ફ્રુટ્સ ડીશ (Fruits Dish Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#cookpadindia
#cookpadgujarati
ફ્રુટ્સ ડીશ

શેર કરો

ઘટકો

  1. દાડમ
  2. કેળુ
  3. ૨૦૦ ગ્રામ લીલી દ્રાક્ષ
  4. સફરજન
  5. ચીકુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દાડમ ને છોલી એના દાણા છુટા પાડો... કેળાની છાલ કાઢી એના ત્રાંસા ગોળ પીતા કરો.... દ્રાક્ષ છૂટી પાડી સાફ કરો.... ૧ સર્વિંગ પ્લેટ મા બતાવ્યા મુજબ ગોઠવો

  2. 2

    સફરજનના ઊભા ૪ કાપા પાડી એના બીયાંનો ભાગ કાપી એની સ્લાઇસ કાપો... & ડીશ મા એના પણ ગોઠવો

  3. 3

    હવે છેલ્લે ચીકુની છાલ કાઢી એને ઊભો કાપો કરી ૨ ભાગ કરો.... એના બીયાંનો ભાગ કાપી સ્લાઇસ કરો & ડીશ મા ગોઠવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes