રાંધવાની સૂચનાઓ
- 1
દહીંને જમાવી લેવું ત્યારબાદ દહીંનો મસ્કો બનાવવા માટે દસથી બાર કલાક સુધી કોટનના કપડામાં બાંધી લેવું જેથી કરીને બધું પાણી તેમાંથી નીતરી જાય. આ રીતે દહીંનો મસ્કો તૈયાર થઈ જશે.
- 2
પછી તેમાં દળેલી ખાંડ ઉમેરી અને મિક્સ કરી લેવી. થોડા દૂધમાં ત્રણ-ચાર કલાક પહેલા કેસર પલાળી દેવું જેથી તેનો કલર આ રીતે આવી જશે. પછી તેને શ્રીખંડ માં ઉમેરી દેવું.
- 3
મેંગો ની પલ્પ બનાવી દેવી અને તેને પણ શ્રીખંડ માં ઉમેરી અને મિક્સ કરી લેવું. પછી તેમાં ડ્રાયફ્રૂટ્સની કતરણ ઉમેરવી. પછી શ્રીખંડ ને મેંગો નાના પીસ અને ડ્રાયફ્રુટ્સ ની કતરણથી ડેકોરેટ કરવું.
- 4
ત્યારબાદ શ્રીખંડ ને ફ્રિજમાં ૫ થી ૬ કલાક માટે ઠંડુ કરવા મુકી દેવું. પછી શ્રીખંડ અને ઠંડુ ઠંડુ સર્વ કરવું.
Similar Recipes
-
-
મેંગો શ્રીખંડ (Mango Shrikhand recipe in Gujarati)
મેંગો શ્રીખંડ ઝડપથી બની જતી સ્વાદિષ્ટ રેસીપી છે જે દહીંનો મસ્કો અને કેરીના પલ્પમાંથી બનાવવામાં આવે છે. કેસર અને ઈલાયચી ઉમેરવાથી એમાં ખુબ સરસ ફ્લેવર આવે છે અને ડ્રાય ફ્રુટ્સ શ્રીખંડ ને સ્વાદિષ્ટ અને રીચ બનાવે છે. મેંગો શ્રીખંડ ડીઝર્ટ તરીકે અથવા તો જમવાની સાથે મીઠાઈ તરીકે પીરસી શકાય.#NFR#cookpadindia#cookpad_gu spicequeen -
કેસર, પિસ્તા ટુટી ફ્રુટી મઠો (Kesar Pista Tutti Frutti Matho Recipe In Gujarati)
#KS6 Hetal Siddhpura -
મેંગો શ્રીખંડ (Mango shrikhand Recipe in gujarati)
#cookpadindia#cookpad_gujarati#RB7#KRPost3 Parul Patel -
રાજભોગ શ્રીખંડ (Rajbhog Shrikhand Recipe In Gujarati)
Rajbhog Shrikhandગુજરાત સ્થાપના દિન❤️કેટલાક લોકો હોશિયાર થવામાં આખી જિંદગી ખર્ચી નાખે છેજ્યારે કેટલાક જન્મથી ગુજરાતી હોય છે😊😊વાત આપણી જેને સમજાતી નથીતે કોઈપણ હોય નક્કી ગુજરાતી નથી 👍🏻😊Happy birthday GujaratProud to be a GujaratiChilled Shrikhand and garam garam puri.........बस इतना ही काफ़ी है !❤️❤️❤️❤️❤️નો Sabji😜😜😜😜 Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
-
-
-
મેંગો શ્રીખંડ (Mango Shrikhand Recipe In Gujarati)
કેરી રેસિપી ચેલેન્જ#KR મેંગો શ્રીખંડ એકાદશી ના ફરાળ માં sweet dish તો જોઈએ જ એટલે મેં મેંગો શ્રીખંડ બનાવ્યું હતું. Sonal Modha -
-
-
મેંગો શ્રીખંડ (Mango shrikhand Recipe In Gujarati)
#goldenapron3Week 17,Mango#મોમ#સમર Chhaya Panchal -
-
કેસર પીસ્તા શ્રીખંડ (Kesar Pista Shrikhand Recipe In Gujarati)
#RB1#cookpadguj#cookpad#cookpadindia#homechefઆજે રામનવમી અને શ્રી રામની ઉપાસના કરવાનો અને ઉપવાસનો દિવસ. તો આજે મેં શ્રીખંડ બનાવી પ્રભુ શ્રીરામને સમર્પિત કરી ને હું #RB1 સીરીઝની શરૂઆત કરું છું. Neeru Thakkar -
-
-
-
મેંગો શ્રીખંડ Mango Shrikhand Recipe in Gujarati
#માઇઇબુક#પોસ્ક૧૪#સ્વીટરેસિપીકોન્ટેસ્ટ#વિકમીલ૨ Unnati Dave Gorwadia -
-
-
-
-
-
-
-
ડ્રાયફ્રુટ મેંગો જ્યૂસ (Dryfruit Mango Juice Recipe In Gujarati)
#NFR# નો ફાયર રેસીપી#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16278507
ટિપ્પણીઓ (11)