ફ્રુટ ડીશ (Fruit Dish Recipe In Gujarati)

ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada
શેર કરો

ઘટકો

20 મિનિટ
2વ્યક્તિ
  1. 1- સફરજન
  2. 1- કેળું
  3. 1- ચીકુ
  4. 1- કેરી
  5. 1દાડમ
  6. 1 ચમચી- ચાટમાસાલો

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સફરજન, કેળું ચીકુ ને ચિરી માં કાપી લેવા

  2. 2

    દાડમ ના દાણા કાઢી લેવા અને કેરી ના ટુકડા કરી લેવા

  3. 3

    સર્વિગ ડીશ માં બધું ફ્રુટ મૂકી ચાટમાસાલો નાંખી સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada
પર

Similar Recipes