મિક્સ ફ્રુટ ડીશ (Mix Fruit Dish Recipe In Gujarati)

sm.mitesh Vanaliya
sm.mitesh Vanaliya @shruta

#cookpadgujrati
#cookpadindia

ફ્રુટ ડીશ કે પછી ફ્રુટ ની કોઈ પણ વાનગી તમને ઉનાળો આવતાં યાદ આવવા માંડે છે.ઠંડા ફ્રુટ ગરમી માં એકદમ ઠંડક આપે છે.
મે આજે મહા શિવરાત્રિ નાં દિવસે મહાદેવ ને મિક્સ ફ્રુટ ની પ્રસાદી ધરાવેલ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫-૧૦ મિનીટ
૨ વ્યક્તિ
  1. ફ્રુટ  ડીશ માટે ની સામગ્રી
  2. ૧ નંગસફરજન
  3. ૧ નંગદાડમ
  4. ૧/૨ વાટકીદ્રાક્ષ
  5. ચપટીસંચળ
  6. ચપટીમીઠું
  7. ૧/૨ ચમચીચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

૫-૧૦ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ બધા ફ્રુટ ને ધોઇ ને સાફ કરી લો.

  2. 2

    ત્યારબાદ સફરજન ને નાના નાના ટુકડા માં કટ કરવું. દાડમ ને કટ કરી ને દાણા કાઢી લેવા અને દ્રાક્ષ ને ૨ ભાગ માં કટ કરવી અને બધું મિક્સ કરી ને કોઈ એક ડીશ કે બાઉલ માં લઈ ને ઉપર થી ચાટ મસાલો, મીઠું, સંચળ નાખી ને સર્વ કરવુ.

    આ ફ્રુટ ડીશ ને તમે પ્લેન પણ સર્વ કરી શકો છો.
    મે અહી પૂજા ની પ્રસાદી માં લીધું છે એટલે પ્લેન ડીશ લીધેલ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
sm.mitesh Vanaliya
પર
I love cooking 😍 😘
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes