કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચીઝી રવા મકાઈ ટીકી (Cheesy Rava Makai Tikki Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચીઝી રવા મકાઈ ટીકી (Cheesy Rava Makai Tikki Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચીઝી રવા મકાઈ ટીકી (Cheesy Rava Makai Tikki Recipe In Gujarati)

 Dr Chhaya Takvani
Dr Chhaya Takvani @chhaya_67
Junagadh

#PS

#PS

વધુ વાંચો

ચીઝી રવા મકાઈ ટીકી (Cheesy Rava Makai Tikki Recipe In Gujarati)

 Dr Chhaya Takvani
Dr Chhaya Takvani @chhaya_67
Junagadh

#PS

#PS

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

અડધો કલાક
૩ લોકો
  1. ૨ ચમચા રવો
  2. 2 ચમચીતેલ રમો સેકવા માટે
  3. 1/2 કપ દૂધ
  4. 1બાફેલા બટેટાનો છૂંદો
  5. 1ઝીણું સમારેલું કેપ્સીકમ
  6. 2ઝીણી સમારેલી ડુંગળી
  7. 1બાફેલી મકાઈના દાણા
  8. 50 ગ્રામપનીર
  9. ૨ચીઝ કયુબ
  10. 1/2 ચમચી ઓરેગાનો
  11. 1/2 ચમચી ચીલી flakes
  12. મીઠું સ્વાદ અનુસાર
  13. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  14. 1/2 ચમચી ચાટ મસાલો
  15. ટીકી ને તળવા માટેનું તેલ
  16. 2 ચમચીટોમેટો કેચપ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    સૌપ્રથમ રવાને તેલમાં શેકી લેવા નો રવો સેકાય જાય ત્યારે તેમાં 1/2વાટકી દૂધ ઉમેરી દેવો શીરા જેવું થઈ જશે

    ચીઝી રવા મકાઈ ટીકી (Cheesy Rava Makai Tikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચીઝી રવા મકાઈ ટીકી (Cheesy Rava Makai Tikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    તેમાં બાફેલા બટેટાનો છૂંદો અડધા કેપ્સીકમ અડધા મકાઈના દાણા 1/2 ડુંગળી, ૧ લીલું મરચું ઉમેરી દો. પનીર અને ચીઝ ઉમેરી માવાને તૈયાર કરવો

    ચીઝી રવા મકાઈ ટીકી (Cheesy Rava Makai Tikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચીઝી રવા મકાઈ ટીકી (Cheesy Rava Makai Tikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તૈયાર કરેલા મિશ્રણમાં ઉપર જણાવ્યા પ્રમાણે ના બધા જ મસાલા ઉમેરી દેવા

    ચીઝી રવા મકાઈ ટીકી (Cheesy Rava Makai Tikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચીઝી રવા મકાઈ ટીકી (Cheesy Rava Makai Tikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તૈયાર કરેલા માવાને મસળી તેમાંથી નાની નાની ટીકી તૈયાર કરવી

    ચીઝી રવા મકાઈ ટીકી (Cheesy Rava Makai Tikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    આ ટીકીને રવામાં રગદોળી શેલૉ ફાય નોન-સ્ટીક પેનમાં કરો

    ચીઝી રવા મકાઈ ટીકી (Cheesy Rava Makai Tikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ચીઝી રવા મકાઈ ટીકી (Cheesy Rava Makai Tikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ચીઝી રવા મકાઈ ટીકી (Cheesy Rava Makai Tikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે એક લોયામાં તેલ મૂકી બાકીના રહેલા અડધા મકાઈ ડુંગળી અને કેપ્સિકમને સાંતળી લેવા મીઠું ઉમેરી ચીલી ફ્લેક્સ ઓરેગાનો અને બે ચમચી ટોમેટો કેચપ ઉમેરી ટોપિંગ તૈયાર કરવું

    ચીઝી રવા મકાઈ ટીકી (Cheesy Rava Makai Tikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ચીઝી રવા મકાઈ ટીકી (Cheesy Rava Makai Tikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ચીઝી રવા મકાઈ ટીકી (Cheesy Rava Makai Tikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે ટિક્કીને પ્લેટમાં મૂકી ઉપર ટોપિંગ મૂકી સર્વ કરવું. ચટપટી ટીકી તૈયાર છે.

    ચીઝી રવા મકાઈ ટીકી (Cheesy Rava Makai Tikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ચીઝી રવા મકાઈ ટીકી (Cheesy Rava Makai Tikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ચીઝી રવા મકાઈ ટીકી (Cheesy Rava Makai Tikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

 Dr Chhaya Takvani
Dr Chhaya Takvani @chhaya_67
પર May 28, 2021 12:37
Junagadh

ટિપ્પણીઓ (6)

Vaibhavi Boghawala
Vaibhavi Boghawala @zaikalogy
May 28, 2021 17:53
Wow delicious 😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. દહીંપુરી વિથ રેઇનબો દહીં શોટ્સ(Dahipuri with Rainbow Dahi Shots Recipe In Gujarati)
  2. જામનગરના ધૂઘરા (Jamnagar Ghughra Recipe In Gujarati)
  3. ચટપટી ગુજરાતી ખાંડવી (Chatpati Gujarati Khandvi Recipe In Gujarati)
  4. ઢોકળા બ્રુશેટા (Dhokla Bruschetta Recipe In Gujarati)
  5. માવા મલાઈ કુલ્ફી (Mava Malai Kulfi Recipe In Gujarati)
  1. કાજુ મસાલા (Kaju Masala Recipe In Gujarati)
  2. કેરી નો છૂંદો (Keri Chhundo Recipe In Gujarati)
  3. કાજુ પનીર મસાલા (Kaju Paneer Masala Recipe In Gujarati)
  4. આમળા જ્યૂસ (Amla Juice Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15069291
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close