કેળાં નો ઇન્સ્ટન્ટ આઈસ્ક્રીમ (Banana Instant Icecream Recipe In Gujarati)

ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada

કેળાં નો ઇન્સ્ટન્ટ આઈસ્ક્રીમ (Banana Instant Icecream Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2કલાક
2સર્વિગ
  1. 2- પાકા કેળાં
  2. 1/8 ચમચી- દૂધ
  3. ગાર્નીસીંગ માટે -
  4. કાજુ ના ટુકડા અને દ્રાક્ષ

રાંધવાની સૂચનાઓ

2કલાક
  1. 1

    કેળાં ના ટુકડા કરી એક કલાક ફ્રીઝરમાં મૂકી દો

  2. 2

    એક કલાક પછી ફ્રીઝરમાંથી ટુકડા કાઢી તેમાં દૂધ નાખી સોફ્ટ પેસ્ટ બનાવી લો

  3. 3

    આ પેસ્ટને એક એર ટાઈટ ડબ્બામાં ભરી એક કલાક માટે ફ્રીજમાં સેટ થવા મૂકો

  4. 4

    એક કલાક પછી તૈયાર થયેલા આઇસ્ક્રીમને કાજુ અને દ્રાક્ષથી ગાર્નીશ કરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada
પર

Similar Recipes