આમળા જ્યૂસ (Amla Juice Recipe In Gujarati)

Sangita Shah
Sangita Shah @cook_27795882

આમળા જ્યૂસ (Amla Juice Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫ મિનિટ
૨ થી ૩ લોકો
  1. ૬-૭આમળા
  2. નાનો ટુકડો આદુ
  3. નાનો ટુકડો લીલી પીળી હળદર
  4. ૧ ચમચીસુકો પુદીનો કે લીલો પુદિનો
  5. ૧ નાની ચમચીકાળો સંચર
  6. ૧ નાની ચમચીસિંધવ મીઠું

રાંધવાની સૂચનાઓ

૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ આમળા આદુ લીલી પીળી હળદર લઇ ને બરાબર ધોઈ લેવું....ત્યાર બાદ નાના ટુકડા કરી મિક્સર માં વાટી લેવુંને તેમાં ૧/૨ ગ્લાસ જેટલું પાણી રેડવું

  2. 2

    ત્યાર બાદ ગરની થી ગાળી લેવું ત્યાર બાદ એમાં કાળો સંચાર ને સિંધવ મીઠું નાખી બરાબર હલાવી લેવું... ગાર્નિશ માટે તુલસી નાં પાન આ સેહત માટે ખૂબ જ હેલ્થી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sangita Shah
Sangita Shah @cook_27795882
પર

ટિપ્પણીઓ

Similar Recipes