ભરેલા લીલા બેલપેપર વીથ સોયાબીન વડી (Stuffed Green Chilly With Soybean Vadi Recipe In Gujarati)

Bhavna Parikh Cook Pad ID@Bhavana_57
Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 @cook_20910505

#બેલપેપર આમ તો સિમલા મરચાજ ગણાય. રાધણકલામા તેને બેલપેપર કહે છે તેમાં વિટામિન્સ, પોટેશિયમ, રહેલા છે.સોયાબીનથી તેનું મહત્વ વધી જાય છે. #GA4#Week4#Bell paper#

ભરેલા લીલા બેલપેપર વીથ સોયાબીન વડી (Stuffed Green Chilly With Soybean Vadi Recipe In Gujarati)

#બેલપેપર આમ તો સિમલા મરચાજ ગણાય. રાધણકલામા તેને બેલપેપર કહે છે તેમાં વિટામિન્સ, પોટેશિયમ, રહેલા છે.સોયાબીનથી તેનું મહત્વ વધી જાય છે. #GA4#Week4#Bell paper#

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધો કલાક
બે
  1. 6-7 લીલા બેલપેપર
  2. 10 નંગસોયાબીન વડી
  3. 2 ચમચીમીઠું
  4. 2 ચમચીલાલમરચુ
  5. 1 ચમચીહળદર
  6. 2 ચમચીધાણાજીરું
  7. 2 ચમચીસૂકી લસણની ચટણી
  8. 2 ચમચીવાટેલા આદુમરચા
  9. 2 ચમચીકોથમીર
  10. 5 ચમચીતેલ
  11. 1બાફેલુ બટાકા

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    મરચાં ને ડીટુ ઢાકણ તરીકે વાપરવા માટે રહે તેવી રીતે કાપીને બીયા કાઢી નાખો. સોયાબીન મીઠું નાખીને પલાળો.

  2. 2

    સોયાબીન ટુકડા કરી તેમાં બાફેલુ બટાકા મસળો. બધા મસાલા ઉમેરો. મરચાં મા દબાવીને ભરો.વાડકા મા તેલ મૂકી વઘરો. ઉપર થાળી માં પાણી મૂકી વરાળથી ચડવો.

  3. 3

    ચડી જાય એટલે સાચવીને તેના ઢાકણ સાથે ડીસ માં મૂકી પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavna Parikh Cook Pad ID@Bhavana_57
પર

ટિપ્પણીઓ

Similar Recipes