ભરેલા ભીંડા નુ શાક (Stuffed Bhinda Nu Shak Recipe In Gujarati)

Nipa Shah
Nipa Shah @cook_26055488

#GA4
#Week4
#gujarati
આ શાક લગભગ બધાને જ ભાવતું હશે નાના મોટા ને બાળકોને ભીંડા માંથી ભીંડાની આપણે કડી બનાવીએ ભીંડા ની ચિપ્સ બનાયે આવી રીતે ભરીને પણ કરી શકીએ મારા ઘરમાં બધાને ભરેલા ભીંડા બહુ જ ભાવે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૪ લોકો
  1. ૨૫૦ ગ્રામ ભીંડા
  2. ૧/૨ વાડકી સીંગદાણાનો ભૂકો
  3. ૨ ચમચીમરચું
  4. ૩ ચમચીધાણાજીરૂ
  5. ૧/૨ ચમચી હળદર
  6. ૧ ચમચીખાંડ
  7. ૧/૨ ચમચી ચાટ મસાલો
  8. સ્વાદાનુસારમીઠું
  9. ૧ નંગકેપ્સીકમ
  10. ૨૦ ગ્રામપનીર
  11. ૨ મોટા ચમચાતેલ
  12. ૧૦ દાણા મેથીના
  13. ૧ ચપટીહિંગ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ભીંડાને ધોઈને લૂછીને કોરા કરી લો તેને વચ્ચેથી કાપી લો

  2. 2

    એક જારમાં શીંગ ગાના લઈ ક્રશ કરી લો પછી બધા મસાલા મિક્સ કરી દો

  3. 3

    બધો મસાલો મિક્સ કરી ભીંડા માં ભરી લો

  4. 4

    એક પેનલે ગેસ પર મૂકી તેમાં તે લઈ મેથીના દાણા નાખો હિંગ નાખો થાય એટલે તેમાં ભીંડા નાખો બરાબર હલાવી ઢાંકણ ઢાંકી બેથી પાંચ મિનિટ થવા દો વચ્ચે હલાવતા રહો સ્લો ગેસ પર

  5. 5

    થવા આવે એટલે તેમાં લાંબો સમારેલું કેપ્સિકમ નાખી હલાવો પછી પનીરને નાખી હલાવો બરાબર એકદમ મિક્સ કરી લો

  6. 6

    ઉપર કોથમીર નાખી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nipa Shah
Nipa Shah @cook_26055488
પર

Similar Recipes