લેફ્ટ ઓવર વઘારેલી ઈડલી (Vaghareli Idli recipe in Gujarati)

Bhumi Parikh @bhumi_27659683
લેફ્ટ ઓવર વઘારેલી ઈડલી (Vaghareli Idli recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઈડલી ના ચોરસ કટકા કરી લો અને સ્વાદ મુજબ મીઠું ઉમેરો. હવે એક પેન મા તેલ મુકો. ગરમ થાય એટલે રાઈ ઉમેરો તતડી જાય એટલે તલ, લીમડી, હિંગ, હળદર અને મરચું ઉમેરી વઘાર કરો.
- 2
હવે તેમાં ઈડલી ઉમેરી લાલ મરચું ઉમેરો. હલાવતા રહો. થઇ જાય એટલે ગરમ ગરમ પીરસો...
- 3
તો તૈયાર છે વઘારેલી ઈડલી. સાંજે ઈડલી વધી હોય તો સવારે આ રીતે વઘારી નાસ્તા માટે સારો ઓપ્શન છે...
Similar Recipes
-
-
લેફ્ટ ઓવર વઘારેલી ઈડલી
#ચોખા/ભાત#મોમ આ વઘેલી ઈડલીને સવારે કટકા કરી અને તેને વધારવામાં આવે છે. જે અમે લંચબોક્સમાં પણ લઈ શકે છે. અને સવારે ઘરેથી નાસ્તા માં પણ કરતા હોય છીએ. તો ચાલો જોઈએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
વઘારેલી ઈડલી (Vaghareli Idli Recipe In Gujarati)
#MRCઆગલા દિવસ ની વધેલી ઈડલી ને બીજે દિવસે વઘારીને ખાવાની બહુ મજા આવે છે.નાસ્તા નો નાસ્તો અને પેટ પણ ભરાઈ જાય.. Sangita Vyas -
-
વઘારેલી ઈડલી (Vaghareli Idli Recipe In Gujarati)
ગઈકાલે ડીનર માં ઈડલી નો program કર્યો હતો..એટલે ૧ થાળી જેટલી ઈડલી વધારે જ બનાવું જેથી બીજે દિવસે એના કટકા કરી,વઘારી ને નાસ્તા માં ખાઈ શકાય.. Sangita Vyas -
વઘારેલી ઈડલી (Vaghareli Idli Recipe In Gujarati)
ઈડલી બનાવતા ૧૦૦% ઈડલી વધે જ..મારે પણ એવું જ થયું.તો મેં પણ ઈડલી ને ધમધમાટવઘારી દીધી..સવાર ના નાસ્તા માં કે બપોરે ચા સાથે બહુ જ મજા આવે.. Sangita Vyas -
-
વઘારેલી ઈડલી (Vaghareli Idli Recipe In Gujarati)
#LB- બાળકોને નાસ્તા માં સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બંને રીતે યોગ્ય આહાર આપવો જોઈએ. અહીં વઘારેલી ઈડલી એવો જ આહાર કહી શકાય.. જે બાળકોને ભાવે પણ છે અને તેમાંથી પોષણ પણ મળી રહે છે. Mauli Mankad -
-
-
વઘારેલી ઈડલી (Vaghareli Idli recipe in gujarati)
#LOઅમારા ઘરમાં બધાને ઈડલી બહુ ભાવે છે. રાત્રે ડિનરમાં ઈડલી બનાવી હતી. થોડી ઈડલી વધી હતી પછી સવારે બ્રેકફાસ્ટ માં ઈડલી ના ટુકડા કરીને સુકા મસાલા એડ કરીને વધારી દીધી. વઘારેલી ઈડલી ચા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Parul Patel -
વઘારેલી ઈડલી (Vaghareli Idli Recipe In Gujarati)
#LBઈડલી બચી હોય અને એમાંથી મસ્ત ચટપટો નાસ્તો બનાવવો હોય તો વઘારેલી ઈડલી બેસ્ટ ઓપ્શન છે અને લંચ બોક્સમાં પણ છોકરાઓને આપી શકાય છે. Vaishakhi Vyas -
ઈડલી ફ્રાય (Idli Fry Recipe In Gujarati)
#FFC6#Week6#cookpadindia#cookpadgujarati#idli#breakfast#creativityઆજે અહીં મે બે રીત થી ઈડલી વઘારી છે ..મસાલા વાળી અને સાદી ..બંને નો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે .. સાદી ફ્રાઇડ ઈડલી મે સફેદ ની બદલે કાળા તલ થી ફ્રાય કરી છે .જે હેલ્થી પણ છે . Keshma Raichura -
-
વઘારેલી ઈડલી (Vaghareli Idali recipe in Gujarati) (Jain)
#Idali#SouthIndian#CookpadIndia#COOKPADGUJRATI Shweta Shah -
-
-
-
વઘારેલી ઈડલી (Vaghareli Idli Recipe In Gujarati)
#LOરાત્રે ડીનર મા ઈડલી બનાવી હતી .થોડી ઈડલી વધી,મે સવારે વઘારી ને બ્રેકફાસ્ટ મા સર્વ કરી છે.. હલ્કા ,ટેસ્ટી નાસ્તા..ફટાફટ બની જાય છે.્ Saroj Shah -
મસાલા ઈડલી વીથ લેફ્ટ ઓવર ઈડલી (Leftover Idli Masala Idli Recipe In Gujarati)
#LO મસાલા ઈડલી વીથ લેફ્ટ ઓવર ઈડલી#post2 Nehal Bhatt -
-
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#KER#cookpad#cookpadindia#cookpadgujarati#tasty Neeru Thakkar -
ઈડલી (Idli Recipe In Gujarati)
#rainbowchallenge#week2#whiterecipes#RC2#cookpadgujarati#cookpadindia#idli#ravaidli Mamta Pandya -
-
-
-
વઘારેલી મીની ઈડલી (Vaghareli Mini Idli Recipe In Gujarati)
#LOરાતના જમવામાં મીની ઈડલી સંભાર બનાવ્યા હતા તો ઈડલી વધારે બની હતી તો સવારના નાસ્તામાં વઘારેલી ઈડલી બનાવી હતી. Falguni Shah -
લેફ્ટ ઓવર રવા ઈડલી (Left Over Rava Idli Recipe In Gujarati)
#EB#Week1#MA જ્યારે અચાનક કોઈ મહેમાન આવે કે બાળકો ને લંચ બોકસ માં આપવી હોઈ ત્યારે ફટાફટ બનાવી ને આપી શકાય છે. તો ચાલો જોઈએ તેની રેસિપી... Khyati Joshi Trivedi -
વઘારેલી સુકી રોટલી (Vaghareli Dry Rotli Recipe In Gujarati)
# cookpadindia# cookpadgujarati# foodlover Amita Soni -
ઈડલી વઘારેલી (Idli Vaghareli Recipe In Gujarati)
# ઈડલી વઘારેલી#cookpad Gaugujrati.સાઉથ ઇન્ડિયા ફેવરિટ આઈટમ ઈડલી છે. જે ટેસ્ટ માંથી બેસ્ટ, અને પચવામાં હલકી છે .અને એક ફાયદો એ પણ છે કે જ્યારે ઈડલી થોડી વધી જાય, ત્યારે વધારેલી અથવા ફ્રાય કરેલી ઈડલી ટેસ્ટી લાગે છે. Jyoti Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15095261
ટિપ્પણીઓ