બીટરુટ કેરેટ સ્મૂધી (Beetroot Carrot Smoothie Recipe In Gujarati)

Saroj Shah @saroj_shah4
બીટરુટ સ્મુધી સ્વાદિષ્ટ હોવાને સાથે એક ચમત્કારી ગુણો થી ભરપૂર તાજગી ,સ્ફૂર્તી આપે છે શરીર ને રોગ પ્રતીકારક શકિત વધારે છે, પાચન ક્રિયા ને મજબુત બનાવે છે. હીમોગલોબીન મા વૃર્ધિ કરે છે
બીટરુટ કેરેટ સ્મૂધી (Beetroot Carrot Smoothie Recipe In Gujarati)
બીટરુટ સ્મુધી સ્વાદિષ્ટ હોવાને સાથે એક ચમત્કારી ગુણો થી ભરપૂર તાજગી ,સ્ફૂર્તી આપે છે શરીર ને રોગ પ્રતીકારક શકિત વધારે છે, પાચન ક્રિયા ને મજબુત બનાવે છે. હીમોગલોબીન મા વૃર્ધિ કરે છે
રાંધવાની સૂચનાઓ
- 1
બીટ,ગાજર,ટામેટા ધોઈ ને નાના ટુકડા કરી લેવાના.બાફી લેવાના
- 2
પછી મિકચર જાર મા ગ્રાઈન્ડ કરી લેવાના, જરુરત હોય તો થોડા પાણી નાખવુ,નહી તો બીટ,ગાજર,ટામેટા જુસી હોય છે. પેસ્ટ બાઉલ મા કાઢી ને સંચળ મીઠુ શેકેલા જીરા પાઉડર અને નીમ્બુ ના રસ નાખો. મિનટો મા તૈયાર થઈ ગઇ,ટેસ્ટી ડીલિશીયસ સ્વાસ્થવર્ધક સ્મૂધી...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આમળા ચીપ્સ (Amla Chips Recipe In Gujarati)
# વિટામીન સી રીચ# મુખવાસ. રક્ત શુદ્ધિ અને પાચક ગુણો થી ભરપુર એન્ટી ઓકસીડન્ટ જેવા ગુણો ધરાવતા વિટામીન સી , આમળા ચીપ્સ બનાવી છે ખાવા મા ટેસ્ટી અને પાચન શકિત વધારે છે Saroj Shah -
એપલ બીટરુટ કૅરટ સ્મૂધી (Apple Beetroot Carrot Smoothie Recipe In Gujarati)
#Immunityઆ પીણામાં બીટરૂટ અને ગાજરમાં લ્યુટિન, બીટા કેરોટિન અને આલ્ફા હોય છે જે હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સફરજનની સાથે બે શાકભાજી બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં અને હૃદયને વિવિધ રોગોથી બચાવવામાં મદદ કરે છે Nasim Panjwani -
બીટરૂટ કેરટ સ્મૂધી (Beetroot carrot smoothie recipe in Gujarati)
બીટરૂટ કેરટ સ્મૂધી સ્વાદિષ્ટ જ નહીં પરંતુ શરીરને ઉપયોગી એવી ઘણી બધી વસ્તુઓ થી ભરપુર છે. આ ડેટોક્ષિફાયિંગ ડ્રિંક બ્લડ પ્રેશર અને બ્લડ ખાંડ ને કાબુમાં રાખે છે અને શરીરને સ્ફૂર્તિ અને તાકાત આપે છે. આ જાદુઈ ડ્રિંક શરીરને ઉપયોગી એવા ઘણા બધા તત્વો અને એન્ટીઓક્સીડેન્ટ થી ભરપૂર છે જે શરીરની પાચનક્રિયા વધારે છે અને આપણી ચામડી અને વાળ માટે પણ ખૂબ જ સારું છે. આ સ્મૂધી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને આપણી તંદુરસ્તીમાં વધારો કરે છે. બીટરૂટ કેરટ સ્મૂધી નું નિયમિત સેવન કરવાથી શરીરને ઘણા બધા ફાયદા થઈ શકે છે.#Immunity#cookpadindia#cookpad_gu spicequeen -
બીટરુટ જ્યુસ (Beetroot Juice Recipe in Gujarati)
#goldenapron3 #week_20 #Beetroot #Juiceહેલ્ધી અને સ્વાસ્થ્યવર્ધક બીટરુટ-ગાજર રસ/જ્યુસ. બીટ લોહીનુ પ્રમાણ વધારે છે અને ગાજર આંખ માટે ઉતમ છે. વિટામિન A પણ મળે છે. Urmi Desai -
જામફળ બીટરુટ જ્યુસ (Guava Beetroot Juice Recipe In Gujarati)
#SJC શિયાળા માં જામફળ સરસ લાલ અને સફેદ આવે છે.સફેદ જામફળ નાં જ્યુસ ને લાલ બનાવવા માટે બીટરુટ ઉમેરી ને જ્યુસ બનાવ્યો છે.કલર ની સાથે સ્વાદ માં ટેસ્ટી લાગે છે. Bina Mithani -
બીટરુટ સલાડ (Beetroot Salad Recipe In Gujarati)
#SPR#MBR4 આ બીટરુટ સલાડ આંખ ને ગમે તેવો અને સ્વાદિષ્ટ બનાવ્યો છે.જે મારી મેળે બનાવ્યો છે.અમારાં ઘર માં દરેક ને ખૂબ જ પસંદ પડ્યો. Bina Mithani -
બીટરુટ મોઇતો (beetroot mojito recipe in Gujarati)
#GA4#week5 બીટરુટ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. બ્લડ પ્રેશરને મેઇનટેઇન રાખવામાં પણ મદદરુપ છે. Sonal Suva -
ડ્રાયફ્રુટસ સ્મુધી (Dryfruits Smoothie Recipe In Gujarati)
Yess. Winter special..શિયાળા માં સવારે એક શોટ ફ્રેશ સ્મુધી પીવાથીશરીર માં તાજગી આવી જાય છે .. Sangita Vyas -
ગ્રીન સ્મૂધી (Green Smoothie Recipe In Gujarati)
#RC4#green#cucumber#coriander#drink#summer#refreshing#CookpadIndia#COOKPADGUJRATI સ્મૂધી એ વિવિધ પ્રકારના ફળો અથવા તો વિવિધ પ્રકારના શાક નો ઉપયોગ કરીને તૈયાર કરવામાં છે. અહીં મેં green smoothie તૈયાર કરેલ છે જે ખીરા કાકડી, કોથમીર, તુલસી અને ફૂદીના મા થી તૈયાર કરેલ છે. આ સ્મૂધી શરીરને ઠંડક આપે છે, શરીરમાં પાણીનું પ્રમાણ વધારે છે, ડિહાઇડ્રેશનથી બચાવે છે, body detox કરીને શરીરના ઝેરી તત્વો બહાર કાઢે છે. આ ઉપરાંત તેમાં તુલસી, ફૂદીનો, મરી સૂંઠ તથા લીંબુનો ઉપયોગ કરવાથી તે સારા એન્ટીબાયોટિક તરીકે પણ કામ કરે છે. આ લીધા પછી બેથી ત્રણ કલાક સુધી ભૂખ પણ લાગતી નથી આથી શરીર ઉતારવામાં તથા કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવામાં પણ ખુબ ઉપયોગી છે Shweta Shah -
ગાજર બીટ ટામેટા ના સુપ (Gajar Betroot Tomato Soup Recipe In Gujarati)
#winter special#soup recipe,Healthy#cookpad Gujarati#cookpad indiaપોષ્ટિક તત્વો થી ભરપુર સુપ વિન્ટર ની મજા છે ,એપેટાઈજર ની સાથે ગરમાગગરમ સુપ પીવાની કઈ મજા અલગ છે. જયારે પ્રવાહી ખોરાક લેવાની હિમાયત હોય ત્યારે વિવિધ જાત ના સુપ શરીર મા શકિત અને ઉર્જા ના સંચાર કરે છે Saroj Shah -
એબીસી જ્યુસ (ABC Juice Recipe In Gujarati)
#SJC એપલ,બીટરુટ અને કેરેટ જ્યુસ જે ABC તરીકે પણ ઓળખાય છે.જે એક મિરેકલ ડ્રિંક પણ કહેવામાં આવે છે. આ પીણા માં બે શાકભાજી અને એક ફળ ની શકિત અનેક પોષક તત્વો થી ભરેલાં છે અને આપણાં શરીર માં ઘણાં ફાયદાઓ કરે છે અને લોહી ને શુદ્ધ કરે છે.બધાં સ્વાસ્થ્ય નો લાભ મેળવવા માટે આ જ્યુસ નો સંગ્રહ ન કરો અને તરત જ પીવો. Bina Mithani -
બીટરુટ - ટામેટા સૂપ
#એનિવર્સરી# velantineહેલ્દી ,ટેસ્ટી, સૂપ ...વિન્ટર મા આવતી વેજીટેબલ ના ઉપયોગ કરી ને બનાવી શકાય છે ,લંચ ડીનર પેહલા લઈ શકાય છે .. એનર્જી બૂસ્ટર.અને એપીટાઈજર તરીકે ઉપયોગ થા, છે.. Saroj Shah -
ફ્રેશ ફુટ બાઉલ
#goldenapron3તાજા ફુટ થી બની ફુટ પ્લેટ..શરીર ને ચુસ્તી તન્દુસ્તી તાજગી આપે .છે સાથે ડી હાઈડ્રેશન ની સમસ્યઃ ને આઓછી કરે છે્ Saroj Shah -
બીટરુટ સેન્ડવીચ (Beetroot Sandwich Recipe In Gujarati)
#RC3 લાલ શાકભાજી લાઈકોપીન અને એન્થોસીયિન થી તેમનાં રંગ અને પોષણ માં વધારો કરે છે.જે આંખો ને સુરક્ષિત કરવા,ચેપ સામે લાડવા મદદ કરે છે.બીટ માં સૌથી વધારે પોટેશિયમ,ફાઈબર,વિટામીન સી નો મહાન સ્ત્રોત છે. રવા ની અંદર બીટરુટ ની પેસ્ટ ઉમેરી તેમાં થી સેન્ડવીચ નું બેઈઝ બનાવ્યું છે.હેલ્ધી ની સાથે સાથે ટેસ્ટ માં પણ ખૂબ જ સરસ થયું છે.જેમાં પનીર ની સ્મૂધ પેસ્ટ અને કરકરા સલાડ નાં પાન નાના અને મોટા દરેક ને પસંદ પડશે. જે સવાર નાં બ્રેક ફાસ્ટ અને ડિનર માં સર્વ કરી શકાય.આ મારી મેળે બનાવ્યું છે. Bina Mithani -
બીટરુટ પાઉડર (Beetroot Powder Recipe In Gujarati)
શિયાળા માં બીટરુટ ખૂબ જ સરસ આવે છે.તેનો પાઉડર બનાવી અલગ અલગ પ્રકાર ની વાનગીઓ,સૂપ અથવા સલાડ માં છાંટી ઉપયોગ કરી શકાય છે. Bina Mithani -
બીટરુટ સાબુદાણા ખીચડી(Beetroot Sabudana Khichdi Recipe in Gujrat
#GA4#Week5#બીટરુટ દરેક ના મન- પસંદ સાબુદાણા ખીચડી ને બીટરુટ ની પ્યુરી બનાવી તેમાં પલાળી ને બનાવ્યા છે. જેસ્વાદિષ્ટ સાથે પૌષ્ટિક બન્યા છે. જેમાં ખાંડ ઉમેરવા ની જરૂર નથી પડતી. દેખાવ માં પણ એટલાં જ સરસ લાગે છે. Bina Mithani -
બીટરુટ પરાઠા(Beetroot Paratha in Gujarati)
#સુપરશેફ2#માઇઇબુક#પોસ્ટ26 બીટરુટ પરાઠા એ આઈડીયલ મોર્નિંગ બ્રેકફાસ્ટ રેસીપી છે જેને તમે લન્ચ કે ડીનરમાં પણ યૂઝ કરી શકો છો.જનરલી,તેને પીકલ અથવા રાયતા સાથે સર્વ કરવામાં આવે છે પણ તમે તેને ડ્રાય કે ગ્રેવી બેઈઝ્ડ કરી સાથે પણ સર્વ કરી શકો છો. અહીં બીટરુટ પરાઠામાં મે બીટ સાથે થોડા એવા પ્રમાણમાં દુધી અને મેથી મિક્સ કરેલ છે જે પરાઠાને વધારે સોફ્ટ અને ટેસ્ટી બનાવશે અને તેની સાથે બ્યુટીફુલ એન કલરફુલ બીટરુટ રાચતાનું કોમ્બીનેશન ટુ મચ એટ્રેકટીવ..... Bhumi Patel -
દાડમ ના રાયતા (Pomegranate Raita Recipe In Gujarati)
#RC3#Red# દહીં સાથે ,વેજીટેબલ ફ્રુટસ, બુન્દી ના ઉપયોગ કરી રાયતુ બનાવીયે છે, રાયતા ભોજન ની થાલી મા સાઈડ ડીશ તરીકે લંચ /ડીનર મા પીરસાય છે. મે દહીં ,દાડમ ના રાયત બનાયા છે .દહીં સાથે હોવાથી સ્વાદિષ્ટ તો હોય છે જ સાથે સાથે પાચન શક્તિ ને પણ ઈમ્પ્રુવ કરે છૈ અને નયન રમ્ય પણ છે Saroj Shah -
બીટરુટ જ્યુસ
#Masterclassઆ એક હેલ્થી જ્યુસ છે... મે નથી ઉમેર્યું પણ તમે કોથમીર, ફુદીનો ઉમેરી શકો છો. આ ડ્રીંક બનાવી ને તરત જ પીરસો. Hiral Pandya Shukla -
વરીયાળી લીંબુનો શરબત (Variyali Lemon Sharbat Recipe In Gujarati)
#SFવરીયાળી નુ શરબત ઉનાળામાં શરીર ને સારી એવી ઠંડક અને તાજગી આપે છે, આ શરબત જુનું અને જાણીતું છે Pinal Patel -
કાચી કેરી પુદીના ની ચટણી (Kachi Keri Pudina Chutney Recipe In Gujarati)
ઉનાળા મા કાચી કેરી ની ચટણી સાથે પુદીના ના મિન્ટી ફલેવર જમવામા મળી જાય તો જમવાની મજા આવી જાય છે . ઉનાળા મા ઠંડક ની સાથે સનસ્ટોક(લૂ)મા પણ રક્ષણ આપે છે . બહુ સરલતા થી બની જાય છે Saroj Shah -
બીટરૂટ સ્મૂધી (Beetroot Smoothie Recipe In Gujarati)
#beetrootsmoothie#healthysmoothie#smoothie#Dietsmoothieબીટરૂટ સ્મૂધી એ ડિટોક્સ રેસીપી છે જે વિટામિન, ખનિજો અને એન્ટીઓક્સિડન્ટોથી ભરપૂર છે. તમારા શરીરને ડિટોક્સ કરવામાં મદદરૂપ થાય છે અને ખૂબ જરૂરી પોષક તત્વો મળે છે.એકદમ હેલ્ધી, ટેસ્ટી અને આકર્ષિત બીટરૂટ સ્મૂધીમાં મેં ટોમેટો-એપલ-દાડમ-આદુ-લેમન જ્યુસ- તજ પાઉડર આ બધું મિક્સ કરી ને બનાવ્યું છે જે વેઇટ લોસ માં ખૂબ જ ઉપયોગી બને છે અને ડાયેટ પ્લાન માં ઉમેરી શકાય છે.રોજ પણ લઇ શકાય છે પરંતુ ઘણા ની પાચનશક્તિ પર આધાર રાખે છે. ફાવતું નાં હોય રોજ તો એક-બે દિવસે નાં અંતર માં પણ લઈ શકાય છે. એના થી તમારી સ્કિન માં ખૂબ જ ગ્લો આવશે.બીટરૂટ સ્મૂધી એ કુદરતી ડિટોક્સર છે , જે યકૃતના સંપૂર્ણ આરોગ્યને ટેકો આપવા માટે વિચિત્ર છે. તેમાં ફક્ત બેટૈન જ હોતું નથી - જે લીવરમાં ચરબીયુક્ત વધારે માત્રાને અટકાવે છે, તે ઝેરથી પણ રક્ષણ આપે છે.બીટરૂટ સ્મૂધી કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, સેલેનિયમ, પોટેશિયમ અને વિટામિન સી સહિતના વિટામિન્સ અને ખનિજોથી ભરપૂર છે.બીટનો રસ હાઈ બ્લડ પ્રેશર ધરાવતા લોકોને બ્લડ પ્રેશર ઘટાડવા મદદ કરે છે. Neelam Patel -
પાલક અને ફણગાવેલા મગ નો સુપ (Palak Sprout Moong Soup Recipe In Gujarati)
#BR#MBR5 સુપર હેલ્ધી આ સુપ રોગ પ્રતિકારક શકિત વધારે છે.જે નાના બાળકો અને મોટાં માટે ખૂબ જ ઉપયોગી છે. Bina Mithani -
આલમંડ બટર(Almond Butter Recipe In Gujarati)
#Immunity બદામ, ઘણાં બધાં અલગ પ્રકાર નાં ઈન્ફેકશન અને એલર્જી સામે લડવામાં મદદ કરે છે.જે રોગ પ્રતિકારક શકિત અને પાચન શકિત મજબૂત કરે છે.સાથે વેજીસ્ સર્વ કર્યા છે.જે બ્રોકોલી અને રેડ બેલપેપર બંને રોગ પ્રતિકારક શકિત ને વેગ આપવા મદદ કરે છે. Bina Mithani -
મૂળા,ગાજર અને બીટરુટ સલાડ(beetroot salad recipe in Gujarati)
આ સલાડ ખાવાં નાં ઘણાં ફાયદા છે.જ્યારે સલાડ બનાવીએ ત્યારે ગાજર નું હોવું ખુબ જ જરૂરી છે.ગાજર ખૂબ જ પૌષ્ટિક શાક ભાજી છે.આ સલાડ સાથે મૂળા અને બીટરુટ નો ઉપયોગ કરી ને બનાવ્યા છે. Bina Mithani -
એવરગ્રીન સ્મૂધી (Evergreen Smoothie Recipe in Gujarati)
રોગપ્રતિકારક શક્તિ માં વધારો કરે એવું ડ્રિન્ક છે. Alpa Pandya -
બિટરૂટ કેરેટ સૂપ (Beetroot Carrot Soup Recipe In Gujarati)
પ્રિ લંચ માં લઈ શકાય છે..કેલ્શિયમ,ફાઈબર અને આયર્ન થી ભરપૂર.. Sangita Vyas -
કાચી કેરી નું શરબત (Kachi Keri Sharbat Recipe In Gujarati)
#SM#sarbat milk shekcookpad Gujarati ગર્મી મા તાપ થી રક્ષણ,અને લૂ થી રક્ષણ આપે છે . કેરી બાફી ને શરબત ના દરરોજ ઉનાળા મા સેવન કરવુ જોઈયે તાજગી અને સ્ફુતિ ના એહસાસ કરાવે છે.. Saroj Shah -
બીટરુટ શાક (Beetroot carrot shaak recipe in Gujarati)
મારા એક ફ્રેન્ડ ને સબ્જી બહુ જ ભાવે છે એમની જોડેથી હું શીખી છું.#GA4#Week5 Amee Shaherawala
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15023512
ટિપ્પણીઓ (8)