ચટપટો ગુજરાતી વેજ હાંડવો (Chatpato Gujarati Veg. Handvo Recipe In Gujarati)

ચટપટો ગુજરાતી વેજ હાંડવો (Chatpato Gujarati Veg. Handvo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઢોકળા ના ખીરા માટે એક બાઉલ ચોખા૩ચમચી અડદની દાળ, ૩ ચમચી મગની દાળ, ત્રણ ચમચી ચણાની દાળ ધોઈને પાણી રેડી સાત આઠ કલાક પલાળવું. ત્યારબાદ મિક્સરમાં ક્રસ કરવું અને ચાર-પાંચ કલાક રહેવા દેવું. હવે ગાજર, ડુંગળી અને કોબીજ અને છીણી લેવી. કેપ્સીકમ કોથમીરને સમારવા. આદુ મરચા ક્રશ કરવા. એક મોટા બાઉલમાં ઘઉંનો લોટ લઇ તેમાં ચાર ચમચી તેલ નાખી તેને હલાવી દો. હવે તેમાં આદુ, મરચા, લસણની ચટણી, હળદર, ધાણાજીરું, ગરમ મસાલો, લાલ મરચું પાઉડર, અથાણાનો મસાલો, દહીંમાં ગોળ મિક્સ કરેલો,અને સ્વાદ પ્રમાણે મીઠું નાખવું.
- 2
હવે તેમાં કોબીજ, ગાજર, કેપ્સીકમ, ડુંગળી, ધાણા અને ઢોકળા નુ ખીરુ ઉમેરો. ત્યારબાદ તેમાં સોડા નાંખી હલાવી દો.
- 3
હવે એક પેનમાં તેલ લઈ.રાઈ તલનો વઘાર કરી હિંગ અને લીમડો નાખો. ત્યારબાદ તેમાં હાંડવા નું ખીરું રેડો. હવે ગેસ ધીમો રાખો.
- 4
તેના પર ઢાંકણ ઢાંકી દસ મિનિટ માટે થવા દો. ત્યારબાદ તેને ઉલટાવી પાંચ મિનિટ માટે રહેવા દો. બંને સાઇડ હાંડવો બ્રાઉન કલરનો થઈ ગયો છે.હવે ગેસ બંધ કરો. તેને ઠંડુ થવા દો. ચટપટો ગુજરાતી વેજ હાંડવો તૈયાર છે.
- 5
હવે તેના પીસ કરી એક સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરો.
Similar Recipes
-
વેજીટેબલ ચીઝ હાંડવો (Vegetable Handvo Recipe In Gujarati)
#WEEK4 #GA4વેજીટેબલ ચીઝ હાંડવોSunita Doshi
-
-
-
રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
#EBWeek14રવા નો હાંડવો બનાવવો સરળ હોય છે, તેમાં વેજીટેબલ ઉમેરવાથી હેલ્ધી અને ટેસ્ટી લાગે છે Pinal Patel -
ઇન્સ્ટન્ટ હાંડવો (Instant Handvo Recipe In Gujarati)
આ એક ઝટપટ બની જાય એવી અને ઈડલી ઢોસા નું ખીરું વધ્યું હોય તો તેમાંથી સરળતા થી બની જશે એવી રેસીપી છે. Noopur Alok Vaishnav -
-
વેજ હાંડવો
ગુજરાતી ઓ ની ફેવરિટ વાનગી એટલે હાંડવો.જે સ્વાદ માં ખુબ ટેસ્ટી સાથે હેલ્ધી પણ બને છે. Varsha Dave -
રવા વેજ હાંડવો (Rava Veg Handvo Recipe In Gujarati)
Khyati Trivedi#EB#week14#cookpadgujarai#breakfastrecipeનાસ્તા માટે બનાવી શકાય.. ઓછા સમયમાં ને ઓછા તેલ માં બની જતી વાનગી .. Khyati Trivedi -
-
બાજરી ના વડા (Bajri Vada Recipe In Gujarati)
#Tips મેં અથાણા બનાવ્યા, ને બરણીમાં ભર્યા .પછી જે અથાણાવાળા તપેલા હતા. તેમાં બાજરીનો લોટ લૂછી લીધો .આમ કરવાથી વડા ટેસ્ટી બને છે. અને તપેલા પણ ચોખ્ખા થઈ જાય છે. તેને સાફ કરતા વાર લાગતી નથી. Jayshree Doshi -
વેજ કોર્ન હાંડવો (Veg Corn Handvo Recipe in Gujarati)
હાંડવા માં મોટાભાગે લોકો દૂધી નો ઉપયોગ વધારે કરતા હોય છે. અહીંયા મે કોબી ફ્લાવર ગાજર વટાણા અને મકાઈ નાં ઉપયોગ થી હાંડવો બનાવ્યો છે. Disha Prashant Chavda -
-
-
-
હાંડવો (Handvo recipe in Gujarati)
#મોમ મમ્મી એ બનાવેલી દરેક વાનગી સ્વાદ સભર જ હોય. હાંડવો જે ગુજરાતી પારંપરિક વાનગી છે એ મારી મમ્મી અફલાતૂન બનાવે છે. મેં પણ તેમની પદ્ધતિ થી જ બનાવ્યો છે. આમેય દીકરીઓને રસોઈ કરવાની કળા માતા તરફથી વારસા માં મળે છે. Bijal Thaker -
-
વેજ ચિઝી હાંડવો(Spicy veg. Cheesy Handvo recipe in Gujarati)
#વિકમીલ૧#સ્પાઈસી#પોસ્ટ8#માઇઇબુક#post9 Sudha Banjara Vasani -
ઇન્સ્ટન્ટ રવા નો વેજ હાંડવો (Rava Veg. Handvo Recipe In Gujarati)
#EB#Week14#ff1#nonfriedjainrecipe Payal Sachanandani (payal's kitchen) -
વેજીટેબલ હાંડવો( Vegetable Handvo Recipe in Gujarati
#GA4#WEEK12#BESAN** બેસન નો ઝટપટ હાંડવો બધા શાક ઊમેરી ને બનાવ્યો છે. Mrs Viraj Prashant Vasavada -
-
-
હાંડવો (Handvo Recipe In Gujarati)
Weekend recipeવેકેન્ડ રેસીપીશનિવારઆજે મે વિકેન્ડ માં હાંડવો બનાવ્યો છે છે જે મારા ધરમાં અવાર નવાર બને છે તો શેર કરું છું Pina Mandaliya -
હાંડવો (Handvo Recipe in Gujarati)
#GA4#Week4#Post3#Gujaratiગુજરાતીઓ નું ફેવરિટ હાંડવો અને વઘારેલા ઢોકળા જે લગભગ બઘાના ઘરમાં બનતા જ હોય છે જે આજે હું મારી વાનગી તમારી સાથે શેર કરું છું. Janki K Mer -
-
હાંડવો (Handvo Recipe In Gujarati)
#Fam આ રેસિપી મેં મારા મમ્મી પાસેથી અને મારી ફ્રેન્ડ પાસે થી જોઈ ને શીખી છે. Nasim Panjwani -
-
-
ચીઝ હાંડવો અને ઢોકળાં (Cheese Handvo Dhokla Recipe In Gujarati)
ચીઝ હાંડવો🧀🥘 અને ઢોકળાં#GA4 #Week17 #Cheese Devanshi Chandibhamar -
હાંડવો (Handvo Recipe In Gujarati)
#GA4#Week21બધા ગુજરાતી ઘરોમાં અવારનવાર ઢોકળા કે હાંડવો બનતા જ હોય છે. સામાન્ય રીતે તેમાં મુખ્ય સામગ્રી તરીકે ચોખા અને ચણાદાળ હોય છે. પરંતુ તેમા ફેરફારો કરી ચોખા સાથે અન્ય દાળ કે મિક્સ દાળ લઇ ને પણ બનાવી શકાય છે. આ ઉપરાંત તેમાં કોબી, ગાજર કે દૂધી એડ કરવા થી સ્વાદ પણ ખૂબ સરસ લાગે છે અને એકદમ સોફ્ટ બને છે.અમારે ત્યાં હાંડવામાં દૂધી એડ કરવા માં આવે છે. તમે પણ ચોકક્સ બનાવજો દૂધી નો હાંડવો... Jigna Vaghela
More Recipes
ટિપ્પણીઓ