સ્ટફ્ડ મેંગો કુલ્ફી(Stuffed Mango Kulfi Recipe In Gujarati)

Avani Suba
Avani Suba @avani_suba
Junagadh
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૬ લોકો
  1. રબડી માટે
  2. ૨૫૦ મિલિ દુધ
  3. ૧ કપમિલ્ક પાઉડર
  4. ૧/૨ કપદળેલીખાંડ
  5. ૧ /૨ કપ મિલ્ક મેઈડ
  6. ૧ ટે સ્પૂનકોર્ન ફલોર
  7. ૧/૨ ટી સ્પૂનબેકીંગ પાઉડર
  8. ૧ ટી સ્પૂનઇલાયચી પાઉડર
  9. કુલ્ફી માટે
  10. ૪ નંગપાકી કેરી
  11. ૫ નંગપીસ્તા
  12. ૫ નંગબદામ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધી વસ્તુઓ તૈયાર કરો. હવે રબડી માટે મિલ્ક મેઈડ, મિલ્ક પાઉડર, ખાંડ અને દુધ મિક્સ કરી દો.

  2. 2

    પછી તપેલુ ગેસ પર ગરમ કરો. ધીમે તાપે ઘાટુ થાય ત્યાં સુધી હલાવતા રહો. હવે ઠંડા દુધ ના ૨ ચમચી મા કોર્ન ફલોર મિક્સ કરી તપેલામાં નાખી મિક્સ કરી હલાવતા રહો. પછી ઇલાયચી પાઉડર નાખી મિક્સ કરી દો.

  3. 3

    મિસરણ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી દો. હવે ઠંડુ થવા મુકો. હવે કેરી નુ ગોઠલુ કાઢી લો.

  4. 4

    એવી રીતે કાઢો જેથી કેરી આખી રહે. બાકીના પલ્પ ને કેરી મા પાછો નાખી દો. પછી ઠંડી રબડી કેરી મા ભરી તેને ઢાંકી દો.

  5. 5

    હવે ૭ કલાક સુધી ફ્રીજરમાં ચીલ્ડ થવા મુકો. ૭ કલાક પછી ઠંડીકેરી ની છાલ કાઢી તેના પીસીસ કરી પીસ્તા અને બદામ કતરણ થી ગાર્નિશિંગ કરો. રેડી છે ચીલ્ડ સ્ટફ્ડ મેંગો કુલ્ફી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Avani Suba
Avani Suba @avani_suba
પર
Junagadh
one of my favorite hobby. I love cooking👨‍🍳🍲
વધુ વાંચો

Similar Recipes