પુડલા સેન્ડવીચ (Pudla Sandwich Recipe In Gujarati)

#pudla
#pudlasandwich
#breakfast
#cookpadindia
#cookpdgujarati
ચણાના લોટના પુડલા પૌષ્ટિક નાસ્તા માટે સારો વિકલ્પ છે. ફટાફટ બની જતી હોવાની સાથે ગરમા ગરમ ખાવામાં પણ બહુ સ્વાદિષ્ટ લાગે છે અને જો સાથે લીલી ચટણી હોય તો પૂડલા ખાવાની મજા બમણી થઈ જાય છે.
પુડલા સેન્ડવીચ (Pudla Sandwich Recipe In Gujarati)
#pudla
#pudlasandwich
#breakfast
#cookpadindia
#cookpdgujarati
ચણાના લોટના પુડલા પૌષ્ટિક નાસ્તા માટે સારો વિકલ્પ છે. ફટાફટ બની જતી હોવાની સાથે ગરમા ગરમ ખાવામાં પણ બહુ સ્વાદિષ્ટ લાગે છે અને જો સાથે લીલી ચટણી હોય તો પૂડલા ખાવાની મજા બમણી થઈ જાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણમાં ચણાનો લોટો, રવો, બધા જ મસાલા બરાબર મિક્સ કરી થોડું થોડું પાણી ઊમેરતા જઈ ખીરુ બનાવી લો.
હવે, નોનસ્ટિક તવો ગરમ કરી તેના પર ૨ ચમચા ખીરુ તવામાં લઈ ચમચાની મદદથી ચારેય તરફ ગોળ ફેરવતા જઈ ગોળાકારમાં
ફેલાવી દો. એક સાઈડ ચડી જાય એટલે ચારેય તરફ થોડુ તેલ નાંખી પૂડલાને ફેરવી બીજી સાઈડ પણ શેકી લો. - 2
ગરમાગરમ પૂડલાને ચાર ભાગમાં કાપી પહેલા લેયર પર સેઝવાન ચટણી લગાવી તેની પર બીજું લેયર મૂકી તેની પર લીલી ચટણી લગાવી ઊપર ત્રીજુ લેયર મૂકી સેઝવાન ચટણી લગાવી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચણાના લોટના પુડલા(Besan pudla recipe in Gujarati)
#સુપરશેફ2#flours મિત્રો અત્યારે વરસાદની સિઝન છે તો આપણને ફરસાણ અને ચટપટું ખાવાનું મન થઈ જાય તો આજે મેં ચણાના લોટના પુડલા બનાવ્યા છે વરસતા વરસાદમાં જો ચણાના લોટના ગરમ-ગરમ પુડલા મળી જાય તો ખૂબ જ મજા પડી જાય તમે પણ જરૂરથી બનાવજો Dharti Kalpesh Pandya -
પુડલા(Pudla Recipe in Gujarati)
#trend ચણાના લોટના પુડલા ગુજરાતીઓમાં બહુ જ પ્રખ્યાત છે. Hinal Thakrar -
બેસન પુડલા (Besan pudla recipe in gujarati)
ચણાના લોટના પુડલા ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગે છે. પુડલા બ્રેકફાસ્ટ તેમજ ડિનરમાં લઈ શકાય છે. પુડલા એ ઇન્સ્ટન્ટ રેસીપી છે. નાના બાળકોથી લઇ ને મોટા ને પણ પુડલા ખૂબ જ ફેવરિટ છે.#trend1#પુડલા#week1 Parul Patel -
મિક્સ દાળ નાં પુડલા (Mix Dal Pudla Recipe In Gujarati)
#SDગરમીમાં ફટાફટ બની જાય અને સાંજે હળવું ભોજન લેવું હોય ત્યારે પુડલા એ સારો વિકલ્પ છે Pinal Patel -
રવા પુડલા (rava pudla recipe in gujarati)
રવાના પુડલા ખુબજ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે નાના બાળકોને આ પુડલા નાસ્તા માં આપી શકાય છે Kajal Chauhan -
ચણાના લોટના પુડલા (Chana na lot na Pudla Recipe in Gujarati)
ચણાના લોટના પુડલા બાળકોને નાના મોટા બધાને ખાવા ગમે છે. આજે આપણે બનાવીશું પુડલા.#trend#Post1#Week1# પુડલા Chhaya panchal -
પુડલા સેન્ડવીચ(Pudla Sandwich Recipe in Gujarati)
#GA4#week12ચણા નો લોટચણા ના લોટ થી વિવિધ પ્રકારની વાનગી ઓ બને ...પુડલા આપણા ઘરો માં અનેક રીતે બને ..મેં તંદૂરી પુડલા સેન્ડવીચ બનાવી છે. Kinnari Joshi -
વેજ. પુડલા સેન્ડવીચ (Veg. Pudla Sandwich recipe in Gujarati)
#NSD સેન્ડવીચ ઘણા બધા પ્રકારની અને ઘણી બધી રીતે બનતી હોય છે. મેં આજે અહીંયા ચણાના લોટમા બ્રેડને ડિપ કરીને, તેમાં વેજિટેબલ્સ ઉમેરીને વેજ પુડલા સેન્ડવીચ બનાવી છે. ચણાનો લોટ અથવા બેસનમાં પ્રોટીન સારા પ્રમાણમાં હોય છે અને તેની સાથે વેજિટેબલ્સ તો હેલ્થી ફુડ જ છે. તો આ રીતે મે વેજ પુડલા સેન્ડવીચ એટલે એક હેલ્ધી સેન્ડવીચ બનાવવાની પૂરતી ટ્રાય કરી છે. હેલ્ધી ની સાથે આ સેન્ડવીચ ટેસ્ટી પણ એટલી જ બને છે તો ચાલો નાના-મોટા સૌને ભાવે તેવી આ સેન્ડવીચ બનાવીએ. Asmita Rupani -
ઓનીયન પુડલા (Onion Pudla Recipe In Gujarati)
#trend #Week1સવારે અથવા સાંજે જો નાસ્તા માં કોઈ ગરમ ગરમ વાનગી મળે તો મજા આવે.. પુડલા કોઈ પણ હોય પણ ચા , કોફી સાથે નાસ્તા માં ખાવાની મજા આવે.. આજે મેં વધારે ડુંગળી નો ઉઓયોગ કરીને ... ઓનીયન પુડલા બનાવ્યા.. સરસ ટેસ્ટી બન્યા.. અને એમાં મીઠા લીમડા ના પાન એ સ્વાદ માં વધારો કર્યો.. એક વાર try કરજો.આ રેસિપિ ને Kshama Himesh Upadhyay -
ચણાના લોટના પુડલા(Besan chilla recipe in gujarati)
ચણાના લોટના પુડલા એ જલ્દી તેમજ ઓછા ઘટકોથી બની જતી વાનગી છે. અચાનક મહેમાન આવી જાય અથવા સાંજ ની હલકી ફુલકી ભૂખ માટે આ પુડલા ઉત્તમ વિકલ્પ છે. અથવા સવારના હેવી બ્રેકફાસ્ટ માટે પણ આ એક સારો વિકલ્પ છે.#weekend Vibha Mahendra Champaneri -
ચણા ના લોટના પુડલા (Chana Flour Pudla Recipe In Gujarati)
ધીમે ધીમે વરસાદ ચાલુ હોય ત્યારે ગરમ ગરમ ચણા ના લોટના પુડલા ખાવાનો ખૂબ જ આનંદ આવે છે. Bhakti Viroja -
પુડલા સેન્ડવીચ (Pudla Sandwich Recipe In Gujarati)
#SSRઆ સેન્ડવીચ એકદમ હેલ્ધી છે કારણ કે આમાં બ્રેડ નો યુઝ કર્યો નથી અને પુડલા પણ મેં મિક્સ લોટના બનાવ્યા છે એટલે ખૂબ જ હેલ્ધી સેન્ડવીચ પુડલા છે Kalpana Mavani -
પુડલા સેન્ડવીચ (pudla sandwich recipe in Gujarati)
#વીકમીલ૧#માઇઇબુક#પોસ્ટ-૬પૂડલા સેન્ડવીચ મુંબઈનું ફેમસ સ્ટ્રીટફુડ છે. Sonal Suva -
ગ્રીન પુડલા (Green Pudla Recipe In Gujarati)
#Hathimasala#WLD#MBR6#CWM2 શિયાળા માં આવતી વિવિધ લીલી ભાજી નાં સ્વાદ ખૂબ જ સરસ હોય છે.તેનો ઉપયોગ કરીને ગ્રીન પુડલા બનાવ્યાં છે. જે તવા પર હાથે થી પાથરી ને બનાવ્યાં છે.સામાન્ય પુડલા કરતાં જરા જાડા હોય છે.ખીરું ને જેટલું વધારે ફેંટશો એટલાં સારાં પુડલા બનશે.આ પુડલા ખાઈ ને દિલ ગાર્ડન ગાર્ડન થઈ જશે. Bina Mithani -
પુડલા (Pudla recipe in Gujarati)
#trend આ પુડલા બાળકોને ખૂબ જ ભાવે છે અને સ્વાદમાં પણ ખુબ જ સરસ લાગે છે Megha Bhupta -
પુડલા (Pudla Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું બેસન ના પુડલા જે ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે. અને ઓછા સમયમાં બનીને તૈયાર થઇ જાય છે. નાની મોટી ભૂખ લાગે ત્યારે આ પુડલા ફટાફટ બનીને તૈયાર થઇ જાય છે. તો ચાલો આપણે પુડલા ની રેસીપી શરૂ કરીએ.#trend#week1 Nayana Pandya -
મલ્ટીગ્રેઇન પુડલા સેન્ડવીચ (Multigrain Pudla Sandwich Recipe In Gujarati)
#SSR આજે મેં પુડલા માં જ વચ્ચે સ્ટફિંગ મૂકી સેન્ડવીચ બનાવી છે જેમાં બ્રેડનો બિલકુલ ઉપયોગ કરેલ નથી..પેન માં ચોરસ આકાર માં પુડલાનું ખીરું પાથરી ઉપર આકાર મુજબ સ્ટફિંગ મૂકી ફરી ખીરાનું લેયર પોર કરીને બન્ને સાઈડ શેકીને આ સેન્ડવીચ બનાવી છે...આ રીતે ટ્રાય કરજો ખૂબ સરસ બને છે.pics માં જોઈ શકાય છે. Sudha Banjara Vasani -
-
મગના પુડલા (moong na pudla recipe in gujarati)
#trend1પુડલા એ ફટાફટ બની જતો નાસ્તો છે .પુડલા ઘણા બધા પ્રકારના બનાવી શકાય છે એમાં થી મગના પુડલા ખૂબ જ ટેસ્ટી લાગે છે અને હેલ્ધી પણ છે. Tatvee Mendha -
પુડલા (Pudla Recipe In Gujarati)
શિયાળા મા ગરમાગરમ ખાવાની મજા ને હેલ્ધી આહાર...@#....પુડલા..મેથી ધાણા.લસણ ના બનાવેલ ગરમાગરમ પુડલા Jayshree Soni -
વેજીટેબલ ચીલા (Vegetable Chila Recipe in Gujarati)
#GA4#week22#Chilaચણાના લોટના પુડલા (ચીલા) ગુજરાતી નાં ઘરમાં બનતાં હોય છે મેં થોડા ફેરફાર સાથે બનાવ્યા છે ચણાના લોટમાં થોડો મેંદો ઉમેરી ને બનાવ્યા છે Sonal Shah -
મહીકા ના પુડલા (Mahika Pudla Recipe In Gujarati)
#BW#winterspecial#pudla#mahikapudla#greenchila#rajkot#cookpadgujaratiઆ પુડલાની રેસીપી રાજકોટના મહિકા ગામની લોકપ્રિય રેસીપી છે. રાજકોટ પુડલા રેસીપીમાં લીલા પાંદડાવાળા શાકભાજીનો ભરપૂર ઉપયોગ થાય છે અને આ પુડલા કદમાં વિશાળ છે અને જાડા બનાવવામાં આવે છે. પરંપરાગત રીતે આ પુડલા ખાસ પ્રસંગોએ અને તે મોટા તવા ઉપર હથેળીની મદદથી ફેલાવીને તૈયાર કરવામાં આવે છે. રાજકોટમાં પુડલા પાર્ટી પ્રખ્યાત છે જેમાં આ મહિકા ના પુડલા મોટા પ્રમાણમાં તૈયાર કરવામાં આવે છે. Mamta Pandya -
પુડલા (Pudla Recipe in Gujarati)
બનાવવામાં ઇઝી અને પૌષ્ટિક થી ભરપુર એક સરસ પૂડા ની રેસીપી છે, જે બાળકો પણ ખાઈ લે છે. breakfast recipe#GA4#week7 Amee Shaherawala -
ખાટા પુડલા (Khata Pudla Recipe In Gujarati)
#MFFવરસાદ ની સીઝન આપણને ગરમ ગરમ ખાવાનુ વધારે પસંદ હોય છે અને ખાટા પુડલા એ એક સારો ઓપ્શન છે જે આપણે સવારે નાસ્તા મા અથવા રાતે ડિનર મા લઈ શકીએ. Bhavini Kotak -
પુડલા સેન્ડવીચ (Pudla Sandwich Recipe In Gujarati)
#SSR#30mins#cookpadindia#cookpadgujarati Unnati Desai -
રવા વેજીટેબલ મસાલા ઈડલી(Rava vegetable masala idli recipe in Gujarati)
#breakfast #instantસવારે કે સાંજે નાસ્તા માટે ફટાફટ બની જતી વાનગી જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને હેલ્થી પણ છે Kshama Himesh Upadhyay -
મહીકા ના પુડલા (Mahika Pudla Recipe In Gujarati)
#BRમહીકા રાજકોટ જીલ્લા માં આવેલું એક ગ્રામ છે ત્યાં ના પુડલા ખૂબ જ ફેમસ છે.. શિયાળા મા તો લોકો ખાસ ત્યાં જાય..પુડલા સાથે અપાતી ચટણી વિશેષતા છે અને અમુક જગ્યા એ ત્યાં પુડલા સાથે કઢી ખીચડી પણ સાથે આપે છે. પુડલા ને એક મોટા તવા પર હાથે થી પાથરી ને તૈયાર કરવામાં આવે છે અને તેના પીસ કરીને સર્વ કરવામાં આવે છે. મહીકાના ફેમસ પુડલા તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો Hetal Chirag Buch -
રાજા રાની પરાઠા (Raja Rani Paratha Recipe In Gujarati)
#WK1રાજા રાની પરાઠા સુરતના ફેમસ સ્ટ્રીટ ફૂડ પરાઠા છે. જે શિયાળામાં લીલી ડુંગળી અને લીલું લસણ સારુ મળતું હોવાથી ગરમમાં ગરમ ખાવાની મજા આવે છે. અને બાળકોને હેલ્ધી ફૂડ ખવડાવવા માટે સારો ઓપ્શન છે. Niral Sindhavad -
-
બ્રેડ રગડો (Bread Ragdo Recipe In Gujarati)
શિયાળામાં ગરમા ગરમ રગડો ખાવાની મજા આવે છે.Bhavana Mankad
More Recipes
ટિપ્પણીઓ (46)