આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)

#EB
Week 2
આમ પન્ના
કેરીનો બાફલો આપણે જે બનાવીએ છે તેનું નવું નામ આમ પન્ના
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB
Week 2
આમ પન્ના
કેરીનો બાફલો આપણે જે બનાવીએ છે તેનું નવું નામ આમ પન્ના
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કરીને 2,3 વાર પાણીથી ધોઈને છોલી દો.હવે તેના ટુકડા કરીને કૂકરમાં વરાળથી બાફી લો હવે કુકર ઠંડુ થાય એટલે કેરી કાઢીને ઠંડી થવા દો. ત્યારબાદ તેને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લો.ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરીને મિક્સ કરવી.જો કાચી ખાંડ ના લેવી હોય તો કેરીમાં ખાંડ મિક્સ કરીને કડાઈ કે તપેલીમાં મિશ્રણને ગરમ કરી થોડું ચાસણી જેવું લાગે એટલે ગેસ પરથી ઉતારી દઈને ઠંડુ કરવું.હવે આ મિશ્રણમાં જીરું,સંચળ અને મીઠું નાખીને હલાવવું.ત્યારબાદ એક બોટલ કે કન્ટેનરમાં ભરી ફ્રીજમાં રાખી દેવું.
- 2
હવે એક ગ્લાસમાં એક ચમચી કે જરૂર મુજબ વધુ કે ઓછું લઈને જરૂર મુજબ પાણી ઉમેરવું.હવે તેને બરાબર મિક્સ કરીને ઉપર છાંટી સંચળ પાઉડર ગમે તો છત્વો.ઉપર ફુદીના પાન અને લીંબુની સ્લાઇઝથી ગાર્નિશ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
કેમ છો બધા મઝા માઆ આમ પન્ના શોધતા મને 5 day થયા કે ગુજરાતી માં શુ કેવાય આજે ખબર પડી કે મારા મમ્મી સાસુ અને ઘર ના ઘરડા કેરી નો બફલો બનાવતા તે બોલો ઘર ની જ વાનગી પણ કેવુ હશે આજે છેલ્લે મે બનાવી લીઘોઆમ પન્ના k બાફલો#EB# post 2 Khushbu Barot -
-
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EBકેરીનો બાફલો એ ઉનાળામાં ઠંડક આપે છે. Generally આમ પન્ના ખાંડનો ઉપયોગ કરીને બનાવાય છે પણ મેં અહીં દેશી ગોળનો ઉપયોગ કરીને બનાવ્યું છે જે ખુબ હેલ્ધી છે. Unnati Desai -
આમ પન્ના(Aam Panna Recipe In Gujarati)
#EBWeek-2કાચી કેરી માંથી અનેક વાનગીઓ બનાવી શકાય છે તેમાની એક વાનગી છે આમ પન્ના તેને Rinku Bhut -
રોસ્ટેડ આમ પન્ના (Rosted Aam Panna Recipe In Gujarati)
#EBWeek 2થીમ - 2હેલ્ધી આમ પન્નાશેકેલી કેરી & ગોળ નો આમ પન્ના Ketki Dave -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EBWeek 2ઉનાળામાં આપડા શરીર ને નવી તાજગીનો અનુભવ થાય તેવું શરબત એટલ આમ પન્ના બનાવા માટે કાચી કેરી,ખાંડ, સુંઠ પાઉડર, શેકેલૂ જીરૂ,મરી ભૂકો, સનચળ, ફુદીના ના પાન, માંથી બનાવા માં આવે છે. Archana Parmar -
ઇન્સ્ટન્ટ આમ પન્ના (Instant Aam Panna Recipe in Gujarati)
#EB6#WEEK6 - આમ પન્ના ગરમી ની ઋતુ માં સૌથી વધુ પીવાતું પીણું છે.. અહીં મેં ઇન્સ્ટન્ટ આમ પન્ના બનાવેલ છે.. જે કેરી ને બાફ્યા વિના ઝડપથી તૈયાર થઈ જાય છે.. Mauli Mankad -
-
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB #week2Ranveer Brar style આમ પન્ના. પૃથ્વી પર નું અમૃત એટલે કેરી. આમ તો આમ પન્ના એ ઉત્તર ભારતની ટ્રેડીશનલ રેસીપી છે. Payal Bhaliya -
-
આમ પન્ના (Aam Panna Recipe in Gujarati)
#EB#week2આમ નામ સાંભળીને જ મોઢા માં પાણી આવી જાય છે. ઉનાળામાં કેરી નું શરબત, આમ પન્ના અથવા બાફલો બધે બનતુ જ હોય છે. જે હેલ્થ માટે પણ સારું છે.મેં અહિયા ખાંડ ની જગ્યા એ ગોળ નો ઉપયોગ કર્યો છે.આમ પન્ના ને બાફલો પણ કહે છે. કારણકે, કાચી કેરી ને બાફી ને બને છે. ગુજરાત માં ખીચડી ની સાથે આમ પન્નો લેવા મા આવે છે. Helly shah -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB#Cookpadindia#Cookpadgujrati ઉનાળાની સખત ગરમી માં ગરમ ગરમ લૂ થી રક્ષણ માટે લોકો કાચી કેરીનો પન્ના બનાવે છે. જે સ્વાદમાં ખાટો મીઠો હોય છે અને નાના મોટા ને ભાવે પણ છે. Vaishali Thaker -
-
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
ગરમી ની સિઝન માં આ આમ પન્ના પીવું હેલ્થ માટે ખૂબ ફાયદાકારક છે. તો આજે મેં પણ આમ પન્ના બનાવ્યું. Sonal Modha -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB#Week2કાચી કેરી માંથી વિટામિન સી મળે છે . ઉનાળામાં કાચી કેરી ખાવા થી લૂ લાગતી નથી . બાળકો કાચી કેરી ખાતા નથી એમને કોઈ ડ્રિન્ક બનાવી ને આપીએ તો તે પીવે છે . એટલે મેં આ આમ પન્ના બનાવ્યું છે . ગરમી માં આમ પન્ના પીવાથી ઠંડક મળે છે . Rekha Ramchandani -
આમ પન્ના સ્કવોશ (Aam Panna Squash Recipe In Gujarati)
#EBPost 2Aam pannaગરમીમાં લૂ સામે રક્ષણ આપે એવુ તાજી કાચી કેરી માંથી બનાવો આમ પન્ના જે તમે સ્ટોર કરી ને ઉપયોગ મા લઇ શકો છો. આ આમ પન્ના બનાવવું એકદમ સરળ અને ઝડપથી તૈયાર થઈ જાય છે. તો આ ઉનાળામાં તમે પણ ઘરે આમ પન્ના બનાવવાનું ભૂલતા નહિ. Tulsi Shaherawala -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB#Week 2ગરમી શરૂ થાય અને કેરીની સીઝન શરૂ થાય અને તેમાં પણ ગરમીમાં લુ નો લાગે એટલા માટે ખાસ આમ પન્ના બનાવવામાં આવે છે અને ટેસ્ટી ચટપટુ આમ પન્ના લાજવાબ લાગે છે. Jyoti Shah -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB #Week- 2 #cookpadindia #cookpadgujarati ushma prakash mevada -
-
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB#Week2આમ પન્ના ગરમીમાં પીવાથી લૂ લાગતી નથી. Jayshree Doshi -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EBWeek 2આજે મે આમ પના બનાવ્યુ છે જે ગરમી ની સિઝન મા ઠંડક આપતુ ડ્રીંક છે તમે પણ આ રીતે 1વખત જરુર ટ્રાય કરી જુઓ. Arpi Joshi Rawal -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB#Week2વિટામિન C થી ભરપૂર ઉનાળાનું સ્પેશિયલ સ્વાસ્થ્યવર્ધક પીણું એટલે આમ પન્ના... Ranjan Kacha -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB#Week2 ઉનાળાની સિઝનમાં જ્યારે ગરમી પડે છે ત્યારે કાચી કેરી અને પાકી કેરી બંને ખુબ જ સરસ આવે છે. ગુજરાતીમાં કેરીના બાફલા તરીકે ઓળખાતું આ શરબત કાચી કેરી માંથી બનાવવામા આવે છે. ઉનાળાની ઋતુમાં કાચી કેરીનું સેવન કરવાથી લૂ જેવી બિમારીઓથી બચી સકાય છે. આમ પન્ના નો સ્વાદ ચટપટું, ખાટો અને મીઠો હોય છે...જે નાના બાળકોથી માંડીને મોટા બધાને ખૂબ જ પસંદ પડે છે. તેમાંથી વિટામિન સી પણ ઘણાં સારા પ્રમાણમાં મળે છે. તો આજે મેં કાચી કેરીમાંથી આમ પન્ના બનાવ્યું છે. સામાન્ય રીતે આ આમ પન્ના બનાવવા માટે ખાંડ નો ઉપયોગ કરવામાં આવે છે...પરંતુ એમાં ખડી સાકર, બ્રાઉન ખાંડ કે દેસી ગોળ ઉમેરી ને હેલ્થી આમ પન્ના બનાવી સકાય છે. Daxa Parmar -
બાફલો, આમ પન્ના(baaflo, aam Panna recipe in Gujarati)
#સમર બાફલો, કેરી ફુદીના રિફ્રેશિંગ, આમ પન્ના વગેરે બધા નામ આપી શકાય છે આ ડ્રિંક પીવાથી ગરમી માં બહુ મદદગાર થાય છે આ બનાવીને તમે એક બે મહિના સુધી ફ્રિજમાં સ્ટોર કરી શકો છો. અડધી કેરીથી ચાર ગ્લાસ બને છે Roopesh Kumar -
મીન્ટી આમ પન્ના (Minti Aam Panna Recipe In Gujarati)
#EB#WEEK2આમ પન્ના ના અનેક ફાયદા છે, આમ પન્ના ગરમીની સિઝનમાં શરીરને ઠંડક આપે છે, આમ પન્ના માં Vitamin B6 હોય છે જેનાથી ડિપ્રેશન દૂર થાય છે, આમ પન્ના માં ભરપૂર માત્રા માં Iron મળી રહે છે, આમ પન્ના પીવાથી Immunity વધે છે. Rachana Sagala -
-
-
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EBWeek 2 આમ પન્નાપન્ના કી તમન્ના હૈ કી હીરા મુજે મિલ જાયે..... આ ગીત માં જે પન્ના આવે છે એ હીરા જવેરાત થી કઈ કમ નથી આ આમ પન્ના 😎..જી હા ગુજરાતીઓ ગરમી ને પણ મોજ થી ખાઈ પીને માણે, ગરમી માં લૂ ના લાગે અને શરીર ને પૂરતા પ્રમાણ માં વિટામિન સી મળી રહે અને ઠંડક થાય એ માટે બહુ જ સારું ઓપ્શન છે આ આમ પન્ના Bansi Thaker -
-
આમ પન્ના (Aam Panna Recipe in Gujarati)
#EBWeek 2આમ (કાચી કેરી ) 😋 નામ સાંભળીને જ મોંમાં પાણી આવી જાય, Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️
More Recipes
ટિપ્પણીઓ