આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)

Purvi Baxi
Purvi Baxi @cook_25317624

#EB

શેર કરો

ઘટકો

  1. કાચી કેરી
  2. ૧ કપખાંડ
  3. ૧ ચમચીશેકેલું જીરું
  4. ૧ ચમચીસંચળ
  5. ૧ ચમચીમરી પાઉડર
  6. ૫-૭ ફુદીના ના પાન
  7. ૧૦ ૧૨ ટુકડાબરફ ના

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કેરી ને છોલી ને કટકા કરી બાફી લો.

  2. 2

    મિક્સર જાર માં કેરીના બાફેલા ટુકડા ફુદીનો ખાંડ નાખી ક્રશ કરી લ્યો.

  3. 3

    ગ્લાસ માં કાઢી જીરું સંચળ મરી પાઉડર ઉમેરી બરફ ના ટુકડા નાખી જરૂર પ્રમાણે પાણી ઉમેરી ખમણેલી કાચી કેરી લીંબુ અને ફુદીના થી ડેકોરેશન કરી ઠંડુ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Purvi Baxi
Purvi Baxi @cook_25317624
પર

Similar Recipes