ગાર્લિક બ્રેડ(Garlic Bread recipe in Gujarati)

Falguni Shah @FalguniShah_40
ગાર્લિક બ્રેડ(Garlic Bread recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેંદાનો લોટ ચાળી લેવો ત્યારબાદ તેમાં બેકિંગ સોડા બેકિંગ પાઉડર મીઠું તેલ અને નવસેકા દૂધથી લોટ મુલાયમ થાય ત્યાં સુધી લોટને મસળો
- 2
ત્યારબાદ મોટો લૂઓ લઇને તેને અ ટામણ થી વણી લો
- 3
ત્યારબાદ રોટલી વણી લો અડધા ભાગમાં ગાર્લિક બટર mix herbs ચીલી ફ્લેક્સ લગાવીને બીજો ભાગ લઇ ફોલ્ડ કરી દો અને ઉપરથી બ્રશથી દૂધ લગાવો
- 4
ત્યારબાદ એલ્યુમિનિયમ ના વાસણ માં બટર લગાવો અને તેમાં બનાવેલા બ્રેડ પીઝા ઓવનમાં 20થી 25 મિનિટ માટે બેક કરવા મુકો સોનેરી રંગના થાય ત્યાં સુધી ત્યારબાદ સર્વિંગ પ્લેટમાં લઈને તેને કટ કરીને સોસ અને ચીલી ફ્લેક્સ ગાર્નિશિંગ કરો તો આપણા રેડી છે બેક બ્રેડ પીઝા
Similar Recipes
-
-
ડોમિનોસ સ્ટાઈલ ગાર્લિક બ્રેડ (Domino's Style Garlic Bread Recipe In Gujarati)
#AsahiKaseiIndiaનો yeast Garlic bread Kajal Ankur Dholakia -
-
-
-
-
-
-
-
ઈન્સ્ટન્ટ ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe in Gujarati)
#GA4#Week20#garlic bread Shah Prity Shah Prity -
-
-
-
-
-
-
ગાર્લિક બ્રેડ(Garlic Bread Recipe in Gujarati)
#GA4#week26#Breadબ્રેડ, ઘરે જ બનાવીને વાપરી છે...... તમે પણ જરૂર થી ટ્રાય કરશો....... Sonal Karia -
-
-
ગાર્લિક બ્રેડ સ્ટીક્સ (Garlic bread sticks recipe in Gujarati)
#GA4#week20#garlic breadઆજે અપડે પીઝા બૅઝ પર થી ગાર્લિક બ્રેડ બનવસુ ખુબ જ સ્વાદિષ્ટ બને છે તો ચલો બનાવવાની રીત જોઇ Vidhi V Popat -
ગારલીક બ્રેડ વીથ મેનચાઉ સૂપ(Garlic Bread With Manchow Soup Recipe In Gujarati)
#GA4#Week20Garlic bread Tulsi Shaherawala -
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)
કાલે zoom Live તન્વી બેન સાથે ગાર્લિક બ્રેડ બનાવ્યા હતા બહુ મસ્ત બન્યા હતા😋 Falguni Shah -
-
-
-
-
ચીઝ ગાર્લિક બ્રેડ(Cheese Garlic Bread Recipe in Gujarati)
#GA4#week17Keyword: cheese Nirali Prajapati -
-
સ્ટફ્ડ ગાર્લિક બ્રેડ (Stuffed Garlic bread recipe in Gujarati)
#goldenapron3 #week3#bread #બ્રેડ Brinal Parmar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13780168
ટિપ્પણીઓ (6)