મેથી ની ભાજી ના થેપલા (Methi Bhaji Thepla Recipe in Gujarati)

Narayan
Narayan @narayan
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
  1. 1 કપમેથી ની ભાજી
  2. 2 ચમચીઆદુ, લસણ, મરચા
  3. 1 ચમચીદહીં
  4. ૧ ચમચીગોળ
  5. ૧ ચમચીમીઠું
  6. ૧ ચમચીબાજરી નો લોટ
  7. તેલ

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    એક કથરોટ માં મેથી ની ભાજી, બાજરી નો લોટ લેવો

  2. 2

    ત્યારબાદ એમાં બધા મસાલા કરવા, હુફાળા પાણી ઉમેરી લોટ બનાવો

  3. 3

    થેપલા વાણી ને તવા પર સેકી લેવા

  4. 4

    થેપલા ને ચટણી અને દહીં સાથે પીરસવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Narayan
Narayan @narayan
પર

Similar Recipes