ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)

Vandna Raval
Vandna Raval @vkr1517
શેર કરો

ઘટકો

  1. 1 લીટર દૂધ
  2. 1 નંગકેળું
  3. 1 નંગ સફરજન
  4. 1 નંગદાડમ
  5. 3 નંગ ચીકુ
  6. થોડાઇલાયચી ના દાણા
  7. 1/2 કપ ખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક તપેલીમાં દૂધ ગરમ કરવા મૂકો. દૂધ ઉકળે એટલે ખાંડ નાખો. ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળો.

  2. 2

    પછી બધા ફ્રુટ ને ધોઈ ને ઝીણા સમારી લો. પછી દૂધ ઠંડું પડે એટલે બધા ફ્રૂટ નાખી દો. પછી ઇલાયચી ના દાણા નાખી સરખુ હલાવો.

  3. 3

    પછી સર્વીગ બાઉલ માં લઈ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vandna Raval
Vandna Raval @vkr1517
પર

Similar Recipes