અથાણું (Gol Keri Khatu Mithu Athanu Recipe In Gujarati)
- પંજાબી ટીંડોળા નું શાક (Punjabi Tindora Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15000336
ટિપ્પણીઓ