કેરી ના પેંડા (Keri Penda Reicpe In Gujarati)

Nidhi Popat
Nidhi Popat @Nidhicook_18014810

#KR આ વાનગી જલદી બની જાય છે તેમજ ઠાકોરજી ને ભોગ પણ ધરાવી શકાય છે.

કેરી ના પેંડા (Keri Penda Reicpe In Gujarati)

#KR આ વાનગી જલદી બની જાય છે તેમજ ઠાકોરજી ને ભોગ પણ ધરાવી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
૨ વ્યક્તિ
  1. 500 મીલી દૂધ
  2. 1 નંગપાકી કેરી નો પલ્પ
  3. 4 ટેબલ સ્પૂનખાંડ
  4. 1 ટેબલ સ્પૂનઘી

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ દૂધને ગેસ પર ઉકાળી લો.

  2. 2

    થોડું ઘટ્ટ થાય એટલે તેમાં કેરી નો પલ્પ ઉમેરો ત્યારબાદ તેને મિક્સ કરો.

  3. 3

    હવે ગેસ પરથી ઉતારી ઠંડું થવા દો. ત્યારબાદ ઘી લઈ તેના પેંડા વાળી લો. તૈયાર છે કેરી ના પેંડા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nidhi Popat
Nidhi Popat @Nidhicook_18014810
પર

ટિપ્પણીઓ

Similar Recipes