રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કાચા કેળા ને ધોઈને સાફ કરી લેવા પછી ચપ્પુ વડે તેની છાલ ઉતારી લેવી.
- 2
હવે બીજા એક વાસણમાં તેલ ગરમ કરવા મૂકો. પછી તેલ ગરમ થાય એટલે તેલમાં ડાયરેક્ટ કેળુ લઈને ખમણી મળે તેલ માર જ વેફર પાડવી. વેફરને પાડીને રાખવી નહીં નહિતર તે લાલ થઇ જશે. વેફર તણાઈ જાય એટલે તેને કાઢી લેવી
- 3
વેફર કાઢીને તેમાં ઉપરથી મીઠું મારી પાઉડર અને ચાટ મસાલો મિક્સ કરી લેવો. તો તૈયાર છે બાળકોની સ્પેશિયલ ચટપટી કેળાંની વેફર.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15020171










ટિપ્પણીઓ (4)