મેંગો શ્રીખંડ (Mango Shrikhand Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધ ને હૂંફાળું ગરમ કરવુ.જે ડબ્બામાં માં દહીં જમાવાનુ હોય તેની ચારે બાજુ દહીં લગાડી દેવું. ડબ્બામાં દૂધ રેડી દેવું.7 -8 કલાક ઢાંકી ને રાખવું. દહીં થઇ જાય એટલે એને મલમલ ના કટકા માં કાઢી, ચારણી માં એ કટકો મુકી નીચે થાળી રાખી ફીઝ માં 1 રાત માટે મુકીને પાણી નિતરવા દેવું.
- 2
1/2કેરી નો રસ કાઢવો, 1/2કેરી ના ઝીણા ટુકડા કરવા.પીસ્તા ની કતરણ કરવી.
દહીં ને બાઉલ માં કાઢી અંદર આઈસિંગ ખાંડ નાંખી whisk કરવું. કેરી નો રસ મિક્સ કરી,
કેરી ના ટુકડા મિક્સ કરવા. પીસ્તા થી સજાવવુ.
Chilled કરવુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કેસર પિસ્તા શ્રીખંડ (Kesar Pista Shrikhand Recipe In Gujarati)
ગણપતિ બાપ્પા નો ફેવરેટ પ્રસાદ. ગુજરાત ની આગવી ઓળખ છે શ્રીખંડ , એટલો જ શ્રીખંડ ફેમસ છે મહારાષ્ટ્ર માં.#GCR Bina Samir Telivala -
-
-
-
-
રાજભોગ શ્રીખંડ (Rajbhog Shrikhand Recipe In Gujarati)
#NFRગુજરાત, મહારાષ્ટ્ર માં ધૂમ મચાવી દીધી છે આ શ્રીખંડ એ . ઉનાળુ બપોરે પૂરી સાથે આ સુંવાળો શ્રીખંડ ખાવાની બહુ જ મજા આવે છે. Bina Samir Telivala -
-
-
-
એગલેસ મેંગો લોફ (Eggless Mango Loaf Recipe In Gujarati)
#supers મેંદો અને બટર વગરની પૌષ્ટીક કેકએગલેસ મેંગો લોફ (ટી ટાઈમ કેક) Bina Samir Telivala -
-
-
-
-
મેંગો લસ્સી (mango lassi recipe in gujarati)
#goldenapron3 #week 19 #કૈરી /મેંગો રેસિપિસ Parul Patel -
મેંગો શ્રીખંડ (Mango shrikhand Recipe In Gujarati)
#goldenapron3Week 17,Mango#મોમ#સમર Chhaya Panchal -
મેંગો શ્રીખંડ (Mango Shrikhand Recipe In Gujarati)
#RC1#mango shrikhandમારી ફેમિલી નું ફેવરિટ sweet શ્રીખંડ છે જે મારા બાળકોનુ ખૂબ જ પ્રિય છે Madhvi Kotecha -
મેંગો ડ્રાય ફ્રુટ શ્રીખંડ (Mango Dryfruit Shrikhand Recipe In Gujarati)
#AsahiKaseiIndia Sejal Agrawal -
-
મેંગો શ્રીખંડ (Mango shrikhand Recipe in gujarati)
#cookpadindia#cookpad_gujarati#RB7#KRPost3 Parul Patel -
મસ્ત મેંગો મસ્તાની (Mast Mango Mastani Recipe In Gujarati)
#SRJ#Post5# સુપર રેસીપી ઓફ જુન#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
મેંગો કસ્ટર્ડ (Mango Custard Recipe In Gujarati)
# ઉનાળા માં અમારા ઘરે અવાર નવાર બને છે.ગરમી માં ઠંડુ અને ગળ્યું ખાવા ની ઈચ્છા થાય તો બેસ્ટ ઓપસન છે ઘર માં હોય એવી જ વસ્તુ થી બની જાય છે. Alpa Pandya -
-
-
-
-
-
મેંગો ડ્રાયફ્રૂટ્સ શેઇક (Mango Drufruit Shake Recipe In Gujarato)
#Week3COOKSNAP CHALLENGE Smita Tanna -
More Recipes
- કાજુ મસાલા (Kaju Masala Recipe In Gujarati)
- ખંભાત ના પ્રખ્યાત દાબડા પકોડા (Khambhat Famous Dabda Pakoda Recipe In Gujarati)
- આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
- દૂધી બીટ અને ગાજર ના પરાઠા (Dudhi Beet Gajar Paratha Recipe In Gujarati)
- ચીઝી સ્ટફ ગાલીઁક બ્રેડ (Cheesy Stuffed Garlic Bread Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15051801
ટિપ્પણીઓ (5)