ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
લોટ માં સોડા, બેકિંગ પાઉડર, ખાંડ, ચીલી ફ્લેક્સ, oragano મીઠુ મિક્સ કરી દહીં, નાખી ભેળવી લો. જોઈએ તો દૂધ થી લોટ બાંધો. રેસ્ટ કરવા મુકો. 10 મિનિટ. પછી કેળવી ને ખૂબ નરમ કરવો. અને વણી લો બટર લસણ મિક્સ કરી તે અડધા ભાગ પર લગાવો. ચીલી ફ્લેક્સ નાખવું ચીઝ પણ ઉમેરો. 1/2 ભાગ બંધ કરીને તેના પર બટર નું અને દૂધ નું brashing કરવું. નાઈફ થી કાપા પાડી દો. ઉપર. ઓવનમાં 180 ડિગ્રી પર 20 થી 30 મિનિટ મૂકો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)
આ રેસીપી મેં તનવી છાયા બેનના ઝૂમ લાઈવ સેશનમાં શીખી હતી. તેમને ખુબ જ સરસ રીતે અમને આ રેસીપી બનાવતા શીખવાડી હતી. Nasim Panjwani -
-
ગાર્લિક બ્રેડ ફ્લાવર (Garlic Bread Flower Recipe In Gujarati)
#GA4#Week20#garlic breadબાળકો ની ખૂબ જ પ્રિય એવી ગાર્લીક બ્રેડ આપડે બધા જ બનાવીએ છીએ .... પણ આજે મે બ્રેડ ઘેરે જ બનાવી અને એ પણ ફ્લાવર શેપ માં ... પ્રમાણ માં ખુબ ઝડપી બેને.... મે અહી મેંદો લીધો છે એના બદલે ઘઉં નો લોટ પણ લઈ શકાય. Hetal Chirag Buch -
-
-
-
-
સ્ટફ્ડ ગાર્લિક બ્રેડ (Stuffed Garlic Bread Recipe In Gujarati)
#સ્નેક્સ રેસીપી કોન્ટેસ્ટ (યીસ્ટ અને ઓવન વગર એકદમ હેલ્થી વર્જન) Santosh Vyas -
-
ગાર્લિક બ્રેડ (garlic bread without yeast & oven recipe in gujarati)
ગારલિક બ્રેડ એ નાનાં મોટાં સૌને પ્રિય હોય છે. ગારલિક બ્રેડ જૂદી જૂદી રીતે બનાવવામાં આવે છે અને આકાર આપવા માં આવે છે. અહીં Domino's style ગારલિક બ્રેડ ઓવેન તેમજ યિસ્ટ ના ઉપયોગ વિના બનાવવામાં આવેલ છે. Dolly Porecha -
સ્ટફ ગાર્લિક બ્રેડ વિથ મેયો ડીપ (Stuff Garlic Bread With Mayo Dip Recipe In Gujarati)
#ઇટાલી#માયબુકહોમ મેડ ગ્રાલિક બ્રેડ ખુબ j સરસ અને એકદમ બહાર જેવો જ ટેસ્ટ મળી રહે છે. તમે પણ ઘરે જરૂર બનાવો. Uma Buch -
ચીઝ ગાર્લિક બ્રેડ(Cheese Garlic Bread Recipe in Gujarati)
#GA4#week17Keyword: cheese Nirali Prajapati -
-
હોમ મેડ ગાર્લિક બ્રેડ(home made garlic bread recipe in gujarati)
આ ટોટલી તમને ડોમીનોઝ જેવી જ લાગશે... મેંદા ના બદલે ઘઉં પણ યુઝ કરી શકાય Meet Delvadiya -
-
-
-
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe in Gujarati)
આ ફાસ્ટ ફૂડના જમાનામાં બાળકોને ભાવતી પ્રિય વાનગી છે#GA4#WEEK26 Shethjayshree Mahendra -
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)
કાલે zoom Live તન્વી બેન સાથે ગાર્લિક બ્રેડ બનાવ્યા હતા બહુ મસ્ત બન્યા હતા😋 Falguni Shah -
-
-
-
-
-
-
-
ચીઝી ગાર્લિક બ્રેડ(Cheesy garlic bread recipe in gujarati)
#વિકમીલ૧#પોસ્ટ5#માઇઇબુક#પોસ્ટ8ગાર્લિક બ્રેડ નાના મોટા બધાને પસંદ આવે એવી ડિશ છે એમાં પણ ચીઝ સ્ટફીંગ વાળી મળે તો ખૂબ મજા પડે. Shraddha Patel -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15031699
ટિપ્પણીઓ