ફણગાવેલા મગ અને વેજીટેબલ સલાડ (Fangavela Moong Vegetable Salad Recipe In Gujarati)

Rita Gajjar
Rita Gajjar @cook_27548052
શેર કરો

ઘટકો

૫ થી ૧૦ મિનિટ
બે લોકો
  1. 1બાઉલ ફણગાવેલા મગ
  2. 1સમારેલી કાકડી
  3. 1સમારેલું ગાજર
  4. ૨ ચમચીસમારેલી કોબીજ
  5. 1નાનું સમારેલું કેપ્સીકમ
  6. ૭ થી ૮ ફુદીનાના પાન
  7. 1 ચમચીસમારેલી કોથમીર
  8. લીંબુનો રસ
  9. નાની ચમચીમરી પાઉડર
  10. 1 ચમચીઓલિવ ઓઈલ
  11. 1સમારેલુ ટામેટું
  12. ચપટીલાલ મરચું પાઉડર

રાંધવાની સૂચનાઓ

૫ થી ૧૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં ફણગાવેલા મગ અને એની અંદર સમારેલું ગાજર કેપ્સીકમ કોબીજ કાકડી ફુદીનાના પાન કોથમીર લઈ મિક્સ કરી લેવું

  2. 2

    હવે તેમાં એક ચમચી ઓલિવ ઓઈલ નાખી મિક્સ કરવું

  3. 3

    તેની અંદર તમારે ટામેટુ મીઠું મરી પાઉડર લીંબુના રસ થોડું લાલ મરચું નાખી મિક્સ કરવું

  4. 4
  5. 5

    આ સલાડ ને જમ્યાના અડધા કલાક પહેલા ખાવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rita Gajjar
Rita Gajjar @cook_27548052
પર

Similar Recipes