કેરી નો છૂંદો (Keri Chhundo Recipe In Gujarati)

Reshma Tailor
Reshma Tailor @reshma_223

કેરી નો છૂંદો (Keri Chhundo Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
  1. 2 કિલોકેરી (રાજાપુરી)
  2. 1.5 કિલોખાંડ
  3. 6-7લવિંગ
  4. 3-4તજ
  5. મીઠું સ્વાદ મુજબ
  6. 3 ચમચીકાશ્મીરી લાલ મરચું
  7. 1 ચમચીશેકેલું જીરું પાઉડર
  8. 1/2 ચમચીહળદર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કેરી ને ધોઈ ને છોલી ને છીણી લો.

  2. 2

    ત્યાર બાદ એક મોટા તપેલાં માં આ છીણ ને લઈ લો. અને તેમાં હળદર અને મીઠું નાખી ને બરાબર મિક્સ કરી લો. ત્યાર બાદ તેમાં ખાંડ એડ કરી ને ખાંડ ઓગળે ત્યાં સુધી મિક્સ કરી લો.

  3. 3

    હવે ગેસ ચાલુ કરી ને તપેલું ગેસ પર મૂકો અને બરાબર મિક્સ કરો. જ્યાં સુધી છૂંદા નો થોડો કલર ના બદલાય જાય. અને એક તાર થાય ત્યાં સુધી રાખો.

  4. 4

    ત્યાર બાદ તેને એકદમ ઠંડો કરી લો. પછી જ શેકેલું ધાણા જીરું અને કાશ્મીરી લાલ મરચું નાંખી ને બરાબર મિક્સ કરી લો.

  5. 5

    ત્યાર બાદ કાચની બરણીમાં ભરી દો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Reshma Tailor
Reshma Tailor @reshma_223
પર

Similar Recipes