કોબીજ નું શાક (Kobij Shak Recipe In Gujarati)

thakkarmansi @mansi96
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં તેલ મૂકો. તેલ ગરમ થાય પછી તેમાં રાઈ જીરુ અને હિંગનો વઘાર કરો.
- 2
પછી તેમાં કોબી ઉમેરો. તેમાં લાલ મરચું હળદર મીઠું ધાણાજીરું ઉમેરી ડીશ ઢાંકી પાણી મૂકી ચારથી પાંચ મિનિટ માટે ચઢવા દો.
- 3
પછી તેમાં ટામેટું નાખી બરાબર રીતે મિક્સ કરી લો. બે મિનિટ ચડવા દો. તો તૈયાર છે કોબીજ નુ શાક.
Top Search in
Similar Recipes
-
-
કોબીજ નું શાક (Kobij Shak Recipe In Gujarati)
#CB7કોબીજ નું શાકકોબીજ એ વિટામિન અને મિનરલ્સ થી ભરપુર હોય છે.એનુ સેવન કરવાથી શરીરમાં ઉર્જા નો અનુભવ થાય છે..વડી તેમાં રેષા હોય છે..એટલે આંતરડાંની સફાઈ કરેછે... Sunita Vaghela -
-
-
કોબીજ નું શાક (Cabbage sabji recipe in Gujarati) (Jain)
#cabbage_Sabji#CookpadIndia#COOKPADGUJRATI શિયાળામાં મળતી પાતળા પાનવાળી કોબીજ નું શાક એકદમ ઓછી સામગ્રીથી અને ફટાફટ બની જાય છે અને નાના મોટા સૌને ભાવે તેવું છે. Shweta Shah -
-
-
-
-
કોબીજ નું સલાડ(Kobij Nu Salad Recipe In Gujarati)
આજનું ડીનર.દાળ ફાય.જીરા રાઈસ.રોટલી.ભીડાનુ શાક.સાઇડ મેનુ.ભુગળા.કોબીજ નું સલાડ. #સાઇડ SNeha Barot -
કાંદા બટાકા નુ શાક (Kanda Bataka Shak Recipe In Gujarati)
#KS7કિચન સ્ટાર ચેલેન્જ અંતર્ગત મારી પહેલી વાનગી Kajal Ankur Dholakia -
-
-
કોબીજ ટામેટા નું શાક (Cabbage Tomato Sabji Recipe In Gujarati)
#ફટાફટ મારી બેબી ને બહુ જ ભાવે છે.કોબીજ ને તેનું સલાડ હેલ્થ માટે ખૂબ જ સારું છે.એક ટીપ્સ.- શાક માં થોડું ચઢી જાય પછી લાલ મરચું નાખવા થી શાક નો કલર લાલ જ રહેશે.થોડુ ધાણા જીરું પછી નાખવાથી રસો જાડો થશે. SNeha Barot -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
- ફણગાવેલા મગ અને વેજીટેબલ સલાડ (Fangavela Moong Vegetable Salad Recipe In Gujarati)
- ઉપમા (Upma Recipe In Gujarati)
- ચટપટી બોમ્બે સ્ટાઇલ આલુ મટર સેન્ડવીચ (Chatpati Bombay Style Aloo Matar Sandwich Recipe In Gujarati)
- દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
- મેક્સિકન હોટ પોટ રાઈસ (Mexican Hot Pot Rice Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15063339
ટિપ્પણીઓ