સ્ટ્રીટ સ્ટાઈલ સાબુદાણા ની ખીચડી (Street Style Sabudana Khichdi Recipe In Gujarati)

#SJR
#શ્રાવણ/ જૈન રેસીપી
@Amita_soni inspired me for this recipe
આ સ્ટ્રીટ સ્ટાઈલ સાબુદાણા-બટેટાની એકદમ છુટી ખીચડી તમને બહુ જ ગમશે અને રીત સાવ સહેલી bigginers કે bachlors પણ બનાવી શકે. આશા રાખું છું કે તમને ગમશે અને જરૂર થી ટ્રાય કરશો.
સ્ટ્રીટ સ્ટાઈલ સાબુદાણા ની ખીચડી (Street Style Sabudana Khichdi Recipe In Gujarati)
#SJR
#શ્રાવણ/ જૈન રેસીપી
@Amita_soni inspired me for this recipe
આ સ્ટ્રીટ સ્ટાઈલ સાબુદાણા-બટેટાની એકદમ છુટી ખીચડી તમને બહુ જ ગમશે અને રીત સાવ સહેલી bigginers કે bachlors પણ બનાવી શકે. આશા રાખું છું કે તમને ગમશે અને જરૂર થી ટ્રાય કરશો.
રાંધવાની સૂચનાઓ
- 1
સાબુદાણા ને ૩-૪ વાર બરાબર ધોઈ સાબુદાણા ડૂબે તેટલું પાણી નાંખી ૪-૫ કલાક માટે પલાળી દો. જેથી સાબુદાણા બરાબર ફુલે અને છુટ્ટા રહે. મીઠો લીમડો, આદુ-મરચા ની પેસ્ટ, કોથમીર અને દાડમ નાં દાણા તૈયાર રાખો. હવે કડાઈમાં કાઠો અને પાણી મૂકી, જાળી મૂકી પાણી ઉકાળો.
- 2
હવે થાળીમાં સાબુદાણા પાથરી જાળી પર મૂકી ૫ મિનિટ ઢાંકણ ઢાંકી વરાળ આપો. ત્યાં સુધી તેમાં નાંખવાનાં મસાલા - મીઠું, બુરુ, મરચુ અને જીરું પાઉડર કાઢી બરાબર મિક્સ કરી લો.
- 3
હવે વરાળ થી સાબુદાણા ચડી ગયા છે અને ટ્રાન્સપેરન્ટ થઈ ગયા છે તેને મીક્સીંગ બાઉલમાં કાઢી લો. અહી બાફેલા અને ઝીણા સમારેલા બટાકા, બધાજ મસાલા, આદુ-મરચા ની પેસ્ટ, લીંબુ નો રસ અને કોથમીર નાંખી બરાબર મિક્સ કરી લો. હવે કડાઈમાં તેલ મૂકી જીરું નાંખી બધી મિક્સ કરેલી સામગ્રી નાંખી બરાબર હલાવો.
- 4
હવે આપણી સ્ટ્રીટ સ્ટાઈલ
સાબુદાણા-બટેટાની ખીચડી તૈયાર છે. ફરાળી ચેવડો, દાડમ નાં દાણા અને કોથમીર નાંખી સર્વ કરો. - 5
આ સ્ટ્રીટ સ્ટાઈલ સાબુદાણા-બટેટાની એકદમ છુટી ખીચડી તમને બહુ જ ગમશે અને રીત સાવ સહેલી bigginers કે bachlors પણ બનાવી શકે.
Similar Recipes
-
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#SJR#શ્રાવણ/ જૈન રેસીપીઆજે શ્રાવણ માસ ના સોમવારે ઉપવાસ માટે સાબુદાણા ની ખીચડી બનાવી છે. જે અમારા ઘરમાં બધા ની હોટ ફેવરિટ છે. Dr. Pushpa Dixit -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi recipe in Gujarati)
#MDC#RB5Mother's Day Challenge#cookpadgujaratiમારી મમ્મી ની ફેવરિટ સાબુદાણા ખિચડી...Sonal Gaurav Suthar
-
જૈન કાચા કેળાનું શાક (Jain Raw Banana Sabji Recipe in Gujarati)
#SJR#શ્રાવણ/ જૈન રેસીપી@Daxa_2367 inspired me for this recipe Dr. Pushpa Dixit -
ફરાળી હાંડવો (Farali Handvo Recipe In Gujarati)
#SFR#શ્રાવણ ફેસ્ટિવલ રેસીપી@MitixaModi01 inspired me for this recipe. Dr. Pushpa Dixit -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#SJR#શ્રાવણ/જૈન રેસીપી#સાબુદાણા શીંગદાણા ખીચડી#ફરાળીવ્રત ઉપવાસ મા બનતી સુપર ટેસ્ટી ,સુપર હેલ્ધી,સુપર રીચ નટી સાબુદાણા ખિચડી Saroj Shah -
કાચી કેરી ફુદીના ની ચટણી (Kachi Keri Pudina Chutney Recipe In Gujarati)
#KR@rekhavora inspired me for this recipe. Dr. Pushpa Dixit -
સાબુદાણા ની ખીચડી (Sabudana khichdi recipe in Gujarati)
#GA4#week7#sabudanakhichdiKey word: khichdi#cookpadindia#cookpadgujaratiફરાળ માં ખવાય એવી અને મને તો એમજ જ્યારે મન થાય ત્યારે બનાવું એવી એક સુપર delicious ખીચડી એટલે સાબુદાણા ની ખીચડી 😋Sonal Gaurav Suthar
-
ફરાળી પરાઠા (Farali Paratha Recipe In Gujarati)
@Disha_11 inspired me for this recipe#રામનવમી સ્પેશિયલ#ફરાળી થાળી Dr. Pushpa Dixit -
મોરૈયા ના ફરાળી દહીંવડા (Moraiya Farali Dahivada Recipe In Gujarati)
#SJR#શ્રાવણ/ જૈન રેસીપી@cook_29963943 inspired me for this recipeઆજે અગિયારસ અને સોમવાર એટલે બંને ટાઈમ ફરાળી વાનગી ની રમઝટ.. સવારે ફ્રુટ્ સલાડ, બટાકા ની સૂકીભાજી અને રાજગરાના થેપલા બનાવ્યા. સાંજે સાબુદાણા ની ખીચડી અને ફરાળી દહીં વડા બનાવ્યા.સામો અને બટાકા નો ઉપયોગ કરી સામા ની ખિચડી બનાવીએ તો બાળકો ને ઓછી ભાવે પરંતુ તે જ સામગ્રી નો ઉપયોગ કરી દહીં વડા બનાવ્યા તો મજા પડી ગઈ.. જરૂર થી બનાવશો. Dr. Pushpa Dixit -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujrati#ff1સાબુદાણા સાગો નામ ના વૃક્ષ માંથી બને છે.આ વૃક્ષ ના મૂળ માંથી ગુંદર જેવો પદાર્થ નીકળે છે તેમાંથી સાબુદાણા તૈયાર કરવા માં આવે છે.તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે અને તેમાંથી સારા એવા પ્રમાણમાં એનર્જી મળી રહે છે,માટે આપને ત્યાં ફરાળ માં સાબુદાણા નો ઉપયોગ કરવામાં આવે છે.અમદાવાદ માં ઠેર ઠેર લારી કે ખુમચા પર સાબુદાણા ની ખીચડી બારેમાસ મળી રહે છે .મે અહી એવી જ સાબુદાણા ની ખીચડી બનાવી છે. Bansi Chotaliya Chavda -
હરિયાળી સાબુદાણા ખીચડી (Hariyali Sabudana Khichdi Recipe In Gujarati)
આજે અગિયારસમાં ડિનરમાં સાબુદાણા ખીચડી તો બને જ પણ કંઈક ટ્વીસ્ટ આપી ગ્રીન મસાલો કરી હરિયાળી સાબુદાણા ખીચડી બનાવી છે. Dr. Pushpa Dixit -
-
સાબુદાણા બટેટાની ખીચડી (Sabudana Bateta Khichdi Recipe In Gujarati)
#GA4#Week7#Khichadi# ફરાળ માટે સાબુદાણા બટેટાની ખીચડી મારી ફેવરીટ છે તમને પણ જરૂરથી ગમશે. Chetna Jodhani -
સાબુદાણા ખિચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#WKRફરાળી સાબુદાણા ખિચડી થોડી જુદી રીતે ટ્રાય કરી. છુટ્ટા દાણા અને શીંગ દાણા ના અધકચરા ભૂકા ને લીધે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Dr. Pushpa Dixit -
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
આજે અગિયારસ અને શ્રાવણ માસનો સોમવાર હોવાથી મેં ફરાળમાં સાબુદાણાની ખીચડી બનાવી#cookpadindia#cookpadgujrati#SJR Amita Soni -
સાબુદાણા ખીચડી(Sabudana Khichdi recipe in Gujarati)
#GA4#week7#Khichdiઅહીં મેં સાબુદાણા ની ખીચડી માં બલાજીનો ફરાળી ચેવડો આવે છે એ મિક્સ કર્યો છે જેનાથી ટેસ્ટ એકદમ સરસ થયો છે. Panky Desai -
ફરાળી સાબુદાણા ની ભેળ (Farali Sabudana Bhel Recipe In Gujarati)
#ff2#EB#Week15શ્રાવણ માસમાં ઉપવાસ માં ફરાળી વાનગીઓ બનતી જ હોય છે.. સાબુદાણા ની ખીચડી માટે સાબુદાણા પલાળેલાહતા તો ભેળ બનાવી લીધી.. Sunita Vaghela -
કેરી ફુદીના નું પાણી (Mango Mint Pani Recipe In Gujarati)
#KR@SudhaFoodStudio51 inspired me for this recipe. Dr. Pushpa Dixit -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
અગિયારસ અને ઉપવાસ માં સાબુદાણા ની ખીચડી ખવાતી હોય છે એટલે મેં આજે સાબુદાણા ની ખીચડી બનાઈ છે. Hetal Shah -
સાબુદાણા બટાકા ની ચકરી (Sabudana Bataka Chakari Recipe In Gujarati)
@mrunalthakkar inspired me for this recipe.ઉનાળામાં તડકા ખૂબ પડે અને નવા બટાકા પણ હોળી પછી સારા આવે તો આખું વર્ષ સુકવણી કરી રાખી શકાય તેવી સાબુદાણા-બટેટાની ચકરી બનાવી છે. આ ચકરી ફરાળમાં ખૂબ ખવાતી વાનગી છે. Dr. Pushpa Dixit -
-
સાબુદાણા બટાકા ની ફરાળી કટલેટ (Sabudana Bataka Farali Cutlet Recipe In Gujarati)
કબાબ એન્ડ કટલેટ#KK : સાબુદાણા બટેટાની ફરાળી કટલેટઆજે એકાદશી નો ઉપવાસ કર્યો. એટલે ઉપવાસ મા ખાવા માટે સાબુદાણા બટેટાની ફરાળી કટલેટ બનાવી. Sonal Modha -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#ff1સાબુદાણા બટાકા શીંગ દાણા નું ફરાળી શાક Vandna bosamiya -
સાબુદાણા ની સાત્વિક ખીચડી (Sabudana Satvik Khichdi Recipe In Gujarati)
સાબુદાણા ની સાત્વિક ખીચડી#SJR #શ્રાવણ_જૈન_રેસીપી #ફરાળી_વાનગી#સાબુદાણા_ખીચડી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallange#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLove🕉 નમ : શિવાય 🙏પવિત્ર શ્રાવણ માસ નો આજે પ્રથમ સોમવાર નાં પાવન દિવસે ફરાળી સાબુદાણા ની ખીચડી બનાવી છે. આવો શિવ પૂજન કરી , સત્સંગ સાથે સાત્વિક ફરાળ કરીએ. Manisha Sampat -
-
સ્ટ્રીટ સ્ટાઇલ સાબુદાણા ભેળ(street sabudana bhel Recipe in Gujarati)
#ઉપવાસ#ફરાળી વાનગી Twinkal Kalpesh Kabrawala -
-
કમરખ નું શરબત (Starfruit Juice Recipe In Gujarati)
#SM@dollopsbydipa inspired me for this Hemaxi Patel -
સાબુદાણા ભેળ (Sabudana Bhel Recipe In Gujarati)
#SJRસાબુદાણા ફરાળ માં ના હોય તલ ફરાળ અધુરો જ ગણાય. જો કોઈ ને તેલ ઘી માં સાબુદાણા નો વઘાર ના કરવો હોય તો આ એક સારો વિકલ્પ છે ફરાળ નો. Mudra Smeet Mankad
More Recipes
ટિપ્પણીઓ (9)