ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati)

#SVC
#cookpadgujarati
ઉનાળામાં આવતા લીલા શાકભાજી જેવા કે ટીંડોળા તુરીયા ગીલોડા કારેલા ભીંડા ગવાર વગેરેમાં શરીરને જરૂરી એવા ઘણા બધા પોષક તત્વો તેમજ minerals હોવાથી આ શાકભાજી દિવસમાં એકવાર જરૂર ખાવા જોઈએ.
ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati)
#SVC
#cookpadgujarati
ઉનાળામાં આવતા લીલા શાકભાજી જેવા કે ટીંડોળા તુરીયા ગીલોડા કારેલા ભીંડા ગવાર વગેરેમાં શરીરને જરૂરી એવા ઘણા બધા પોષક તત્વો તેમજ minerals હોવાથી આ શાકભાજી દિવસમાં એકવાર જરૂર ખાવા જોઈએ.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ભીંડાની સારી રીતે ધોઈ કોરા કરી તેના કટકા કરી લો
- 2
હવે કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી રાઈ જીરું નાખી તતડે એટલે તેમાં હિંગ નાખી લસણની પેસ્ટ સાંતળી લો પછી ભીંડા ના કટકા નાખી બરાબર શેકો. થોડી થોડી વારે હલાવી શેકવું જેથી બળી ન જાય.ભીંડા ચઢી જાય અને લાળ બરી જાય એટલે તેમાં મીઠું મરચું હળદર ધાણાજીરૂ નાખી બે મિનિટ પકાવો.
- 3
બસ તૈયાર છે ભીંડા નું સ્વાદિષ્ટ શાક.
Top Search in
Similar Recipes
-
-
ભીંડા સબ્જી (Bhinda Sabji Recipe In Gujarati)
#SVC#Cookpadindia#Cookpadgujaratiલીલા શાકભાજીમાં ભીંડાનું બહુ મહત્વ છે. સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ભીંડામાં વિટામીન એ, બીટા કેરોટીન, ફાયબર જેવા પોષક તત્વો તેમજ એન્ટીઓક્સીડેન્ટ પણ સારી માત્રામાં છે. Ranjan Kacha -
-
ગલકા સેવ નું શાક (Galka Sev Shak Recipe In Gujarati)
#SRJઉનાળાની ઋતુમાં પુષ્કળ ગરમી પડતી હોવાથી શરીરમાંથી પાણી ઓછું થઇ જતું હોય છે ત્યારે આપણે ઘણું બધું પાણી પીવું જોઇએ તેમજ શાકભાજી પણ એવા જ ખાવા જોઈએ કે જેમાંથી આપણને પાણી મળતું રહે છે તુરીયા, કારેલા,દૂધી, ગલકા જેવા શાકભાજીમાં પુષ્કળ પ્રમાણમાં પાણી રહેલું હોય છે તો આજે મેં આવું જ ગલકા સેવ નું સ્વાદિષ્ટ શાક બનાવ્યું છે. Ankita Tank Parmar -
-
-
ભીંડા બટાકા ની ચિપ્સ નું શાક (Bhinda Bataka Chips Shak Recipe In Gujarati)
મોન્સુન વેજીટેબલ એન્ડ ફ્રુટ્સ રેસિપી#MVF : ભીંડા બટાકા ની ચિપ્સ નું શાકચોમાસામાં વરસાદ ની સિઝનમાં ભીંડા સરસ આવતા હોય છે . અને ભીંડા નું શાક નાના મોટા બધા ને ભાવતું જ હોય છે. તો આજે મેં ભીંડા બટાકા નું ચિપ્સ વાળું શાક બનાવ્યું. Sonal Modha -
ભીંડા ટામેટા નું દેશી શાક (Bhinda Tomato Shak Recipe in Guiarati)
#EB બધા ના ઘરે ભીંડા નું શાક બનતું હોય છે. પણ ભીંડા ટામેટા નું શાક અલગ છે. આ શાક નો સ્વાદ સુકા પલાળેલા મરચાં લસણ ની ચટણી આવે છે. ખાવા માં થોડું તીખું,ખાટું સ્વાદિષ્ટ લાગે છે. Archana Parmar -
-
-
ગાજર ભીંડા નું શાક (Gajar Bhinda Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechef#homemade#homefood#tasty ખટ મીઠું ગાજર - ભીંડા નું શાકગાજર અને ભીંડા આ બે કોમ્બિનેશન થી બનતું ખટમીઠું શાક અવશ્ય ટ્રાય કરજો. પરિવારના તમામ સભ્યો એક નવા જ શાક અને ખટમીઠા ટેસ્ટ થી ખુશ થઈ જશે Neeru Thakkar -
ભીંડા શકકરટેટી નું શાક (Bhinda Shakkarteti Shak Recipe In Gujarati)
#EBઉનાળો આવ્યો અને શાકમાં અઠવાડિયામાં એકવાર જો ભીંડા ન હોય તો રસોઈ અધુરી કહેવાય ખરું ને?..અને ગુજરાતી રસોઈ ના આંગણે અવનવી રીતે ભીંડા નું શાક કરી શકાય, કચ્છમાં ચીભડા એટલે કે સક્કરટેટી સારા એવા પ્રમાણમાં મળી રહે છે અને કચ્છના લોકો જ્યારે શાક ન મળે ત્યારે ચીભડાં નું શાક માં પણ હલાવી લેતા હોય છે તો આજે મેં ભીંડા ચીભડાનું શાક બનાવ્યું છે તો આવો આ શાકને કેમ બનાવવું તે જોઈએ. Ashlesha Vora -
ગવાર બટેકા નું શાક (Guvar Bateka Shak Recipe In Gujarati)
#SVCગવાર એ ઉનાળુ પાક છે અને તેનો ઉપયોગ લીલા શાક તરીકે થાય છે. ગવાર એ ગુવાર, ગુવારફળીના નામથી પણ જાણીતું છે. ગુવાર ની ઘણી બધી જાતો છે ,એમાંથી કેટલીક જાતની શીંગ નો શાક તરીકે ઉપયોગ થાય છે.એમાં દેશી ગોવર નુ શાક ખૂબ જ સ્વાદિષ્ટ બને છે.ગવાર ખાવાથી પાચનશક્તિ મજબૂત બને છે તેમજ ગર્ભવતી સ્ત્રીઓ માટે ગવાર ખુબ જ ફાયદાકારક છે. Ankita Tank Parmar -
ભીંડા નું શાક (ladies finger shak recipe in gujarati)
#goldenapron3 #week15 #Bhindiભીંડા નું શાક એના બાળકોને ખૂબ જ ભાવે છે. Ekta Pinkesh Patel -
સેવ તુરીયા નું શાક (Sev Turiya Shak Recipe In Gujarati)
#SVCતુરીયા એ ગરમી ની મોસમમાં મળતું શાક છે. તુરીયા એ શરીરને ઠંડક આપે છે. તુરીયાનું શાક ખીચડી અને ભાખરી સાથે ખૂબજ ટેસ્ટી લાગે છે. Vaishakhi Vyas -
ભીંડા બટાકા કેપ્સિકમ નું શાક (Bhinda Bataka Capsicum Shak Recipe In Gujarati)
આ રેસિપી મારી પોતાની છે. અમારા ઘરમાં બધાને ભીંડા નું શાક બહુ ભાવે છે તો હું તેમા નવા નવા વેરિએશન કરી ને બનાવું છું. Sonal Modha -
ભીંડા કેપ્સિકમ નુ લીલું શાક (Bhinda Capsicum Green Shak Recipe In Gujarati)
#SVCજોતા જ ખાવાનું મન થઈ જાય એવું લીલા મસાલા થી ભરપુર , સૂકી મેથી ના વઘાર વાળું ભીંડા કેપ્સિકમ નુ શાક ખુબ જ સરસ લાગે છે Pinal Patel -
ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
#AM3અમારા ઘરમાં ભીંડા-બટાકા નું શાક અઠવાડિયામા એકવાર થાય છે Darshna -
-
ગલકા નું શાક (Galka Shak Recipe In Gujarati)
સમર વેજીટેબલ ચેલેન્જ#SVC : ગલકા નું શાકસમરમા ગલકા તુરીયા ભીંડા દૂધી એ બધા શાકભાજી બહું જ મળતા હોય છે. તો આજે મેં ગલકા નું લસણ વાળું શાક બનાવ્યું. Sonal Modha -
ટેટી ભીંડા નું શાક (Muskmelon Bhinda Shak Recipe In Gujarati)
ટેટી માં થી પણો બનાવી શકાય, ફ્રૂટ તરીકે તેમજ ટેટી માંથી ટેટી ભીંડા,ટેટી ગાંઠિયા,જેવા સ્વાદ સભર શાક પણ બનાવી શકાય છે.આજ મે ટેટી ભીંડા નું શાક બનાવ્યું છે.આ શાક મોટેભાગે નાગરો અને તેમાં પણ કચ્છ બાજુ નાગરો ને ત્યાં વધુ બનતું હોય છે.તો આવો રેસીપી જોઈએ Stuti Vaishnav -
ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati)
ભીંડાનું શાક#EB Week 1ભીંડા ચીકાશ વાળા હોવાથી ઘણા લોકોને એનું શાક ભાવતું નથી. ભીંડાને જો સરસ ફ્રાય કરી ક્રિસ્પી શાક બનાવવામાં આવે તો બહુ સરસ લાગે છે. Jyoti Joshi -
ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
અમારા ઘરમાં જયારે મગ બને ત્યારે સાથે ભીંડા નું શાક જ હોય.ભીંડા નું શાક બધા ને બહુ જ ભાવે. તો આજે મેં ભીંડા બટાકા નું શાક બનાવ્યું. Sonal Modha -
ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati)
#AM3ભીંડા નું શાક બનાવવા માટે ભીંડા,કેપ્સીકમ ,ટામેટા અને ડુંગળી નો ઉપયોગ કરેલો છે. આ શાક દાળ-ભાત અથવા તો રોટલી કે પરાઠા સાથે સરસ લાગે છે. Priti Shah -
-
ભીંડા બટેટાનું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
ભીંડા નું નામ સાંભળતા નાના-મોટા બધાના મોઢામાં પાણી આવી જતા હોય છે. અમારા ઘરમાં ભીંડા નુ શાક બધાનુ ફેવરિટ છે. એમાં અલગ અલગ વેરિયેશન કરીને પણ બનાવી શકાય છે. તો આજે મેં ભીંડા બટાકા માં લસણ ડુંગળી ટામેટાં નાખી અને એકદમ સ્વાદિષ્ટ શાક બનાવ્યું છે .મને આશા છે કે તમને મારી આ રેસીપી ચોક્કસથી ગમશે. Sonal Modha -
-
More Recipes
ટિપ્પણીઓ (4)