ગુંદા નું શાક (Gunda Shak Recipe In Gujarati)

Rinku Rathod
Rinku Rathod @Rinku134
ભુજ
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2લોકો
  1. 200 ગ્રામગુંદા
  2. 1 કપબેસન
  3. 1 ચમચીમરચું પાઉડર
  4. 1 ચમચીધાણાજીરું પાઉડર
  5. ચપટીહળદર
  6. 1/2 ચમચી કશુરી મેથી
  7. 4ચમચા તેલ
  8. 1 ચમચીરાઈજીરું
  9. 1/4 ચમચીહિંગ
  10. સ્વાદપ્રમાણે મીઠું

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    ગુંદા માંથી બિયા નીકાળી સાફ કરી લઈ ને તેને કોરા કરિલેવા
    🔶સ્ટફિંગ માટે
    એક બાઉલમાં બેસન લઇ તેમાં 3 ચમચા તેલ,મીઠું,મરચું, ધાણાજીરું,થોડી હિંગ, હળદર, કશુરી મેથી ઉમેરી સ્ટફિંગ તૈયાર કરીલેવું
    🔸
    સ્તફિંગ ગુંદા માં ભરી બાફી લેવા થોડા ઠંડા થવા દેવા...
    એક કડાઈ મા મૂકી રાઈજીરું હિંગ નો વઘાર કરી ગુંદા નાખી મસાલો વધ્યો હોય તો એ પન ઉપરથી નાખી દેવો 2 થઈ 3 મિનિટ શેકવા દેવું પછી સર્વ કરવું.....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rinku Rathod
Rinku Rathod @Rinku134
પર
ભુજ

Similar Recipes