ચટપટી સાબુદાણા ખીચડી ભેળ (Chatpati Sabudana Khichdi Bhel Recipe In Gujarati)

Varsha Patel
Varsha Patel @jalpa_7565
Surat

#PS

ચટપટી સાબુદાણા ખીચડી ભેળ (Chatpati Sabudana Khichdi Bhel Recipe In Gujarati)

#PS

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25મીનીટ
2 સર્વિંગ્સ
  1. 1 વાટકીસાબુદાણા
  2. 1/2 કપશીંગદાણા
  3. 5 સ્પૂનતેલ
  4. 2 નંગબટાકા
  5. 8-10લીમડાના પાન
  6. 1 નંગલીંબુ
  7. 2પેકેટ બાલાજી ફરાળી ચેવડો
  8. 1 સ્પૂનલીલા મરચાં ની પેસ્ટ
  9. 1 સ્પૂનજીરું
  10. 2 સ્પૂનખાંડ
  11. ચપટીહિંગ
  12. ચપટીહળદર
  13. સ્વાદ પ્રમાણેમીઠું
  14. કોથમીર
  15. 2 વાટકીપાણી

રાંધવાની સૂચનાઓ

25મીનીટ
  1. 1

    સૌ પ્રથમ સાબુ દાણા ને 2-3પાણી થી ધોઈ ને સાબુદાણા ડુબે એટલુ પાણી રેડી 6-7કલાક પલાળી રાખો.

  2. 2

    હવે એક કઢાઇ માં તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને હીંગ ;લીમડા ના પાન નાંખી સમારેલા બટાકા અને શીંગદાણા મીઠુ નાંખી ધીમા તાપે ચડવા દો.

  3. 3

    ત્યાં સુધી સાબુદાણા ને કાણા વાળી ચારણી માં નીતારી કોરા થવા દો.

  4. 4

    હવે બટાકા ચડી ગયા પછી બાકી મસાલા નાંખી સાબુદાણા ને નાંખી મિક્સ કરી ને સાબુદાણા બરાબર ચડી જાય ત્યાં સુધી ઢાંકી ને ચડવા દો.

  5. 5

    હવે તેમાં ચેવડો અને કોથમીર નાંખી બરાબર મિક્સ સવઁ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Varsha Patel
Varsha Patel @jalpa_7565
પર
Surat

Similar Recipes