દૂધી નો હલવો (માવા વાળો) (Dudhi No Halwo Recipe In Gujarati)

Tejal Rathod Vaja @Tejalvaja20
વરસાદ આવતો હોય ને કૈક મીઠું ખાવાનું મન થાય તો ગરમાં ગરમ દુધી નો હલવો બેસ્ટ ઓપશન છે.. અને જલ્દી બની પણ જાય છે...
દૂધી નો હલવો (માવા વાળો) (Dudhi No Halwo Recipe In Gujarati)
વરસાદ આવતો હોય ને કૈક મીઠું ખાવાનું મન થાય તો ગરમાં ગરમ દુધી નો હલવો બેસ્ટ ઓપશન છે.. અને જલ્દી બની પણ જાય છે...
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દૂધી ને છીણી અને ઉકળતા ગરમ પાણી માં ૫-૬ મિનિટ સુધી ઉકાળવી..પછી ચારણી માં નીતારવી..
- 2
- 3
ગેસ પર લોયામાં ઘી ગરમ કરવું.ત્યાર બાદ તેમાં કિસમિસ ઉમેરવી.પછી તેમાં નીતરેલી દૂધી ઉમેરી અને ૧ મિનિટ હલાવવું.પછી તેમાં ગરમ કરેલું દૂધ ઉમેરવું.અને માવો પણ ઉમેરવો..
- 4
- 5
દૂધ બધું બળી જાય પછી તેમાં ખાંડ અને ઈલાયચી ઉમેરવી. ખાંડ પણ ઓગળી જાય અને ઘી છૂટું પડે પછી તેમાં ડ્રાયફ્રુટ ઉમેરી અને સર્વ કરવું...તો તૈયાર છે. દૂધી નો હલવો....😋
- 6
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મગ દાળ નો શીરો(Mug Dal No Sheero Recipe In Gujarati)
કૈંક મીઠું ખાવાનું મન થાય તો અમારા ઘરમાં મગ દાળનો શીરો બધાનો ફેવરિટ છે...અને ફટાફટ બની પણ જાય છે... Tejal Rathod Vaja -
-
દૂધી નો હલવો(Dudhi Halwo Recipe in Gujarati)
#GA4#Week6આપણા ભારતીય લોકોને મીઠાઈમાં દૂધી નો હલવો દરેક ની મનપસંદ મીઠાઈ છે. દુધીનો હલવો ગરમ હોય કે ફ્રીજમાં મુકેલ ઠંડો બધાને ખૂબ જ ભાવે છે. Dimple prajapati -
-
દૂધી નો હલવો(Dudhi No Halwo Recipe In Gujarati)
#GC# post૩૩ગણપતિ બાપ્પા ને ધરાય એવો દૂધી નો હલવો. Hemali Devang -
દૂધી નો હલવો (Dudhi No Halwo Recipe In Gujarati)
# હલવો( દૂધીનો હલવો) હલવો કોને ના ભાવે બધાને ભાવેજ.તેમાં પણ દૂધીનો હલવો તો બધાને ભાવે જ કેમકે દૂધી બધીજ ઋતુ માં આવે છે.એટલે ગમે ત્યારે બનાવી ખાઈ શકીએ છે. #GA4 #Week6 Anupama Mahesh -
દૂધી નો હલવો (Dudhi No Halwo Recipe In Gujarati)
#GA4#Week9#MITHAIઆજે મેં દૂધી નો હલવો બનાવ્યો છે. charmi jobanputra -
દૂધી નો હલવો (Dudhi No Halwo Recipe in Gujarati)
#GA4#Week6#post2#halwa#દૂધી_નો_હલવો ( Dudhi No Halwo Recipe in Gujarati ) આ હલવો લગ્નપ્રસંગ માં ખાસ બનાવવામા આવે છે. આ દૂધી નો હલવો થોડો ઘણો ગાજર ના હલવા જેવો જ આનો ટેસ્ટ આવે છે. આ દૂધી નો હલવો માવા વગર એકદમ માર્કેટ સ્ટાઈલ માં લછેડાર ને કનીડાર બન્યો હતો. તમે પણ આ રેસિપી જરૂર ટ્રાય કરજો..😍 Daxa Parmar -
દૂધી નો હલવો (Dudhi no halwo Recipe In Gujarati)
#GA4#Week7#halwaદૂધી નો હલવો ગુજરાતના રસોડા મા બહુવાર બનાવાતી વાનગી છે. અહિ મેં ઘી વગર બનાવ્યો છે. જેને કૉલેસ્ટ્રોલ નો પ્રોબ્લેમ હોઈ એ આવી રીતે બનાવો ખૂબ સરસ બને છે. Hetal amit Sheth -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#GA4 #Week9 દૂધી નો હલવો બનાવો સહેલો છે, કુકર માં બાફી ને મલાઈ નાખી ને માવાના ઉપયોગ વગર તે પણ બઝાર જેવો બને છે, સ્વીટ ડીશ અને મીઠાઈ માં તે વપરાય છે અત્યારે તો લાઇવે ગરમ ખાવાની મઝા પડે😜 Bina Talati -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe in Gujarati)
#GA4#Week 21આજે મેં દૂધી નો હલવો બનાવ્યો છે જે ફાસ્ટિંગ માં પણ લઇ શકાય મેં કલર નો ઉપયોગ નથી કર્યો Dipal Parmar -
દૂધી નો હલવો (Dudhi No Halwo Recipe In Gujarati)
#GA4#Week6#HALWAઆજે પ્રસાદ મા દૂધી નો હલવો ધરાવયો છે. Mrs Viraj Prashant Vasavada -
દૂધી નો હલવો (Dudhi No Halwo Recipe In Gujarati)
#GA4#Week6#cookpad#cookpadindia#cookpadgujarati#October2020અહી મે માઇક્રોવેવ માં સુધી નો હલવો તૈયાર કર્યો છે. Dhara Lakhataria Parekh -
દૂધી નો હલવો (Dudhi No Halwo Recipe In Gujarati)
#GA4#Week6#Halwaલગ્ન પ્રસંગે ખાઇએ તેવો પરફેક્ટ દૂધી નો હલવો. Kapila Prajapati -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#GA4 #Week9મારા ઘર માં બધા ને બહુ ભાવે છે. અત્યારે ઉનાળા માં તો દૂધી બહુ જ સરસ મળે છે. કોઈ મેહમાન આવે તો પણ આ સ્વીટ બહુ જ સરસ લાગે છે.સ્વીટ ડીશ અને મીઠાઈ માં વપરાય છે. દૂધી નો હલવો ગરમ ગરમ લાઈવ પણ સરસ લાગે છે. જમણવાર માં પણ આ સ્વીટ હોય છે. Arpita Shah -
દુધી નો હલવો=(dudhi no halvo in Gujarati)
વ્રતમાં ખાઈ શકાય અને શરીરને ઠંડક આપે એવો સ્વીટ દુધી નો હલવો #halvo #vrat #week૨૩ #goldenapron3 #June #dudhi Dipti Devani -
દૂધી હલવો (Dudhi Halwo Recipe in Gujarati)
ધનતેરસ ની શુભકામના સાથે માવા વગર બનાવેલો આ દૂધી નો હલવો ખુબજ સ્વાદિષ્ટ બને છે , જરૂર થી બનાવજો.#GA4#week9 Neeta Parmar -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe in Gujarati)
ગળ્યા ના શોખીન હોય એને ગળ્યું કંઈ પણ જોઈએ જ્. મારા ઘર માં પણ બધા ગળ્યા ના શોખીન છે. તો આજે મેં બનાવ્યો છે દૂધી નો હલવો. Aditi Hathi Mankad -
દૂધી નો હલવો (Dudhi no Halwo Recipe in Gujarati)
#GA4#Week5#halvaઆજે વધુ માત્રા માં પ્રસાદ બનાવવા નો હતો અને સમય ઓછો હતો તો મેં પ્રેશર કૂકર માંહલવો બનાવ્યો ગેસ અને સમય ની બચત થઈ ગઈ. Thakker Aarti -
દૂધી નો હલવો(Dudhi Halwa Recipe in Gujarati)
#GA4#week6#halwaદૂધી નો હલવો એક પરંપરાગત વાનગી છે, દૂધી નો હલવો સ્વાદિષ્ટ અને સરળતાથી બનાવી શકાય જે ગરમ અને ઠંડુ બંને રીતે સરસ લાગે છે, માવા વગર જ દૂધી નો હલવો સ્વાદ મા સરસ લાગે છે ઓછા સમયમાં બની જાય છે, ઘણા બાળકો દૂધી ખાતા ન હોય તો આ રીતે બનાવી શકાય Ved Vithalani -
દૂધી નો હલવો (Dudhi Halvo Recipe in Gujarati)
અમને બહુ ભાવે અમારે જમવા માટે કઈક ગળી વરતું જોઇ એટલે હું અવાર નવાર કઈક ગળીયું બનાવું તો આજે દૂધી નો હલવો બનવિયો છે Pina Mandaliya -
દુધી નો હલવો(dudhi no halvo recipe in gujarati)
#FM હલવો નાના બાળકો થી લઈને બધા નો મનપસંદ હોય છે તો ચાલો આજે આપણે શીખીએ દુધી નો હલવો Ťhë Maxu -
-
-
ખારેક નો હલવો(Kharek no halwo recipe in Gujarati)
#MW1 ખારેક તે પણ એક ખૂબજ ખજૂર ની જેમ હેલ્થી, સ્વાસ્થ્યવર્ધક ડ્રાયફ્રુટ છે. આપણે ખજૂર પાક, ખજૂર રોલ તે તો ખાતા હોય છે પણ આજે મેં અહીં ખારેક હલવો બનાવ્યો છે તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Birva Doshi -
દૂધી નો હલવો(dudhi no halvo recipe in gujarati)
મારા ભાઈ ને પ્રિય છે અને એનો જન્મ દિવસ હતો સાથે તહેવાર પણ શરૂ થાય એટલે દૂધી નો હલવો બનાવ્યો છેબીજી વાત થોડી ઉતવાર હતી તો બધા પિક્ચર લેવાયા નથી તો તેના માટે માફ કરજોપોસ્ટ 10 khushbu barot -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#GA4#Week21દૂધી ખાય તો બુદ્ધિ આવે.આ કેહવત ને અનુસરી દૂધી નો ઉપયોગ આપણે અલગ અલગ રેસિપી બનાવી કરવો જોઇ.મને દૂધી નો હલવો ખુબ જ ભાવે અને મારા પરિવાર મા પણ બધા ને ભાવે છે. Sapana Kanani -
-
દૂધી નો હલવો (Dudhi No Halwa Recipe In Gujarati)
#GA4#Week6#Halwa#Post1પૌષ્ટીક દૂધી નું શાક કદાચ ના ભાવતું હોય પણ હલવો તો ચોક્કસ ભાવે. નવરાત્રી ચાલે છે એટલે માતાજી ને ધરાવા માટે GA4 માં મેં બનાવ્યો દૂધી નો હલવો. Bansi Thaker
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13481575
ટિપ્પણીઓ